(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા છે.) અવંતિકા " અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ" અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા. "મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ. આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે, અવંતિકા એના ઘર માં એક માત્ર સંતાન તેના સિવાય તેના
Full Novel
અવંતિકા - 1
(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા અવંતિકા " અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ" અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા. "મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ. આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે, અવંતિકા એના ...વધુ વાંચો
અવંતિકા - 2
(દસ વર્ષ ની અવંતિકા તેની મા ના ગુજરી ગયા પછી, નવી માં અને ભાઈ સાથે રહે છે,પણ એની સુંદરતા હોશિયારી ના વખાણ એના ભાઈ થી સહન થતા નથી,અને તે એના એક ફ્રેન્ડ સાથે મળી ને એક પ્લાન બનાવે છે..) અવંતિકા જરાપણ ડર્યા વગર અંદર જાય છે,અંદર એક નાની એવી લાઈટ નું આછું અજવાળું પડતું હોય છે,પણ ત્યાં કોઈ હોતું નથી,અવંતિકા સર સર ના નામ ની બૂમ પાડે છે,પણ કોઈ જવાબ આવતો નથી,અવંતિકા ત્યાં થી ચાલી જાય છે,પણ જેવો તે દરવાજો ખોલવાની કોશિશ કરે છે, તે ખૂલતો નથી જાણે કોઈ એ બહાર થી બંધ કરી દીધો હોઈ,અવંતિકા બારણું ...વધુ વાંચો
અવંતિકા - 3
( અવન્તિ અને રોહન ને બધા એ બંધ કલાસ માં સાથે જોયા,બાદ તેમને કોલેજ માંથી કાઢી મુકવામાં ના પપ્પા એ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું ,દીપ જે અવન્તિ નો ક્લાસમેટ હતો,તે અવન્તિ ને તે દિવસ ની ઘટના વિશે કાઈ કહેવા માગે છે ,હવે અવન્તિ પોતાને નિર્દોષ સાબિત કરવા શુ કરશે?) અવન્તિ અને દીપ એક કાફે માં બેઠા હતા,અને તે દિવસ ની વાત કરવાના જ હતા ને ક્યાંથી અવન્તિ નો ભાઈ અને પપ્પા ત્યાં આવી ચડ્યા,અવન્તિ ને આમ અજાણ્યા છોકરા સાથે એકલી કાફે માં જોઈ એના પપ્પા રીતસર ના વિફર્યા, અને અવન્તિ ની કોઈ વાત સાંભળ્યા વગર ...વધુ વાંચો
અવંતિકા - 4
( અવન્તિ ના સાસરે એના પર ઘણા અત્યાચાર થાઈ છે,પણ પોતાના પપ્પા ને દુઃખ ના પહોંચે એટલે અવન્તિ સહન જાય છે,અમિત આમપણ બહાર સારા હોવાનો દેખાવ કરતો એટલે એની વાત કોણ માને?અવન્તિ નો દેર પણ અવન્તિ પર ખરાબ નજર રાખતો,પણ અમિત તેનો પક્ષ લેવાને બદલે અવન્તિ ને જ મારતો, પોતાની આ દશા ની પાછળ કોણ કોણ છે,એ અવન્તિ એ જાણી લીધું હતું,અને એક દિવસ અવન્તિ કોઈ ને પણ કીધા વગર ઘર થી જતી રહે છે,એ પણ પોતાની દીકરી ધારા ને મૂકી ને પણ ક્યાં...??) અવન્તિ મોડી રાત સુધી પાછી ના ફરી,ધારા પણ રોઈ રોઈ ને સુઈ ગઈ,અમિત ...વધુ વાંચો
અવંતિકા - 5
(આગળ ના ભાગ માં જોયું કે બે દિવસ થવા છતાં અવન્તિ ઘરે નથી આવી,એના પપ્પા એ પોલીસ કમ્પ્લેન કરી,અને દરમિયાન એને અવન્તિ ના સાસરા ની સચ્ચાઈ જાણવા મળી,અવન્તિ ના ઘર માં તેના સાસુ ને અજીબોગરીબ અનુભવ થાય છે,હવે આગળ.) અવન્તિ ના સાસુ જોવે છે,કે વારે વારે ઘર સાફ કરવા છતાં ઘર ફરી ગંદુ થઈ જાય છે,જ્યારે ઘર માં કોઈ છે નહિ એટલે હવે તેમને ઘર નું બારણું બંધ કરી ને સફાઈ કરી ને રસોડા માં કામ કરવા જાય છે, થોડી વાર માં આખા ઘર માં કાળા કાળા પગલાં દેખાઈ છે,અને આખા ઘર માં ખૂબ જ ખરાબ વાસ ...વધુ વાંચો
અવંતિકા - 6
( અગાઉ જોયું કે અવન્તિ ના સાસરે વિચિત્ર ઘટનાઓ બની રહી છે,આશિષ પણ એક કાને બહેરો થઈ ગયો,વંશ તેની ની સાસરી માં આપવમાં આવતા દુઃખ વિશે જાણી ને દુઃખી થાય છે,અને રોહન અને ઉષ્મા ના ઘર માં પણ એક વિચિત્ર ઘટના બને છે,હવે આગળ...) આશિષ નું એક કાને બેહરા થઈ જવું,હવે અમિત અને તેના ઘર ના ને વધુ પરેશાન કરે છે,અને તેના ઘર ના પણ બહુ બી જાય છે,બીજી તરફ અવન્તિ ને ગાયબ થયા દસ દિવસ થવા આવ્યા ,પણ તેની ભાળ મળી નથી... રોહન અને ઉષ્મા જ્યારે ભાન માં આવ્યા ત્યારે સવાર થઈ ચૂકી હતી, અને ...વધુ વાંચો
અવંતિકા - 7 - છેલ્લો ભાગ
( અગાઉ આપડે જોયું કે,રોહન અને ઉષ્મા પોતાની સાથે બનેલી ઘટના પછી બહુ ડરી ગયા છે,એમાં પણ વંશ ને ના સાસરે બનતી ઘટના ની ખબર પડે છે,અને તે જ દિવાસે આશિષ ને કોઈ એ પંખા સાથે બાંધી દીધો હતો હજી એ પ્રશ્ન ઉકલયો નથી ત્યાં અમિત ને અરીસા માં કોઈ દેખાય છે. હવે આગળ) એક તરફ આશિષ ખૂબ જ ડરેલો છે,અને બીજી તરફ વંશ રોહન અને ઉષ્મા પણ ચિંતા માં છે,કે આ થાય છે શું? અમિત જેવો અરીસા માંથી પાછળ ફરી ને જોવે છે,તો ત્યાં કોઈ દેખાતું નથી,એટલે અમિત ભાગી ને પોતાના રૂમ ની બહાર આવી ...વધુ વાંચો