ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ

(1.3k)
  • 102.7k
  • 112
  • 35.7k

અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું. અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........

Full Novel

1

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-1)

અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું. અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........ ...વધુ વાંચો

2

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (part-2)

જો હું બોયફ્રેન્ડ બનાવીશ તો મોહિત પટેલને જ કોલેજમાં આવેલી એક નવી છોકરીએ મન મક્કમ કરી નાખ્યું હતું મારો બોયફ્રેન્ડ બને તો મોહિત પટેલ બીજું કોઈ નહી. ...વધુ વાંચો

3

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-3)

મોહિત વગરનો આખો કલાસ તેને સુનો-સુનો લાગતો હતો. પણ, શું કરે અવની, બુક ખોલે તો પણ તેને મોહિત જ હતો, બોર્ડ પર જોવે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, અરે જે બેન્ચ પર મોહિત બેસતો તે બેન્ચ પર કયારેક-કયારેક મોહિત બેઠો હોય તેવો અનુભવ અવનીને થતો હતો. આ બધુ છતા અવનીને એમ થતું , શું મોહિત મારો ફ્રેન્ડ બનશે , શું મોહિત મને પ્રેમ કરશે , તેને અંદરથી કોઈ જવાબ આપી રહ્યું હતું કે હા કેમ નહી ...વધુ વાંચો

4

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-4)

યુવાનીમાં કોઈ સ્ત્રી કે પુરૂષ તેનાં સંગમાં આવે તો કોઈ સ્ત્રી કે પુરૂષ તલ-પાપડ બની જાય છે. તેમ અવની આજ ઘડીક વાર મોહિતનો હાથ પકડી તલ-પાપડ બની ગય હતી. પણ, અત્યારે યુવાનીમાં તેને જોશની નહીં પણ મોહિતનીં પડી હતી. ...વધુ વાંચો

5

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-5)

જે પુરૂષ સાથે સમય ગાળતા તેમના જીવનમાં તમામ પાસાંઓમાં સલામતીનો અનુભવ થવા માંડે તે પુરૂષ મિત્ર કે જીવનસાથી તરીકે માટે ઉતમ છે અને હા સંબંધોમાં જોડે રહેવાથી નહી પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળે છે. મોહિત મારા માટે એક સારો છોકરો હતો ...વધુ વાંચો

6

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-6)

અવની આજે સાડીમાં એકદમ પરી જેવી લાગતી હતી, તેની સાડીમાં જીણા-જીણા મોતી હતા, તે તેના ચહેરાને આકષ્રક બનાવતા હતા. વાળમાં સોનેરી કલરની પીન આકષ્રણ કરતી હતી તેની ડોક કોઈ કોયલ ટહુંકો કરી રહી હોય તેવી જ લાગતી હતી, વાદળી કલરની સાડીમાં તેણે વાળેલી નાની-નાની પાટલી તેની કેડને વધુ મૉહીત કરતી હતી. અવનીની સાડી એટલી લાંબી હતી કે તેનું પગનું વર્ણન કરવું મુશ્કેલ હતું, પણ તેના પગ અપ્સરાને ભુલાવી દે તેવા હતા, મારા પગ ઘણીવાર તેને સ્પર્શ કરી ચુકયા હતા. ...વધુ વાંચો

7

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-7)

થોડી જ વારમાં મુવી શરૂ થયું થિયેટરની લાઈટો બંધ થવા લાગી આખા થિયેટરમાં અંધકાર છવાય ગયો. મોહિતનો હાથ હાથમાં જ હતો મુવી જેમ આગળ વધતું જતુ હતું એમ મોહિત પણ મારી પાસે એક ઝરણાનીં જેમ આગળ વધતો જતો હતો. મેં તેને રોકયો નહીં કેમકે તે હવે મારો બોયફ્રન્ડ હતો તે મારી નજીક આવતો હતો અને હું તેને રોકી શકતી ન હતી. થોડી જ વારમાં તેણે મારા ગાલ પર એક હાથ મુકયો મેં તેની સામે જોયું મોહિતે પણ મારી સામે જોયું . અમારી બન્નેની આંખો એક બીજામાં પોરવાય ગઈ હતી તે થોડો વધુ નજીક આવ્યો અને તેણે મારા ગુલાબી હોઠ પર એનાં હોઠ મુકયા હુ ધ્રુજી ગઈ . આકાશમાં જેમ વીજળી થાય પછી કડાકા થાય તેમ મારૂ શરીર પણ વીજળી થયાં પછી ઊછાળા મારી રહ્યું હતું. ...વધુ વાંચો

8

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-8)

સંસારમાં જયારે કોઈ બાપ દીકરીને વિદાય આપે છે ત્યારે દીકરીનાં બાપ બોલે છે, અમારાથી કોઈ ભુલ થઈ ગઈ તો માફ કરજો પણ, અમારી દીકરીને તમે દુ:ખ ન પહોચાડતા, અમે તેને લાડ લડાવ્યા છે . થોડા લાડ કરશે તમારા ઘરે પણ, તમે ચલાવી લે જો , થોડા દિવસમાં એ પણ તમારા પરિવારમાં ભળી જશે . અવનીના પપ્પા પણ તેને એટલો જ પ્રેમ કરતા હતા ...વધુ વાંચો

9

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-૯)

અવની હું તને એક વાત કહેવાં માંગુ છું હા બોલને મોહિત. અવની હું તને પ્રેમ કરૂ છું, લવ યુ અવની !!! હું ઘણા દિવસથી તને કહેવાં માંગતો હતો પણ, હું તને કહી શકતો ન હતો. પ્લીઝ અવની તું મને ના નહી પાડીશને હું તારા વગર નહીં રહી શકું. તને કદાચ મારા આ પ્રપોઝથી ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે પણ, તું મારો સાથ છોડીને નહી ચાલી જતી. આઇ લવ યુ અવની ...વધુ વાંચો

10

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-10)

સમયનું ભાન થતા જ તેણે સફેદ સાડી પહેરી, સફેદ સાડીમાં, સફેદ બ્લાઉઝ, અને સફેદ ચણિયામાં સજજ થઈ શહેરમાં જવા થઇ. સફેદ સાડીના વસ્ત્રોમાં અપ્સરા પણ ઘડીભર તેની સામું જોય રહે તેવી અવની આજ લાગતી હતી. તેનું ગોળ મુખ અને ગુલાબી ગાલ, લલાટે લાલ રંગનો ચાંદલો, પાતળી કમર,અને ચાલતા-ચાલતા વળાંક લેતી સાગની સોટી જેવી કમર તેના રૂપમાં વધારો કરતા હતા. તેને જોતા અનેક યુવાનો ઘેલા થઈ રહ્યા હતાં. ...વધુ વાંચો

11

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-11)

મોહિત તૈયાર થઈને અવનીને આપેલ ટાઈમ કરતા વીસ મિનિટ વહેલા આવીને ઊભો રહી ગયો હતો. ઘડીક ફુવારા પાસે બે મારે તો, ઘડીક ઘાંસને રમાડે,પે્રયસીની યાદમાં આંટા મારવામાં પણ અદભુત આનંદ હોય છે. આ પહેલીજ છે, ના ... ના ..એ પેલી નથી, ના ના એ પેલી..., હા તેજ, ના તે તો એવી કયા દેખાય છે, હા પહેલી, તે તો હોય જ ના શકે એ તો કોઈ યુવાન સાથે છે. ત્યા જ પીળી સાડીમાં સજજ થઈ ધીમે પગલે કોઈને મોહિતે આવતી જોય. હા એજ મારી અવની . અવની આવતા જ મોહિતને ભેટી પડી ...વધુ વાંચો

12

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-12)

થોડા જ દિવસો પછીં મેં કોલેજમાં એડમીશન લીધું, મને મોહિત મળ્યો, તે મને ખુશ રાખતો હતો. હું તેનો સાથ માંગતી નહોતી, હું મોહિતને લીધે જ ખુશ હતી. તેને લીધે જ મારા જીવનમાં અંજવાળુ થયું હતુ. નહી તો હું મરતા-મરતા જીવતી હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો