રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક શબ્દ વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ કરું....કોઈ ને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું." ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે. સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Saturday

1

કબ્રસ્તાન - 1

દ્રશ્ય એક - રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ કરું....કોઈ ને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું." ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે. સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો. શરૂવાત થયી બે દિવસ પેહલા જ્યારે કબર તોડતો વ્યક્તિ જેનું નામ મગન છે તે સવારે ...વધુ વાંચો

2

કબ્રસ્તાન - 2

દ્રશ્ય બે - મગન ના દીકરા ના ગુનેગાર સરપંચ નો દીકરો કાળુ છે તે જાણ્યા પછી સરપંચ ના ઘર ની બહાર આવી ને એક ખૂણામાં સંતાઈ ગયો. એ રાત ત્યાજ સંતાઈ કાળુ બહાર આવે તેની રાહ જોવા લાગ્યો. સવાર પડતાંની સાથે તે સરપંચ ના છોકરાને ઘરની બહાર નીકળ તા જોયી ને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે જ્યારે સૂમસામ જગ્યા પર આવ્યો ત્યારે મોટો પત્થર લઈ ને પાછળથી મારવા ગયો. કાળુ ને તેનો હાથ પકડી ને કહ્યું " શું લાગ્યું હું એટલો મૂરખો છું કે તારા જેવા ના હાથે મારીશ...તરે પણ તારા છોકરા ની પાસે જવું છે." એમ ...વધુ વાંચો

3

કબ્રસ્તાન - 3

દ્રશ્ય ત્રણ - હથોડી ના ઘા થી કબર પર એક તિરાડ પડી અને તે ધીમે ધીમે આપમેળે મોટી થવા લાગી અને એક ધમાકા સાથે કબર ઉપર થી તૂટી ગયી. તે ધમાકા થી ઊડી ને એક પત્થર મગન ના માથા પર વાગ્યો અને તેના માથા માંથી લોહી નીકળવા લાગ્યુ. કબર માંથી કાળા રંગ નો ધુમાડો નીકળ્યો અને તેમાં એક પુરુષ ની ઝાંખી છબી બહાર આવી. મગન ના માથા માંથી નીકળતું લોહી તેને પોતાના હાથ વડે રોકી રાખ્યું હતું તેજ હાલત માં તેને તે ઝાંખી છબી સામે જોયું. મગન સમજી ગયો કે આજે તેને પણ કબર તોડવાની સજા મળશે પણ તે ...વધુ વાંચો

4

કબ્રસ્તાન - 4

દ્રશ્ય ચાર - રામા ની વિનતી ને કાળુ એ સાંભળ્યા વિના સરપંચ ના બંને હાથ ખોલી ને પૂછવા "બાપુ.....કોની આટલી હિંમત થયી કે તમને હાથ લગાવ્યો મને કહો હું એને...." કાળુ ની વાત પૂરી થાય એની પેહલા તો સરપંચ આમ તેમ દોડવા લાગ્યા " લાકડી ક્યાં છે..મારી લાકડી...." ખૂણા માં પડેલી લાકડી ઉઠાવી ને ફરી થી પોતાની પીઠ પર જોર થી માર મારવા લાગ્યા. સરપંચ ની આવી સ્થિતિ થી કાળુ ને દ્રસ્કો પડ્યો. " બાપુ....શું કરો છો....રામા શું થયું છે બાપુ ને કેમ આવું કરે છે." રામો એની પગે પડ્યો અને જોર થી રડી રડી ને બોલવા લાગ્યો " ...વધુ વાંચો

5

કબ્રસ્તાન - 5

દ્રશ્ય પાંચ - બીજી બાજુ પ્રવીણ એટલે પવલો પણ એ કળા છાયાની વશ માં આવી ગયો. દાતરડી લીધી રેત પર બેસી ને ઘાસ કાપવાનુ ચાલુ કર્યું. ત્યાં કોય ઘાસ હતું નઈ પણ તે એની કલ્પનામાં ઘાસ ને કાપવાં લાગ્યો હતો. એ પાગલ ની જેમ દાતરડી ને પકડી ને નીચે જોઈ ને એક ના એક જગ્યા પર ઘાસ કાપવાં ની કલ્પના માં ખોવાયેલો હતો. જુનુની અને બેઠંગી એની રીત માં કોય સ્પષ્ટતા નહતી જેના કારણે એના હાથ પર તેને ઘણી વાર વાગ્યું હતું. અંતે તે પોતાનું ભાન એટલા હદ સુધી ખોયી બેસ્યો કે પોતાની આંગળીઓ ને ઘાસ સમજી ને ...વધુ વાંચો

6

કબ્રસ્તાન - 6

દ્રશ્ય છ - " મારા બાળપણ ની આ વાત છે હું લગ્ન કરી ને ગામ માં આવી હતી અને સમયે ગામ માં એક પરિવાર કોય બીજા ગામ માં થી આશરો લેવા આવ્યો તેમને ગામ માં આશરો લેવાની પરવાનગી પણ મળી ગઈ અને તેમને ગામ માં એક નાનું ઘર બનાવડાવ્યું દેખવાથી તો સુખી પરિવાર હતો. તેમાં બે ભાઈ તેમની બે પત્ની અને તેમના બેબે છોકરા એની સાથે એમના માતા પિતા. નાની વહુ ના બે નાના નાના છોકરા હતા જે જોડકા હતા એક દિવસ તેણે પોતાના છોકરાઓને શેતાન ને બલી આપી અને ત્યારથી એમના ઘરની દુર્દશા શરૂ થઈ. શેતાન એમની ઘરમાં આવી ...વધુ વાંચો

7

કબ્રસ્તાન - 7

દ્રશ્ય સાત - ધીમે ધીમે વધતો ભય અને ઘરજતા વાદળ માંથી વરસતું પાણી. એ કાળો થોડી ઉપર ઉડીને હવા માં જાય છે પોતાના હાથ ખોલી ને હવા અને પાણી માં કાળો ધુમાડો ઉમેરી દે છે પાણી નો રંગ કાળો થયી જાય છે અને ઘરો ની ઝૂંપડીઓ માંથી ટપકતા પાણી અને પાણી માં ભીંજાતા લોકો ના શરીર પર કાળા ડાઘ થવા લાગે છે અને તેની સાથે જ એમની અંદર પોતાને નુકશાન કરવાની ભાવના આવાની સરું થાય છે. જેમના શરીર ને વરસતા પાણી નું એક ટીપુ પણ આડ્યું તે કાળા છાયા ના વશમાં આવી જાય છે. ગામના ઘરે ઘરમાં લોકો ...વધુ વાંચો

8

કબ્રસ્તાન - 8

દ્રશ્ય આંઠ - મગન ને જીગા નો આવાાજ ગામનાા લઈ ને આવી ગયો. " જીગા....જીગા મારા દીકરા તું ક્યાં છે. જો હું આવી ગયો." મગન ને એટલામાં જીગા ની આત્મા દેખાઈ એને ગામ ની એ સાંકડી ગલી માં બેસેલા નાના છોકરાઓ ની સામે આંગળી કરી અને ત્યાં થી ગાયબ થયી ગયો. મગન એના બતાવેલા દ્રશ્ય ને જોઈ ને નીચે જમીન પર બેસી ગયો. અને જોર થી બુમ પાડી ને રડવા લાગ્યો..." આ મે શું કર્યું મારા બદલા માં નાના બાળકો ને પણ ભોગવવાનો વારો આવ્યો...હે ભગવાન...હું શું કરું મારી આ ભૂલ ને કારણે નાના ...વધુ વાંચો

9

કબ્રસ્તાન - 9

દ્રશ્ય નવ - બાબુ નીચે જમીન પર પડેલો એના ઘરની બહાર કડા રંગ નું કાદવ હતું જેની તે તોફાન મચાવી ને થાકી ને બોલતો હતો " જીગા ને મે મારા દીકરા પાસે મોકલી દીધો....એને બધું શરૂ કર્યું હતું અને મે પૂરું કરી લીધું....મે મારું વેર લઈ લીધું." " જો સંભળાય છે શું બોલે છે બાબુ એને એનું વેર લઈ લીધું....એને પણ એનો દીકરો ખોયો હતો અને એ પણ તારા જીગા ની કારણે તે આવું કહે છે." કાળુ ને મગન ની સામે જોઈ ને કહ્યું. મગન ને તો કઈ સમજાયું જ નઈ. " શું બોલે છે મારો જીગો કેવી રીતે ...વધુ વાંચો

10

કબ્રસ્તાન - 10

દ્રશ્ય દસ - મગન કાળુ ની વાત ને સાંભળી ને વિચારે છે. " જો કાળા છાયાની કબર અલગ બનાવી તો મોટી બહુ ની કબર પણ અલગ બનાવી હસે કે પછી કોય નિશાની કરી હસે તો ચલ રાત પડે એની પેહલા આપડે એની કબર શોધી ને એને આઝાદ કરીએ જેથી આ મુસીબત થી જલ્દી નીકળી શકીએ." " હું શું કરવા આવું મે કઈ કર્યું નથી તું જાણે આગળ શું કરવાનુ છે..... હું ગામ ના લોકો ને દોરડાથી બાધવા જવું છું જેટલા લોકો ને બચાવી શકું એટલા ને બચાવું. સૌથી પેહલા બાળકો ને બચાવા ના છે." કાળુ મગન ને ત્યાં એકલો મૂકી ...વધુ વાંચો

11

કબ્રસ્તાન - 11

દ્રશ્ય ૧૧ - મગન અને કાળુ એ જાણી ગયા હતા કે મોટી વહુ જીવતા હતા પણ એમનું શું થયું તેના વિશે એમને કોય જાણકારી ના હતી. મગન અને કાળુ દવાખાનાની બહાર આવે છે અને જોવે છે તો સાંજ પડી ગઈ હતી તે બચવા માટે પાછા નાના મંદિર ની અંદર જઈ ને બેસી જાય છે. " કાળુ તને ખાત્રી છે કે આપણને અહીંયા કઈ નઈ થાય." " હા ગઈ કાલે જયારે કાળો છાયો મારી પાછળ આવ્યો હતો ત્યારે એનાથી બચાવા હું આ મંદિર ની અંદર છૂપાઇ ગયો હતો." મગન કાળુ ના પર વિશ્વાસ કરે છે. સાંજ હવે રાત થયી ગઈ ...વધુ વાંચો

12

કબ્રસ્તાન - 12

દ્રશ્ય ૧૨ - " શું કરવાનુ વિચારે છે. આમ કૂવાના પાણી માં કંકુ નાખવાથી આપણને કોય ફાયદો થાય. હા પણ કૂવામાં થી નાની વહુ ની આત્મા ને બહાર નીકાળી ને આ સમસ્યા માંથી બહાર નીકળવાનો રસ્તો પૂછવો પડશે." મગન ને કાળુ ને કહ્યું." " જો નાની વહુ ના શરીર ને વિધિ સાથે દફનાવી હતી નઈ તો આપડે એના સબ ને શોધી ને દફનાવવા ની બીક બતાવી ને મદદ માગી શકીએ." કાળુ ની આ વાત મગન ને યોગ્ય લાગી માટે બંને જણા જરૂરી સામાન લઈને કૂવા વાળી જગ્યા પર ગયા સામે કૂવાને જોઈ ને બંને ફફડતા હતા. એ કૂવાની નજીક ...વધુ વાંચો

13

કબ્રસ્તાન - 13

દ્રશ્ય ૧૩ - મગન અને કાળુ ઘર ની બહાર આવ્યા અને જોયું તો ગામ શાંતિ હતી. ચારે બાજુ કોય અવાજ નઈ કઈ પક્ષી ની કલ્કલા હટ નઈ કે પ્રાણીઓ ની બૂમો પણ નહતી સંભળાતી આવી શાંતિ જોઈ ને કાળુ ને મનમાં વિચાર્યું " વાવાઝોડા પેહલા ની શાંતિ છે....શું....થશે." કાળુ અને મગન ચાલતા જતા હતા ગામ ના બધા લોકો એકદમ એમની સામે આવી ગયા અને એક સાથે ચારે બાજુ થી ઘેરી લીધા. મગન અને કાળુ પકડવા માટે તે બધા એમની નજીક આવા લાગ્યા એમનાથી બચવા ના પ્રયાસ માં કાળુ અને મગન ને પોતાના પાસે પડેલી કંકુ ને એમની ...વધુ વાંચો

14

કબ્રસ્તાન - 14

દ્રશ્ય ૧૪ - કૂવાની આત્મા ને સચિન ને કૂવામાં ડુબાડી પછી બાબુ રોજ એ કૂવાની પાસે જઈ ને એના દીકરા ને યાદ કરતો હતો. ત્યાજ એ આત્મા ને તેને વશ માં કરી ને જીગા ને મારવા માટે ઉશ્કેર્યો બાબુ એ એવું જ કર્યું પછી મગન ને પણ પોતાના દીકરા માટે ગાામ સાથે બદલો લેેવા માટે કબર ને તોડી દીધી. " આપડે તો માત્ર એક નિમિત્ત હતા આત્માઓ નું કેદ માંથી નીકળવું નક્કી હતું. બસ કોય વ્યક્તિ ને ઉસ્કેરવાં ની જરૂરત હતી. જેમાં તે પોતાના દીકરાના દુઃખ ના કારણે આવું કર્યું અને મે ...વધુ વાંચો

15

કબ્રસ્તાન - 15

દ્રશ્ય ૧૫ - કૂવાની આત્માને કાળા છાયા ને ઘર માં પ્રવેશ કરવાના વ્યર્થ પ્રયત્નો જોઈ ને રોકતા કહ્યું " ઘરની અંદર આપડે નઈ જઈ શકીએ...." કાળો છાયો આ સાંભળી ને ક્રોધ થી પાછો વળી ગયો અને તેની સાથે ગામ ના લોકો પણ એની પાછળ ત્યાંથી ચાલ્યા ગયા પણ કૂવાની આત્મા ત્યાં ઝાડ ની ડાળી પર બેસી ગઈ. " મગન લાગે છે બધા જતા રહ્યા...." " કોય અવાજ આવતો નથી....એટલે આપડે અહીંયા સુરક્ષિત છીએ......ઘર માં શોધવાનુ ચાલુ કર." બંને જણા ઘર ના બધા રૂમ માં ફરી ને ચેક કરવા લાગ્યા. મોટી વહુ ના રૂમ માં જૂની લોખંડ ની બનેલી ...વધુ વાંચો

16

કબ્રસ્તાન - 16

દ્રશ્ય ૧૬ -અંતિમ ભાગ કેદ ખાના ના દરવાજા ખોલવાથી એક અજાણી ચારે બાજુ છવાઈ જાય છે. ઓરડી માંથી એક દુબળી પાતળી સ્ત્રી બહાર આવે છે. હાડકા જેટલું પાતળું શરીર ખુલ્લા વાળ અને મોટી આંખો હતી. તે જેવી બહાર આજે છે કૂવાની આત્મા ના પગ પાછા પાડવા લાગે છે. એક બાજુ તે ધીમે ધીમે કૂવાની આત્મા તરફ નીચું માથું કરી ને ચાલતી જાય છે. તે એની નજીક આવે તેની પેહલા કૂવાની આત્મા ગાયબ થયી જાય છે. કાળો છાયો ગામ માં લોકો ને પોતાના વશ માં કરી ને એમની મૃત્યુ નો ખેલ ખેલતો હતો. એ ફરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો