એક સુમસાન હવેલીમાં બે નવા જ ભાગીને લગ્ન કરેલા નવદંપતી રહેવા આવ્યા. આરોહી હજું સવારે જ ઘર છોડીને નીકળી હતી. લગભગ સાત વાગ્યે ભાગ્યોદય તેને કોર્ટમાં મળ્યો. તેમણે વકીલને વાત કરી અને બંને તેમના સાક્ષીમાં આવેલા મિત્રોની સહી લઈને, ત્યાંથી સો કિલોમીટર દૂર ભાગ્યોદયને મળેલ નવી બિલ્ડીંગના કામ માટે જર્જર હવેલીમાં રહેવા આવ્યાં. હવેલી કોઈ મોટા રાજાની હશે. તેવો ખ્યાલ તેની દિવાલ ફરતા ફોટાઓ અને સજાવટ જોઈને લાગી રહ્યું હતું. લગભગ સાત-આઠ મીટર તેની ઊંચાઈ હશે. નીચે અને ઉપર ગણીને લગભગ પચ્ચીસ મોટા-મોટા રૂમ છે. તેવું ભાગ્યોદયને હવેલી બતાવનાર દલાલ કહી રહ્યો હતો અને પછી હવેલીની ચાવી આપીને તે છુટ્ટો થયો.

Full Novel

1

રૂમ નંબર 25 - 1

રૂમ નંબર 25 લેખક યુવરાજસિંહ જાદવ Copyrights આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે. યુવરાજસિંહ જાદવ આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે. અર્પણ મારા માતા-પિતાને. . . . -પ્રિય મિત્રોને. પ્રસ્તાવના ભૂત એટલે શું!!! લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્ ...વધુ વાંચો

2

રૂમ નંબર 25 - 2

મિત્રો તમે પ્રકરણ 1માં જોયું કે, એક સફેદ કબુતર અચાનક જ ઉપરના રૂમના બારણાં સાથે અથડાઈને નીચે પાછડાયું. જે દૃશ્ય જોય અરુહી ધ્રુજી ઉઠી અને અચાનક જ ભાગ્યોદય આવી પહોંચ્યો. ત્યારબાદ આગળ આપણે પ્રકરણ 2માં જોઈએ. ****પ્રકરણ-2 દફનસવારે છ વાગે રોજની જેમ તૃષા આવી. “ઓહ… માં.” આરોહીએ તેને ખૂનથી લથપથ કબુતર બતાવ્યું અને તેને સાફ કરવા કહ્યું. તૃષાએ પોતાની છાતી પર હાથ રાખ્યો અને બોલી. “હાય માં... ” પછી થોડું અટકાઈને મોંઢામાં રહેલું પાણી ગાળામાં ઉતારીને “મેમ સાબ હું...મને.” કહેતા ફરી અટકાઈ. “શું મને હું કર્યા કરે છે. સીધી રીતે કે ને કામ કરવું નથી ગમતું.” આરોહી ગુસ્સે થઈ ...વધુ વાંચો

3

રૂમ નંબર 25 - 3

મિત્રો આગળના ભાગમાં આપે જોયું કે, ભાગ્યોદય નીચેના રૂમમાં આરોહિની રાહ જોઈ રહ્યોં છે. તે બંનેના મિલનનો સમય નજીક રહ્યોં છે. પરંતુ, તે પહેલાં એ જાણી લઈએ કે ભાગ્યોદય અને આરોહી કેવી રીતે મળ્યા. ભાગ્યોદયે આરોહીને પહેલીવાર ક્યારે જોઈ, તે બંનેની પેહલી મુલાકાત કેવી રહી. તે જોઈએ અને ભાગ 3માં.ભાગ -3 પેહલી મુલાકાતઆમતો દર વર્ષે ચોમાસુ આવતું. પરંતુ એ ચોમાસુ બીજા બધાંજ ચોમાસા કરતાં અલગ હતું. વરસાદ તો નોર્મલ જ હતો પણ હું નોર્મલ નહતો અને જ્યારે હું તેને પેહલીવાર મળ્યો ત્યારે પણ વરસાદ જ આવતો હતો. એ દિવસે ધોધમાર વરસાદ આવી રહ્યો હતો. બધા જ આમ ...વધુ વાંચો

4

રૂમ નંબર 25 - 4

પ્રકરણ 3માં આપણ જોયું કે, સપનામાંથી બહાર આવેલો ભાગ્યોદય હવે ઉપર આરોહી પાસે જવા નીકળે છે. ભાગ્યોદય છેલ્લે સીડી આગળ વધી રહ્યો હતો. હવે આગળ પ્રકરણ 4માં જોઈએ.*** ભાગ્યોદય ફરી ચાલવા લાગ્યો. એટલામાં જ લાલ કલરની ચુડીદાર ચણિયાચોળી માથું ઢાંકીને નીકળી. અંધારું હતું, એટલે ચણિયાચોળી જ ચમકાઈ રહી હતી પણ આરોહિનો ચહેરો દેખાય રહ્યોં ન હતો. ભાગ્યોદય સીડીની ડાબીબાજુના સોળ નંબરના રૂમ પાસે ઉભો હતો અને ચણિયાચોળી તેની જમનીબાજુના વીસ નંબરના રૂમમાંથી નીકળી. ભાગ્યોદય મલકાતો-મલકાતો તેની તરફ ચાલવા લાગ્યો અને જાણે આરોહી તેની સાથે પકડદાવ રમી રહી હોય તેમ પાછળ ચાલવા લાગી. “અચ્છા હજું પણ દોડાવીશ!” બોલીને ભાગ્યોદય તેની ...વધુ વાંચો

5

રૂમ નંબર 25 - 5

મિત્રો પ્રકરણ 4માં ભાગ્યોદય ચુડીદાર ચણીયાચોળી ચોળી જોય અને જેવો તે પચ્ચીસનંબરના રૂમે પોહોચ્યો કે તે ગાયબ. ભાગ્યોદય વધુ તે પેહલાજ અરોહિનો નીચે પડવાનો અવાજ આવ્યો અને તે તેણી પાસે ગયો. ભાગ્યોદયે જે જોયું તે સાચું હતું કે નહીં તે સમજવું તેના માટે મુશ્કેલ બન્યું. હવે આગળ પ્રકરણ 5માં જોઈએ.***સવારે વહેલા જાગીને ભાગ્યોદય ઓફિસ જવા નીકળે છે. આરોહીને પગમાં સોજો ઉતરી ગયો હતો. એટલે તે કામ કરવા લાગે છે. આજે કામવાળી હજુ પણ આવી ન હતી. આરોહી કિચનમાંથી નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે, ઉપરના રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેની નજર ઉપર પડી. આરોહીને એ નોર્મલ લાગ્યું. ...વધુ વાંચો

6

રૂમ નંબર 25 - 6

પ્રકરણ 5માં આપણે જોયું કેવી રીતે કાળો પડછાયો આરોહીના શરીરમાં પ્રવેશી ગયો. ત્યારબાદ રાજુ અને તૃષાન આવતા જ બધું થી ગાયબ કરીને આરોહી બારણું ખોલે છે. તેં કાળો પડછાયો તે સમયે શા માટે શાંત પડ્યો? રાજુ અને તૃષાના ગયા પછી હવે ભાગ્યોદય સાથે શું થશે? તે આપણ આગળ જોઈએ. પ્રકરણ -6માં.***ભાગ્યોદય અને આરોહી જમવા બેઠા. આરોહીનો જમવાનો અંદાજ બદલાઈ ગયો હતો. ભાગ્યોદયે એ વાત નોટિસ કરી. તેમને વધુ વાતો ન કરી અને કાલની જેમ આજે પણ તે બંને તૈયાર થયા અને આજે કોઈ જ મુશ્કેલી ન ઉભી થઇ.આરોહી અને ભાગ્યોદય બંને ત્રણ નંબરના રૂમમાં હતા. તે બંને પોતાની પહેલી ...વધુ વાંચો

7

રૂમ નંબર 25 - 7

પ્રકરણ 6માં ભાગ્યોદયનો ભ્રમ કેવી રીતે ભાંગ્યો એ જોયા પછી હવે આગળ શું થશે? શું આરોહીના અંદર આવેલી પ્રેતાત્મા મારી નાખશે? તે જોઈએ પ્રકરણ 7માં.***સવારે લગભગ છ વાગ્યા હશે. ડોર બેલ વાગ્યો ભાગ્યોદય પર કોઈએ ધીમેથી પાણી ધબોડયું અને સાથે-સાથે ગ્લાસ પણ પડ્યો. ભાગ્યોદય ભાનમાં આવ્યો. તેની આજુબાજુ ઘણા બધા કાચના ટુકડા પડ્યા હતા. તેની પાછળ રાતવાળું ટેબલ હતું. એ બધા પર નજર કર્યા બાદ ભાગ્યોદયની નજર પોતાના રૂમમાં પડી. તે ઉભો થયો અને આરોહીને જોવા માટે રૂમમાં આવ્યો. આરોહી બેડ પર એમજ ચણિયાચોળી પહેરીને સૂતી હતી. તેની આંખો ફરતે કાળી કુંડળીઓ પડી ગઈ અને તેના હોઠ પણ સુકાઈ ...વધુ વાંચો

8

રૂમ નંબર 25 - 8

પ્રકરણ 7માં ભાગ્યોદય રાજુ અને તૃપ્તિ પચ્ચીસ નંબરના રૂમમાં ગયા હતા.જેમાં રાજુ ભોંયરામાં ખસરી પડ્યો હતો. જેને કાઢવા જ્યાં અને તૃપ્તિએ લાસ પાસે પોહચી છે. જ્યાં એક પુસ્તક પણ પડી હતી. તેના વિશે આપને પ્રકરણ 8માં જોઈએ.***સાંજ પડતા રાજુને તૃષાએ એક પુજારી અને તાંત્રીકને બોલાવવા મોકલ્યો. ભાગ્યોદય હવે એ ચોપડી ખોલે છે અને પલ્લવીની અંતિમ ઈચ્છા તેની સામે કંઈક આમ આવે છે :- સવારે સુરજની પહેલી કિરણ જર્જર હવેલીના રૂમ નંબર પચ્ચીસની બારીમાં બેઠેલી પલ્લવી ઉપર પડી. પલ્લવીના લગ્ન આજે રાત્રે એક રાજા સાથે થવાના છે. તે ખુશ હતી કેમકે આજે તે એક પત્ની બનવાની હતી. તેનો ચેહરો સૂરજની ...વધુ વાંચો

9

રૂમ નંબર 25 - 9

પ્રકરણ 8માં તમે પલ્લવીની વ્યથા જોવા મળી. કેવી રીતે માત્ર રાજ માટે રામના ભાઈએ બધાને ઠાર માર્યો અને અંતે મંગળસૂત્ર બાંધીને ગળો ફાંસો આપ્યો. હજું ક્રુર જીવતો રહ્યો હતો. આગળ તેની સાથે શું થશે અને કેવી રીતે પલ્લવીના આત્મા સાથે ભાગ્યોદય લગ્ન કરશે તે જોઈએ પ્રકરણ 9માં.***હવે ભાગ્યોદયને સમજાયું કે, આગલી રાતે તેની શેરવાણીમાં આરોહી માટે લાવેલું મંગળસૂત્ર હતું. તેને અડકતા જ પલ્લવીની આત્મા ભડકી ઉઠી અને તેને ભાગ્યોદયને મારવા પ્રયત્ન કર્યો. રાજુ તાંત્રિક અને પુજારીને બોલાવી લાવ્યો. ભાગ્યોદયને લાગ્યું, તૃષાએ બંનેને બોલાવી લાવવાનું કહ્યું એ સારું કર્યું. મોટી દાઢી લઈ અને અડધું અંગ કાળા કપડાથી ઢાંકીને તાંત્રિક આવી ...વધુ વાંચો

10

રૂમ નંબર 25 - 10

પ્રકરણ 9માં તમે જોયું કે, પલ્લવીના પાર્થિવ દેહ સાથે ભાગ્યોદયે અંતે લગ્ન પૂર્ણ કર્યા. હવે પ્રકરણ 10માં આગળ જોઈએ.***આજે નંબર પચ્ચીસ ફરતી લાઈટો હતી અને તે રૂમ આખો ફૂલોથી સજી ધજીને તૈયાર હતો. બારી પાસે એ જ કબુતર બેઠેલું હતું. બહાર ચાંદની રાતના લીધે રૂમની અંદર સફેદ પ્રકાશ પડી રહ્યોં હતો. તે રોશની રૂમને વધું સુંદર બનાવી રહ્યો હતો.“સંસ્કાર અને પ્રેમ બંનેનું મિલન બવ અઘરું છે નય!” ભાગ્યોદય બોલ્યો. તેની વાત સાંભળીને આરોહી અને પલ્લવી શરમાઈ રહી હતી. ઘુંઘટ તેના માથા પર મુકેલો હતો.“હું તો આ દુનિયાનો સૌથી ખુશ નશીબ વ્યકિત છું. જેને આજે અદ્ભૂત પ્રેમ મળવાનો છે. હુરેરે...રે..” ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો