દો દિલ મિલ રહે હૈ

(74)
  • 64.4k
  • 7
  • 33.7k

નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ મિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક છે પણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું. ****** ******** ***** ****** કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ હોય તેની જિંદગીમાં કંઈક ને કંઈક સંઘર્ષ આવ્યા જ રાખે છે. તે આ સંઘર્ષ નો સામનો કરે છે પણ કોઈને કહી નથી શકતા. ક્યાંક પપ્પાનું માન યાદ આવે છે તો ક્યાંક મા ની સલાહ યાદ આવે છે. ક્યાંક બહેન ભાઈ નો વિચાર આવે છે તો ક્યાંક પોતાનો વિચાર આવે છે. એન્જિનિયર કરેલી છોકરી અને ગામડામાં રહેતી છોકરી બંનેને સંઘર્ષ તો કરવો જ પડે છે. લગ્ન પહેલા પણ ઘણો સંઘર્ષ કરે છે અને લગ્ન પછી પણ ઘણો સંઘર્ષ કરે છે.

Full Novel

1

દો દિલ મિલ રહે હૈ - 1

નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક છે પણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું.****** ******** ***** ******કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ ...વધુ વાંચો

2

દો દિલ મિલ રહે હૈ - 2

અરે જલ્દી કરો છોકરાવાળા આવતા જ હશે. એ લોકો એ છોકરીને જોઈ લે છે પણ એક વખત ગોળધાણા ખાઈ એટલે વાત પાકી થઈ જાય. માનસીને સરખી રીતે તૈયાર કરજો. છોકરો બહુ સારા ખાનદાનમાંથી છે. માનસી તૈયાર થઈ જાય છે. સ્મિતાબેન ને તો જાતજાતના ભગવાન બનાવી લીધા હોય છે. બહારથી ગાડીનો અવાજ આવે છે ત્યાં મહેન્દ્રભાઈ કહે છે, " આવો આવો! જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? " આટલું સાંભળતા આજે સ્મિતાબેન પણ અંદરથી આવે છે અને કહે છે, " જય શ્રીકૃષ્ણ કેમ છો મજામાં? " સામેથી વળતો જવાબ આવે છે " હા બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? ...વધુ વાંચો

3

દો દિલ મિલ રહે હૈ - 3

દ્રશ્ય 1માનસીના મનમાંથી હજી આદિત્ય એ કહેલી વાત ના વિચારો જતા નથી. એ હજુ આજ વાતને લઈને વિચારી રહી છે એટલામાં જ સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ બંને આવે છે અને માનસીને તૈયાર થવાનું કહે છે. માનસીને આદિત્ય સાથે એક પાર્ટીમાં જવાનું હતું. આ પાર્ટી આદિત્ય પોતાને રિશ્તો નક્કી થયો હોવાની ખુશીમાં પોતાના દોસ્તોને આપી રહ્યો હતો. આમ જુઓ તો આદિત્ય માનસીના પાર્ટીમાં લઈ જવાનો તો ઇચ્છતો પણ તે માનસીને દેખાડવા માંગતો હતો કે બધા કઈ રીતે પાર્ટીમાં રહે છે, કઈ રીતે બધા એકબીજા સાથે મળે છે, બધા કેવા કપડા પહેરે છે. ટૂંકમાં માનસીને એક બહેનજી સાબિત કરવા માંગતો હતો. આ ...વધુ વાંચો

4

દો દિલ મિલ રહે હૈ - 4

દ્રશ્ય 1આગળ આપણે જોયું કે માનસી નશા ની હાલતમાં હોય છે. તે પોતાનું હોય ખોઈ બેસે છે. તેને કંઈ નથી હોતી. આદિત્ય તેની પાસે આવે છે અને તેને પકડીને સ્ટેજ ઉપરથી નીચે લઈ જાય છે. તેઓ બહાર જાય છે. બહાર જતા જ માનસી આદિત્યને ધક્કો મારી દે છે. આદિત્ય આ વાતથી હેરાન થઈ જાય છે. તે પહેલી વખત માનસીનો આવો બિહેવિયર જુએ છે.માનસી રડવા લાગે છે ને જોર જોરથી કહેવા લાગે છે, " કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય, ખૂબ ખૂબ બધાઈ હો તમને. તમે હવે મારી સાથે રિશ્તો ના રાખો તો પણ મને કોઈ વાંધો નથી. તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. ...વધુ વાંચો

5

દો દિલ મિલ રહે હૈ - 5

આગળ આપણે જોયું તે માનસી ના કેન્સર વિશેની વાત સાંભળીને આદિત્ય થોડો ગભરાઈ જાય છે પણ તેને આ વાત વિશ્વાસ નથી આવતો. તે માનસીને લઈને તેના ઘરે મૂકી જાય છે. માનસી ના ઘરે બધાને આ માનસીના નશા વિશેની વાત ખબર પડે છે. માનસીની આ વાતથી બધા થોડા નારાજ હોય છે. મહેન્દ્રભાઈ આવે છે અને આદિત્યને થોડું ખીજાઈ જાય છે. તેમના પર વિશ્વાસ હોવાના લીધે તેમને માનસીને તેમની સાથે મોકલી હતી પણ માનસીને આવી નશાને હાલત જોઈએ તે થોડા ગુસ્સામાં આવી જાય છે. સ્મિતાબેન આવીને તેમને સમજાવે છે.અંતે મહેન્દ્રભાઈ આદિત્યને જણાવે છે, " આ વિશે મેં તમારા મમ્મી પપ્પા સાથે ...વધુ વાંચો

6

દો દિલ મિલ રહે હૈ - 6

આદિત્ય માનસી ના પ્યારને લઈને મૂંઝવણમાં હોય છે. તે આવા હતા તેના મમ્મી પપ્પા સાથે કરવાનું વિચારે છે. પણ વાત તેના મમ્મી પપ્પાને કહે તે પહેલા જ તે વાત તેના દોસ્ત ને કરે છે. તેમના દોસ્ત સમજાવે છે કે માનસી એ કેન્સર પેશન્ટ છે. તેની સાથે આખી જિંદગી વિતાવવાનું અશક્ય છે. કાલ સવારે શું થાય અને તેની મૃત્યુ થઈ જાય. આ વિશે કંઈ પણ કહી ન શકાય. જો ભગવાનનો સાથ હોય તો માનસી બચી પણ જાય. પણ હા એક વાત ચોક્કસ છે કે જો તું તેને પ્યાર કરતો હો તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તો તેનો ...વધુ વાંચો

7

દો દિલ મિલ રહે હૈ - 7

આગળ આપણે જોયું આદિત્ય ને માનસી સાથે પ્યાર થઈ જાય છે. આદિત્ય આજે તેના પ્યાર ની વાત તેના મમ્મી સાથે કરવાનો હતો.આદિત્ય ઘરે જાય છે. રાત બહુ થઈ ગઈ હોય છે. તે ઘરે જઈને જમવા માટે બેસે છે, " મમ્મી પપ્પા હું તમને એક વાત કહેવા માગું છું. "આદિત્યના મમ્મી આજે તેની વાત અટકાવતા બોલે છે, " તને ખબર છે માનસી જેની સાથે તારા લગ્ન થવાના હતા તેને કેન્સર થયું છે. હવે તારા લગ્ન તેની સાથે નહીં થાય. આમ પણ હવે કેટલું એ કોને ખબર...... સારું થયું આ વાતને પહેલા જાણ થઈ ગઈ નહિતર આખી જિંદગી બોજ બનીને રહી ...વધુ વાંચો

8

દો દિલ મિલ રહે હૈ - 8

આદિત્યને આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પા એકદમ હેરાન થઈ જાય છે. તેઓ આદિત્ય ની આંખોમાં માનસિક પ્રત્યેની પોતાની અને પ્રેમ ભાવ જુએ છે. તેઓને લાગે છે કે આદિત્ય હવે માનસી સાથે લગ્ન કરીને જ માનશે. તેઓને આદિત્યને સમજાવવાની વાત ખોટી લાગે છે કેમ કે આદિત્ય હવે કોઈનું માનવાનો નથી. તે સાચા દિલથી માનસીને પ્યાર કરે છે. તેઓ આદિત્યને જેમ યોગ્ય લાગે તેમ કરવાનું કહે છે." માનસી ના મમ્મી પપ્પા કે માનસી હવે આ લગ્ન કરવા માટે રાજી નથી અને લગભગ તમારા ના કહ્યા પછી તો આ લગ્ન કરવા માટે બિલકુલ રાજી નહીં થાય. એટલે જો તમે જ આ ...વધુ વાંચો

9

દો દિલ મિલ રહે હૈ - 9

માનસી આ બધું પોતાના રૂમની બારીમાંથી જોઈ રહી હોય છે. આદિત્ય ઘરમાંથી બહાર તો આવી જાય છે પણ તે આવતા જ હિંમત હારી જાય છે. તે પોતાની કારને જોરથી લાત મારી ત્યાં જ રડવા લાગે છે. તેને શું કરું છું નહીં તને કંઈ ખબર નથી હોતી. તે કારની ડીકી ખોલી તેમાંથી શરાબની બોટલ નીકાળે છે. તે એક પછી એક બોટલ પીવા જ લાગે છે. માનસી આ બધું જોઈ રહ્યો છે તે તેને ચાહીને પણ રોકી નથી શકતી. તે એકદમ નશાની હાલતમાં મશગુલ થઈ જાય છે. તે હવે લગભગ ચાલીને પણ જઈ શકે તેવી હાલતમાં નથી હોતો. માનસી આ બધું ...વધુ વાંચો

10

દો દિલ મિલ રહે હૈ - 10

માનસી આદિત્યને પોતાના બેડ ઉપર સુવડાવી દે છે. આદિત્ય માનસી નો હાથ છોડતો જ નથી. માનસી આ જોઈ વધુ થાય છે કે મારા ગયા પછી આદિત્ય નું શું થશે? મારા હિસાબે મારે આદિત્ય સાથે વધુ સંબંધ ન બનાવવા જોઈએ. જો હું તેનાથી દૂર થઈ જઈશ તો તે કોઈક બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે. તેને કોઈક સાચવવા આવી મળી જશે અને તે મને ભૂલી જશે. આમ પણ હજી અમને મળ્યા નહીં કેટલા દિવસ થયા છે. મને ખબર છે પહેલી નજર ન પ્રેમને ભૂલવો આસાન નથી પણ હું જો કોશિશ કરીશ તો આદિત્ય જરૂર મને ભૂલી જશે. અને જ્યાં સુધી ...વધુ વાંચો

11

દો દિલ મિલ રહે હૈ - 11

આદિત્ય માનસીની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. આદિત્ય તેને જોવાની વાત માનસી આગળ રજૂ કરે છે. માનસી આદિત્યને 09:00 વાગ્યા પહેલા લવ ગાર્ડનમાં મળવાનું કહે છે. આટલી વાત થતા આદિત્ય પોતાના ઘરે જતો રહે છે. તે આખો દિવસ પોતાના રૂમમાં જ પુરાયેલો રહે છે. તે નથી કંઈ જમતો તે નથી પીતો.. પોતાના રૂમનો દરવાજો એક વખત પણ તેને નથી ખોલ્યો. આ બધું તેના મમ્મી પપ્પા જોઈ રહ્યા હોય છે. તેને લાગે છે કે જરૂર માનસી સાથે વાત ન થવાના લીધે તે આટલો પરેશાન છે. આદિત્યના મમ્મી થી આદિત્યની આવી હાલત જોવાતી નથી. તે આદિત્ય ની વાત માનસી ના ...વધુ વાંચો

12

દો દિલ મિલ રહે હૈ - 12

આદિત્ય લવ ગાર્ડનમાં પહોંચે છે તો ત્યાં માનસી અને તેના બોયફ્રેન્ડને જુએ છે. એકબીજાના હાથમાં હાથ પરોવીને ઉભા હોય માનસી તેની સાથે બહુ ખુશ નજર આવી રહી હોય છે. આદિત્ય આ જોઈ શકતો નથી. થોડી વાર થાય છે તો ત્યાં ક્રિતિકા પણ આવી જાય છે. આ વાર્તા માં એક ટ્વિસ્ટ છે. માનસી નો નવો બોયફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ મયંક હોય છે. મયંકાની સામે જુએ છે અને કહે છે ક્રિતીકા આ મારી ગર્લફ્રેન્ડ છે માનસી. માનસી પણ આદિત્યને જણાવે છે કે આ મારો બોયફ્રેન્ડ છે મયંક...આદિત્ય તો માનસી અને મયંકને કોન્ગ્રેચ્યુલેશન્સ કહીને જતો રહે છે. જતા જતા માનસીને તેનું ...વધુ વાંચો

13

દો દિલ મિલ રહે હૈ - 13

દોસ્તો આગળની સ્ટોરી નો ટ્વિસ્ટ તમને કેવો લાગ્યો? આ જણાવવાનું કમેન્ટમાં નહીં ભૂલતા. અને હા મારી વાર્તાને રેટ આપવાનો બિલકુલ નહીં ભૂલતા."માનસી યાર મને ક્યારેક ક્રિતીકા સાથે પ્યાર થઈ ગયો કશી ખબર જ ના રહી. તે આ પ્યારમાં વિશ્વાસ નથી કરતી. જો મારા પ્યાર ની વાતો તેને બતાવી દઈશ તો એ બધું દૂર થઈ જશે. મને ખબર છે તેના દિલમાં પણ મારા પ્રત્યે થોડો પ્યાર જાગી રહ્યો છે. આજે તેની આંખોમાં મેં જોયું તમારી સામે નજર ઉઠાવીને પણ જોઈ શકતી ન હતી. બસ આ વાત તો બોલતી નથી "" મયંક ક્યાંક એવું ન બને કે તારાથી દૂર થઈ જાય ...વધુ વાંચો

14

દો દિલ મિલ રહે હૈ - 14

માનસીને મયંક ની વાત ક્યાંક સાચી લાગતી હતી. તેને થતું હતું કે આદિત્ય તે નથી ને તમે ભૂલી જશે તે તેને ભુલવાના ચક્કરમાં વધુ હેરાન થઈ રહ્યો હતો. તે ડ્રિન્ક કરવા લાગ્યો હતો. તે પોતાના આપને એક રૂમમાં કેદ કરીને રહેતો હતો. ઓફિસ, બિઝનેસ પાર્ટી તો જાણે તે ભૂલી જ ગયો હોય. તે જમવાનું પણ રૂમમાં જ જમતો હતો. કોઈ તેની આજુબાજુમાં રહે છે એની પણ તેને ખબર ન હતી. માનસીનું તેમનાથી જુદા થવું એ તેના માટે અસહ્ય હતું.આદિત્યના મમ્મી પપ્પા આ વાતને લઈ બહુ ચિંતિત હતા. તેઓને લાગતો હતો કે હવે આદિત્ય અને આ હાલત માનસીના આવ્યા પછી ...વધુ વાંચો

15

દો દિલ મિલ રહે હૈ - 15

આદિત્ય મે કોર્ટ મેરેજ કરવાની શરત મૂકી હતી અને મમ્મી પપ્પા એ હા પણ પાડી દીધી મેં યોગ્ય કર્યુંને?" કે આ યોગ્ય છે તે યોગ્ય છે. તો કે પહેલું યોગ્ય છે તો એ યોગ્ય છે. તુજે કરે એ યોગ્ય છે "" હું મજાક નથી કરતી. ખરેખર માં તમને પૂછું છું ."" હા એકદમ બરાબર છે. આમ પણ મારે કોર્ટ મેરેજ કરવા હતા. તારી સાથે રહેલ તારા બોયફ્રેન્ડ મારો મતલબ છે તારું એક ફ્રેન્ડ મયંક તેના વિશે જણાવીશ. જો તને યોગ્ય લાગે તો હું તને ફોર્સ નથી કરતો. "" મને શું વાંધો હોય તમે એના વિશે જણાવવામાં. તમે મને કોઈ ...વધુ વાંચો

16

દો દિલ મિલ રહે હૈ - 16

આગળ આપણે જોયું કે આદિત્ય અને માનસીના લગ્નની તૈયારીઓ જોર જોરથી શરૂ થવા લાગી હતી. સૌ કોઈ એના લગ્નમાં લેવાના હતા. એમાંના એક હતા મયંક અને ક્રિતિકા. મને માનસી અને આદિત્ય ના લગ્નની તૈયારીઓ માટે એક સાથે એક જ ટાઈમે આવે છે." મારા ખ્યાલથી રિસેપ્શનનું ડેકોરેશન આવું હોવું જોઈએ. આ વધુ સારું લાગશે. "" આવુ બેકાર ડેકોરેશન કોણ રાખે. માનસી સમજી જા કે આ લગ્નનો પ્રસંગ છે કોઈ બેબી શાવર નથી. આવા રમકડા લઈને આવી જાઓ."" માનસી કહી દે આને કે આ રમકડા એ જીતવાનું ઇનામ છે "" ઇનામમાં રમકડા કોણ આપે? અને આ ઇનામ તારું પસંદ કોને આવશે?" ...વધુ વાંચો

17

દો દિલ મિલ રહે હૈ - 17

એક તરફ બે દિલ હવે લગ્નગ્રંથિ માં જોડાઈ રહ્યા હતા. તો બીજી બાજુ બીજા બે દિલ પ્યારના બંધનમાં જોડાવા રહ્યા હતા. બંનેને એકબીજાથી અપાર પ્રેમ હતો, એકબીજા માટે લાગણી હતી. તમને શું લાગે છે કે માનસી અને આદિત્યના લગ્ન તેવું બંનેને એક કરી શકશે? જોઈએ આગળ.સુંદર સવાર ખીલી ઉઠી છે. આજે તો વાતાવરણ પણ કંઈક અલગ જ રીતે મેહકી રહ્યું હતું. ચારે બાજુ હરિયાળી હતી. બધાના ચેહરા પર અલગ જ રોનક હતી. આજે આદિત્ય અને માનસી ના લગ્ન હતા અને સાંજે રિસેપ્શન હતું. ઘરમાં સાંજના રિસેપ્શનની બધી જ તૈયારી થઈ ગઈ હતી. રિસેપ્શનને જવાબદારી ક્રિતિકા અને મયંકે બહુ સારી ...વધુ વાંચો

18

દો દિલ મિલ રહે હૈ - 18

માનસી અને આદિત્યના લગ્ન તો ધૂમ ધામ થી થઇ ગયા પણ આવે શાનદાર અને ધમાકેદાર રિસેપ્શન એન્ટ્રી તો હજુ જ હતી. સૌ કોઈ આ એન્ટ્રીની રાહ જોઈ રહ્યું હતું અને રાહ તો જુએ ને ભાઈ..... આ એન્ટ્રી ની તૈયારી મોસ્ટ પોપ્યુલર કપલ મયંક અને ક્રિતીકા જો કરી હતી. આખા ડેકોરેશન દરમિયાન બંનેની તું તું મેં મેં સાંભળી તો હવે તેની તૈયારી ના થોડા વખાણ પણ સાંભળો.માનસી અને આદિત્યને પોતપોતાના રૂમમાં લઈ જવામાં આવ્યા. ક્રિતિકાએ માનસી ના તૈયાર થવા માટેની તમામ વ્યવસ્થાઓ કરી લીધી હતી ત્યાં જ મયંક આદિત્ય માટે તૈયાર થવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. આજે તો બંને ...વધુ વાંચો

19

દો દિલ મિલ રહે હૈ - 19

બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે. " બંને એકબીજાને દૂર દૂરથી દૂર થયો એની જગ્યાએ આવી નજીક નજીકથી એકબીજાને જુઓ. એકબીજા પ્રત્યે પ્યાર દેખાય છે ?" તેઓ બંને કંઈ બોલતા નથી."" ઓડિયન્સ તમને આ બંનેની આંખોમાં એક બીજા પ્રત્યે પ્યાર દેખાય છે? ""હા........." સૌ કોઈ બૂમો પાડવાનો અવાજ આવે છે" હવે જુઓ ઓડિયન્સ છે તો કહી દીધું કે તમારા બંનેની આંખોમાં પ્યાર દેખાય છે. તમે હવે એકબીજાથી આમ આંખો ના ફેરવી શકો. ક્યારના એકબીજાને સતત જોઈ રહ્યા છો તો હવે જ્યારે જવાનો મોકો મળે છે તો જોઈ લ્યો. તમારા માટે એક ડેર છે એકબીજાની આંખોમાં જોઈ એકબીજાને પ્રપોઝ કરવાનું ...વધુ વાંચો

20

દો દિલ મિલ રહે હૈ - 20 - અંતિમ ભાગ

ફાઇનલી મયંક અને ક્રિતિકા એકબીજાના થવા જઈ રહ્યા હતા. તેઓ બંનેના પણ લગ્ન થવા જઈ રહ્યા હતા. લગ્નમાં દરેક ધામ ધૂમથી ઉજવવામાં આવ્યા હતા. બીજી બાજુ માનસી અને આદિત્ય બંનેના લગ્નના જીવન બહુ સારું ચાલી રહ્યું હતું. ક્રિતીકા પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તો મયંક પણ ધીમે-ધીમે ઝુકતા શીખી ગયો હતો. ક્રિતિકા ની દરેક વાતને આર્ગ્યુમેન્ટમાં બદલવાની જગ્યાએ વાત માનવા લાગ્યો હતો.બે દિલ જે અલગ અલગ ધડકી રહ્યા હતા. પણ એકબીજા માટે ધડકી રહ્યા હતા એ આજે એક થઈ ગયા. મયંક અને ક્રિતિકાના લગ્નની વાત એક ડીલ થી જ શરૂ થઈ હતી જે દિલ ઉપર પૂરી થઈ. બીજી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો