જમીનદાર : પ્રેમ અને દુશ્મની

(240)
  • 25.4k
  • 24
  • 9.4k

પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી લખી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને સ્વભાવ વાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે... મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો

1

જમીનદાર : પ્રેમ અને દુશ્મની

પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને સ્વભાવ વાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે... મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો ...વધુ વાંચો

2

જમીનદાર : પ્રેમ અને દુશ્મની ભાગ-2

ધારા જ્યાં ઉભી હોય છે એ તરફ સાગર આગળ વધે છે અને ધારા થી થોડી દૂર આવીને ઉભો રહે અને સાગરને જોઇ ધારા પાંપણ પલકાવ્યા વગર એક જ નજરે સાગર ને પગની પાની થી લઇ માથા સુધી નિહાળી લે છે, ધારા એ પોતાના જીવનમાં પહેલીવાર કોઈ છોકરાને આટલી બારીકાઈ થી જોયો હતો. ધારા સાગર ને જોઈને અલગ જ પ્રકાર નું આકર્ષણ અનુભવે છે. સાગર લાગતો જ હતો એવો કે કોઈ પણ છોકરી ની એકવાર તો નજર એના પર જાય જ. સાગર અને ધારા બંને એકબીજાનું નામ પૂછે છે, ધારા એ વાત થી અજાણ હતી કે સાગર કોણ ...વધુ વાંચો

3

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 3

ધારા ની પાછળ પડેલા સૂવર ને જોઈ સાગર એ બંને ની વચ્ચે આવીને ઉભો થઈ જાય છે, દોડતા દોડતા વળીને ધારા જોવે છે કે સાગર એ જંગલી સૂવર ની બિલકુલ સામે જ ઉભો હોય છે અને ધારા સાગરને કહે છે તું એની સામેથી હટી જા નહી તો આ જંગલી સૂવર તને ફાડી ખાશે, તો સાગર કહે છે હું પણ જોવું છું કે આ જંગલી સૂવર હારે છે કે આ શેરદિલ સાગર. ઉચાટભર્યા સ્વરે ધારા સાગરને ને કહે છે આમાં તારી જમીનદારી નથી ચાલવાની અને ચાલ મારી સાથે આપડે બે દોડીને સૂવર થી બચી શકાય એવી જગ્યાએ જતાં ...વધુ વાંચો

4

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 4

સાગર ધારાની સામે નીચે બેસીને ધારા ને કહે છે કે હવે હું તને ચાહવા લાગ્યો છું, પ્રેમ કરવા લાગ્યો ધારા પણ એક સમયે સાગર ની તરફ આકર્ષિત થઈ જ ગઈ હતી, સાગર નું આવું કહેવાથી ધારા પણ એની તરફ લાગણીમાં વહી તો જાય છે અને ધારા મનમાં એવું વિચારી રહી હોય છે કે સાગર ને ગળે લગાવીને એની બાહોમાં સમાવી જવું અને એને પણ હું પ્રેમ કરું છું એવું કહી દઉં પણ ધારાને કંઈક યાદ આવી જતાં ધારા પોતાનું મોઢું બગાડીને સાગર ને કહી દે છે કે તું આ શું બોલી રહ્યો છે મારે તારા પ્રત્યે કોઈ જ ...વધુ વાંચો

5

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 5

ધારા સાગરને પોતાના પરિવારની દુશ્મની નું વૃતાંત કહેતાં થોડી ગભરાઈ જાય છે અને સાગરનો પોતાના પ્રત્યે રહેલો નિશ્વાર્થ અને પ્રેમ જોઈને સાગરની બાહોમાં લપાઈ જાય છે. સાગરનું હળવું ચુંબન કરવાથી ધારા શરમાઈ જાય છે, ધારાને પણ આ પ્રેમની અનુભૂતિ સારી લાગે છે ને ધારા એના અધરોની જોડને સાગરના અધરો પર રાખી દે છે ને બંને બધું જ ભૂલીને રસપાન કરવામાં મશગૂલ થઈ જાય છે. પણ આ સમયે આવું યોગ્ય નથી એવું માની બંને બાહોમાંથી વિખૂટાં પડે છે ને બીજા દિવસે મળવાનું વચન આપીને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. સાગર અને ધારા બંને ઘરે પહોંચે છે ત્યાં સુધી ...વધુ વાંચો

6

જમીનદાર - પ્રેમ અને દુશ્મની - ભાગ - 6

સાગર અને ધારા બંને વિપરીત અને જુદા જ વિચાર વાળા હોવા છતાં પણ આજે પ્રેમ ના અહેસાસ થી એકબીજાના જવા અને એકબીજા ને પામી લેવા આજે લાગણીરૂપી પુષ્પોથી એક દોરી માં વણાઈ જવાના હતા. સાગર અને ધારા બંને પોતાની રીતે તૈયાર થઈને રૂપેણ અને નર્મદા નદીના તટે સંધ્યાકાળે ખીલેલું નૈનપ્રિય વાતાવરણ અને આહલાદક સમા સંગમ પર પોતાના નાજુક હૈયાઓ નો સંગમ કરાવા આવી ગયા હતા. બંને ને પ્રેમ નો અહેસાસ થયો એ પછી દિલમાં દબાવી પડેલી અકબંધ લાગણીઓ અત્યારે ઉછાળા મારીને એકબીજા ને ભીંજાવા છલકાવ કરી રહી હતી. બંને ધીરે ધીરે એકબીજાની જોડે આવી રહ્યા હતા. ...વધુ વાંચો

7

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ-7

સાગર અને ધારા પોતાની જીંદગી ના હસીન અને અંતરંગ પળ સાથે વિતાવી થોડી વાર એકબીજાની બાહોમાં સમાયેલા રહે છે. ના ખભા પર ધારા એ માથું મૂકેલું હોય છે અને ધારા ની આંખો માંથી આંસુ સાગર ના ખભા ને ભીંજવી રહ્યા હોય છે, આ જોઈ સાગર ધારા નો ચહેરો પોતાના ચહેરા સમક્ષ લાવે છે ને કહે છે કે ધારા તું કેમ રડી રહી છે? ધારા એક પવિત્ર વિચાર વાળી છોકરી હતી એટલે ધારા ને પોતાનું કૌમાર્યભંગ થવાનો વસવસો હતો પણ સામે પોતાના જીવનનો ભરથાળ અને મનનો માણીગર માણી બેથેલ સાગર જોડે પોતાનો ખાસ સમય વ્યતીત કરવાની ખુશી પણ હતી. ...વધુ વાંચો

8

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 8

સાગર રાત ના સમયે પોતાની હવેલી ની છત પર ઉભો રહીને આકાશ માં રહેલ ચાંદ ની સામે અપલક નજરે રહ્યો હોય છે અને એ ચાંદ માં સાગર ને ધારા નું મુખ દેખાઈ રહ્યું હોય છે, અને મનોમન વિચારી રહ્યો હોય છે કે આવતા પૂનમ ના દિવસે થવાવાળી મુલાકાત માં એ ધારા ને પોતાની અર્ધાંગિની ના રૂપ માં જોવા માંગે છે એ માટે એ ધારા ને વાત કરીને જ રહેશે, પણ આ સમયે સાગર નું હૃદય તો કહી રહ્યું હતું કે સાગર અત્યારે જ ધારા ને જનમોજનમ ની સાથી બનાવી દે, તારી આ હવેલી ની રોનક બનાવી દે, તારા હૃદય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો