શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની

(163)
  • 34.3k
  • 23
  • 13.8k

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની નીરજ મોદી Published by Niraj ModiCopyright © Niraj Modi 2020Author Name asserts the moral right to be identified as the author of this work.This book is a work of fiction and any resemblance to actual persons, living or dead, events and locales is purely coincidental.All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electrical, mechanical, photocopying, recording or otherwise) without the prior written permission of the author or publisher. Any person who does any unauthorized act in relation

Full Novel

1

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની પ્રકરણ 1

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની નીરજ મોદી Published by Niraj ModiCopyright © Niraj Modi 2020Author Name asserts the right to be identified as the author of this work.This book is a work of fiction and any resemblance to actual persons, living or dead, events and locales is purely coincidental.All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electrical, mechanical, photocopying, recording or otherwise) without the prior written permission of the author or publisher. Any person who does any unauthorized act in relation ...વધુ વાંચો

2

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 2

સ્કૂલ માં રિસેસ ની બેલ વાગતા જ બધા વિધ્યાર્થી ક્લાસ માથી બહાર આવે છે, રશ્મિ અને અનીતા પણ ની બહાર નીકળે છે, અને સીધા જ ગ્રાઉંડ ફ્લોર પર આવેલી કેન્ટીન તરફ આગળ વધે છે, તેઓ જ્યારે નીચે ગ્રાઉંડ ફ્લોર પર આવે છે તે સમયે ઇન્સ્પેક્ટર ગુપ્તાજીની જીપ સ્કૂલના મુખ્ય દરવાજાની અંદર આવતી દેખાય છે. સ્કૂલમા પોલીસની ગાડી જોઈને બધાને નવાઈ લાગે છે. જીપમાંથી ઉતરી ઇન્સ્પેક્ટર ગુપ્તાજી સીધા જ પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ જાય છે, ત્યાંં પહોચતા બહાર બેઠેલો ચપરાસી તેમને જોતાં જ ઊભો થઈ જાય છે. “તમારા વાઇસ પ્રિન્સિપાલ કોણ છે? અને ક્યાં મળશે?” ગુપ્તાજી બિલકુલ શાંતિથી નરમ અવાજે ...વધુ વાંચો

3

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 3

અનીતા બાથરૂમની બહાર આવે છે ત્યાંરે રશ્મિ ત્યાંં ઊભેલી હોતી નથી, તે આમ તેમ જોવે છે ત્યાંંજ રશ્મિ સામેથી સરની ઓફિસ બાજુથી આવતી દેખાય છે. “અરે રશ્મિ, તું ક્યાં ચાલી ગઈ હતી?, સંતોષ સરનું કઈ કામ હતું?” “ના, હું તો તેમની ઓફિસની બહાર ઊભી હતી, ઇન્સ્પેક્ટર, સંતોષ સરને માહિતી આપી રહ્યા હતા એ સાંભળતી હતી. “ “તું આમ અધીરી થઈશ નહીં, પોલીસ તેનું કામ કરી રહી છે” “હા હું એજ સાંભળવા ગઈ હતી કે પોલિસ શું કામ કરી રહી છે, ઇન્સ્પેક્ટર ગુપ્તા ખૂબ જ હોશિયાર લાગે છે એમણે પ્રાથમિક તપાસ માં જ ઘણું બધુ જાણી લીધું છે. “ “ચાલ, ...વધુ વાંચો

4

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 4

અમદાવાદમાં અનીતાનું ઘર એક ખુબજ સારા કહી શકાય તેવા વિસ્તાર માં હતું. તે એક જૂની સોસાયટીમાં હતું. તે ગાડી માં ઘરે પહોચે છે, અનીતાની મમ્મી તેમને સામે લેવા આવે છે. વિધ્યાબેન રશ્મિને પણ પોતાની દીકરીની જેમ જ રાખતા. તેમને કદી પણ અનીતા અને રશ્મિમાં કોઈ પણ જાતનો ભેદ રાખ્યો ન હતો. જ્યારથી રસિકભાઈએ તેમને રશ્મિ વિષે વાત કરી ત્યાંરથી તેમને રશ્મિની ખૂબજ ચિંતા થતી હતી. તે આખો દિવસ ભગવાન પાસે રશ્મિની સલામતી માટે પુજા કરતાં. તેમને એવું જ લાગ્યા કરતું કે રશ્મિને કોઈ વળગાડ થયો છે. વિધ્યાબેન આ બધી ભૂત પ્રેત વાળી વાતો માં વધારે માનતા, જ્યારે તેમનાથી વિપરીત ...વધુ વાંચો

5

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 5

રશ્મિ જ્યારે આંખો ખોલે છે ત્યાંરે, તેને એક અજીબ પ્રકારની લાગણી અનુભવી રહી હતી. ખરેખરમાં તેને આશ્ચર્ય થતું હતું જ્યારથી મેડમ નું ખુન થયું અને તેના પછી જે સપનાઓ ની હારમાળા ચાલુ થઇ, તેના પછી તેનું જીવન જાણે કે એક નવી જ દિશામાં આગળ વધી રહ્યું હતું. એ દિવસથી જ્યારે તે સવારે વહેલા ઊઠે ત્યાંરે તેનું માથું એકદમ ભારે રહેતું હતું, તેને બેચેની લાગતી. લોકો ઊંઘીને ઊઠે ત્યાંરે એકદમ તરોતાજા થતાં હતા, પણ રશ્મિ જ્યારે ઊઠતી ત્યાંરે એ એકદમ થાકેલી હોય કંટાળેલી હોય તેવી લાગણીની અનુભૂતિ થતી હતી. પણ આજે એને એવું કશું જ લાગતું નહોતું. તે મન માં ...વધુ વાંચો

6

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 6

ફરી એક વખત અનીતા અને રશ્મિ આજે ડોક્ટર સમીરની ઓફિસમાં તેમની આગળ બેઠા હતા. " હા, તો રશ્મિ તને રહ્યું? ગયું અઠવાડિયું યોગઅભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો? કોઈ નવા સપના આવ્યા હતા આ અઠવાડિયામાં?" રશ્મિ એકદમ ચૂપ જ રહે છે, તે ડોક્ટરના સવાલના જવાબ પણ આપી શકતી નથી. એટલે આખરે અનીતાએ જ વાત આગળ વધારવી પડે છે. અનીતા ગયા અઠવાડિયાનો આખા ઘટનાક્રમનો ચિતાર ડોક્ટરને કહી સંભળાવે છે. " હું " ડોક્ટરના ગળામાંથી એક ભારે હુંકાર નીકળે છે. "તમે જે મહારાજને મળ્યા એમને તમને જે કીધું એ પણ સાયન્સની દૃષ્ટિએ થોડા અંશે સાચું જ છે. આપણા સપના આપણા અંતરમનમાં રહેલા ભાવો ...વધુ વાંચો

7

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 7

રશ્મિ અને અનીતા ડોક્ટરની ઓફિસથી નીકળે છે. અને ઘર તરફ એમની ગાડીમાં જવા લાગે છે, જેમ જેમ ગાડી રહી હતી, તેની સાથે સાથે રશ્મિના મગજમાં પણ વિચારો ચાલી રહ્યા હતા.આજે રશ્મિને લાગતું હતું તેનો પણ કોઈ ભૂતકાળ છે, તે અંદર થી ખૂબ જ ખુશ હતી. કે એ કદાચ એના માતા-પિતા વિશે જાણી શકશે.તેને એ જાણકારી કઇ રીતે મળશે એ તો પોતે પણ જાણતી નથી. અનીતાની સામે જુએ છે, અનીતા પણ ગાડીના કાચની બહાર આવતા જતા લોકો પર નજર રાખીને બેસી હતી.રશ્મિ તેને કહે છે, " અનીતા આપણે આજે કાંકરિયા ફરવા જવું છે." અનીતા એકદમ અચરજથી રશ્મિ ની સામે જોવે ...વધુ વાંચો

8

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 8

બે દિવસ પછી સાંજે ચાર વાગે અનીતા ઘરના ફોન પર રીંગ વાગે છે, અનીતા ટીવી જોતી હતી, તેની બાજુમાં ફોન પડેલો હતો, એટલે તે તરત જ ફોન ઉપાડે છે. " હેલો, અનીતા સાથે વાત થઇ શકે? હું ડોક્ટર સમીર બોલું છું" અનીતા અવાજ સાંભળતાં જ ઓળખી જાય છે. " હા, બોલો ડોક્ટરસાહેબ, ફોન આવ્યો મહેતા સાહેબનો?"અનીતા ડોક્ટર બોલે એ પહેલાં જ સવાલ પૂછે છે "તું એક કામ કર, રશ્મિને લઈને મારી ઓફિસ પર આવી શકીશ અત્યાંરે જ, અને રશ્મિને કહેજે કે એની ચિત્રોની બુક સાથે લેતી આવે" "પણ કંઇક કહો તો ખરી કંઈ ખબર પડી?" "તું આવીજા આપણે રૂબરૂ ...વધુ વાંચો

9

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 9

બીજે દિવસે સવારે રશ્મિ જ્યારે ઉઠે છે, ત્યાંરે તે હવે થોડી તાજગી અનુભવી રહી હતી. આંખો ખોલ્યા પછી થોડા પછી તેને ખબર પડે છે કે તે હજી તો ઓફિસમાં જ છે. ધીમે ધીમે તેને આગલા દિવસનો ઘટનાક્રમ યાદ આવવા લાગે છે. તે ધીમે થી ઊભી થઈને દીવાન પર બેસે છે. તેને સામેથી આવતી અનીતા દેખાય છે. " હું આખી રાત અહીં જ હતી" "હા કાલે તું એવી ઊંઘી ગઈ કે જાણે વર્ષો પછી ઊંઘવા મળ્યું હોય" " હા અનીતા, કાલે બહુ જ સારી ઊંઘ આવી ગઈ, કોઈ ભયાનક સપના નહીં બસ એક સુખની ઊંઘ આવી" એટલામાં તેની નજર રસિકભાઈ ...વધુ વાંચો

10

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 10 - છેલ્લો ભાગ

રશ્મિના મગજમાં તેના પિતા વિશે બરાબર ગુસ્સો ઉભરી રહ્યો હતો. તે ગાડીમાં પણ એકદમ ચુપચાપ શાંત રહી હતી. ઘરે પહોંચતા સાંજ પડી જાય છે. ઘરે જઇને અનીતા રસિકભાઈ ને બધી વાત કરે છે. રસિકભાઈ રશ્મિને સાંત્વના આપે છે, “રશ્મિ તુ ચિંતા ના કર અમે તારી સાથે જ છીએ. અને તું બીજી બાજુ પણ વિચારી જો, તુ અત્યાંર સુધી તો એમ જ માનતી હતી કે તું નાનપણથી જ તારા માતા પિતા હયાત નથી. તો હવે જે શક્યતા હજી સાબિત નથી થઇ એ વિષે વિચારી ને ગુસ્સે શું કામ થાય છે, કાલે હજી આપણે એક વખત અરવિંદભાઈને મળીએ તો ખરા, રશ્મિ એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો