પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ વાત માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું. આ પ્રેમ ની શરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનસી અને મન ની . માનસી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ
નવા એપિસોડ્સ : : Every Thursday
પ્રેમીપંખીડા - ભાગ - 1
પ્રેમ ની શરૂઆત જ મિત્રતા થી થાય છે , એવી વાતો આપણે સાંભળી જ હોય છે ને આપણે આ માનીએ પણ છીએ. તો એવા જ બે વ્યક્તિઓ ની વાત હું આ નવલકથામા કરવા માંગુ છું. આ પ્રેમ ની શરૂઆત થાય છે કોલેજથી , આ વાત છે માનવી અને મન ની . માનવી અને મન પોતાનું 12 મું ધોરણ પૂરૂ કરીને કોલેજમાં એડમિશનનું ફોર્મ ભરવા આવ્યા હતા.કોલેજમા ફોર્મ ભરવાની બે લાઈન લાગી હતી . એકબાજુ હતી છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ . હવે કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ , તો અહીં આવું જ થયું , મનએ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ -2
ભાગ 1 મા આપણે જોયું કે મનને માનવીનું નામ ખબર પડી ગઈ હતી . હવે મન માનવી સાથે મિત્રતા રીતે કરશે ? તે આપણે આ ભાગમાં જોઈશું. _________________________________________ બીજા દિવસે રોજની જેમ મન કોલેજ વહેલો આવી જાય છે અને માનવીના આવવાની રાહ જોવે છે. માનવી પણ રોજ જેમ આવતી એમ સમય અનુસાર આવી જાય છે. મન તેને જોઈ ખુશ થઈ જાય છે. પહેલું લેક્ચર શરૂ થાય છે. માનવીનું સંપૂર્ણ ધ્યાન ભણવામાં હોય છે , જ્યારે મનના મગજમાં એક જ વિચાર હોય છે કે માનવી સાથે મિત્રતા કેવી રીતે કરું ? એ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ -૩
ભાગ 3ભાગ 2 મા આપણે જોયું કે મન અને માનવી બંને ને એક જ જૂથમાં પ્રોજેક્ટ કામ કરવાનું હોય . આ વાતથી મન ખૂબ ખુશ થઈ જાય છે અને માનવી સાથે મિત્રતા ગાઢ કરવાનું વિચારે છે. હવે આગળ,________________________________________ જે દિવસે પ્રોજેક્ટ કામ મળે છે તે દિવસે મન અને માનવી બંને કોલેજ ટાઈમ પછી પુસ્તકાલયમાં બેસી પ્રોજેક્ટના વિશે વાતો કરતા હતા. મન બોલ્યો , પ્રોજેક્ટ કયા વિષય પર બનાવીએ?માનવી બોલી , આપણને અથૅશાસ્ત્ર વિષય આપવામાં આવ્યો છે. તો જેમ કે અથૅશાસ્ત્રમા એક મહત્વનો મુદ્દો છે, તેના, વિશે જ બનાવીએ? મન એ પૂછયું , કયા મુદ્દા પર?? માનવી બોલી, અરે ખબર નથી ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ -4
આપણે પ્રકરણ 3 મા જોયું કે માનવીના જન્મ દિવસ મા માત્ર એક જ દિવસ બાકી હોય છે અને મન દિલની વાત માનવીને જણાવશે તેવું નક્કી કરે છે. હવે આગળ, ________________________________________જેવા જ રાત ના 12 વાગે છે મન માનવીને ફોન કરીને જન્મ -દિવસ ની શુભેચ્છા આપે છે અને માનવી પણ ખુશ થઈ જાય છે પછી બંને સૂઈ જાય છે . બીજા દિવસે મન કોલેજ વહેલો આવી જાય છે અને બધી તૈયારી ઓ કરવા લાગે છે .આજે મન માનવીના જન્મ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે તેથી તે આજે એકપણ લેક્ચરમા આવતો નથી. તેથી માનવીને લાગે છે કે મન આજે કોલેજ આવ્યો જ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ - 5
ભાગ 4 મા આપણે જોયું કે, મન અને માનવી ને કોલેજમાં દોઢ વર્ષ થઈ જાય છે અને મન માનવી પ્રેમ કરવા લાગે છે પરંતુ માનવી માટે મન હજી મિત્ર જ છે. હવે આગળ..... __________________________________________બંનેની મિત્રતા દિવસે દિવસે ગાઢ બનતી હતી. બંને કોલેજમાં પણ સાથે ભણતાં ને સાથે જ રહેતા. મનના મનમાં માનવી માટે લાગણી હોવા છતાં , તે માનવી સાથે મિત્રની રીતે રહેતો . આ બે વર્ષમા માનવી અને મન એકબીજાને ખૂબ જ સારી રીતે જાણી ગયા હતા અને વગર કહ્યે એકબીજાની વાતો પણ સમજી જતાં.માનવી પહેલાં ઊઠે કે મન બંને એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા. બંનેની સવાર એકબીજાથી જ થતી ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 6
પ્રકરણ 5 મા આપણે જોયું કે બધાં દિલ્હી પહોંચી જાય છે અને આરામ કરી બીજા દિવસથી ફરવાનું હોય છે. આગળ....... _______________________________________સવાર પડતા જ બધાં સ્ટુડન્ટ્સ ઝડપથી તૈયાર થઈ જાય છે. મન અને માનવી પણ તૈયાર થઈ આવી જાય છે. તેમના પ્રોફેસર તેમને જણાવે છે કે,આજે આપણે કુતુબ મિનાર પ્રવાસ માટે જવાનું છે તો દરેક સ્ટુડન્ટ્સ સાથે રહે અને પોતાનું ધ્યાન રાખે . બધા ઉત્સાહ થી બસમાં બેઠાં અને બસ ઉપડી કુતુબ મિનાર જવા . ત્રીસ મિનિટ માં તો બધાં કુતુબ મિનાર પહોંચી ગયા . બધાં બસ થી ઉતરીને ફરવા લાગ્યાં . મન અને માનવી પણ સાથે ને સાથે ફરતા હતાંમન ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 7
પ્રકરણ 6 માં આપણે જોયું કે પ્રવાસથી આવ્યા પછી હવે મન અને માનવીને દરરોજની જેમ કોલેજ જવાનું હોય છે આગળ......... ________________________________________મન દરરોજની જેમ કોલેજ વહેલો આવી જાય છે અને માનવી પણ સમય પર આવી જાય છે . બંને કોલેજમા પહેલું લેક્ચર ભરે છે . બીજા લેક્ચરમા વિધી મેડમ આવે છે અને બધાં સ્ટુડન્ટ્સ ને કહે છે કે , હવે તો તમારા કોલેજમાં આવ્યે વર્ષ ઉપર થઈ ગયું છે અને તમને કોલેજ ના બધાં નિયમો પણ ખબર જ છે . હવે તમે સિનિયર બની ગયા છો તો , તમારા જુનિયર ની મદદ કરવાની જવાબદારી તમારી જ છે . ને એક ખાસ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 8
પ્રકરણ 7 મા આપણે જોયું કે મન માનવી અને તેના મિત્રોની ગરબા સ્પર્ધાની તૈયારી થઈ ચૂકી હતી અને બધા જ ઉત્સાહમા હતા પરંતુ મન તો માનવી ને ચણિયાચોળીમાં જોવા માટે ઉત્સાહ હતો, હવે આગળ.......______________________________________જે દિવસે કોલેજમાં ગરબાની સ્પધૉ હોય છે, બધા કોલેજ આવી જાય છે, હવે મનના ઈંતજારનો અંત થવાનો હોય છે. માનવી આજે ચળીયાચોળી પહેરીને આવવાની હોય છે. મન અને તેના બધાં મિત્રો કોલેજ આવી ગયા હોય છે પરંતુ , માનવી હજી આવી હોતી નથી. મન માનવીને ફોન કરીને કહ્યું, ક્યાં છે યાર માનવી તું?? અમે બધાં આવી ગયા છીએ ખાલી તું જ નથી આવી. જલ્દી આવ હવે. ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 9
પ્રકરણ 8 માં જોયું કે નવરાત્રીની કોલેજમાં ઉજવણી પછી પાછી કોલેજ દરરોજની જેમ શરૂ થાય છે . હવે આગળ....... અને માનવી દરરોજ કોલેજ આવતા અને બધા જ લેક્ચર ભરતા . આમ ને આમ કોલેજમાં બંને ને બે વરસ પૂર્ણ થઈ જાય છે . બંને સેમેસ્ટર 4 ની પરીક્ષા માં પણ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવે છે હવે મન અને માનવીનું કોલેજમાં માત્ર છેલ્લું વર્ષ બાકી હોય છે. મન અને માનવી બંને કોમર્સમા બી.કોમ કરી રહ્યા હોય છે અને હવે તેમણે આગળ શું કરવું તે માટે પણ વિચાર કરવાનું હોય છે તેથી હવે બંને મન લગાવીને સ્ટડીમાં ધ્યાન આપે છે.છેલ્લા વરસમાં ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 10
પ્રકરણ 9 માં આપણે જોયું કે માનવી મન અને રિયાની મિત્રતા ને લઈને મનથી ગુસ્સે થઈ જાય છે અને નક્કી કરે છે કે હવે તે મન સાથે વાત નહીં કરે હવે આગળ........._______________________________________બીજા દિવસે મન કોલેજમાં દરરોજની જેમ વહેલો આવી જાય છે અને તે માનવીના આવવાની રાહ જુએ છે એટલામાં જ રિયા પણ કોલેજમાં આવે છે અને તે મન સાથે વાતો કરવા લાગે છે. ત્યાં માનવી પણ ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે છે તે મન અને રિયા ને એક સાથે વાતો કરતાં જુએ છે. માનવી પહેલેથી જ ગુસ્સે હોય છે અને મન અને રિયા ને સાથે જોઈને વધારે ગુસ્સે થઈ જાય ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 11
Bhag 11 પ્રકરણ 10 માં જોયું કે મન માનવીની માફી માંગી લે છે અને માનવી પણ તેને માફ કરી છે હવે પાછી બંનેની મિત્ર પહેલા જેવી થઈ જાય છે. હવે આગળ......._______________________________________મન અને માનવી ની મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી હવે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજતા હતા અને તે એકબીજાને મુશ્કેલીમાં પણ મદદ કરતા મનના મનમાં કોઈ પણ વાત હોય તો તે બધું જ માનવીને કહેતો અને જો માનવીના મનમાં કોઈ પણ વાત હોય તો તે મનને કહેતી.રિયા પ્રત્યેનું માનવીનું વર્તન જોઈને મનને એ તો ખબર પડી ગઈ હતી કે માનવી પણ તેને પસંદ કરે છે. પરંતુ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 12
પ્રકરણ 11 માં આપણે જોયું કે માનવી હવે રિયા ને લઈ ને મન ઉપર ગુસ્સો કરવા લાગી હતી અને મિત્રોનું કહેવું હતું કે, માનવી પણ તને પ્રેમ કરે છે અને મન પાછો માનવીને મનાવવા માટે તેના ઘરે પહોંચી જાય છે હવે આગળ......______________________________________મન માનવીને ઘરે આવે છે ત્યાં પહેલા માનવીની મમ્મીને મળે છે અને તેમની સાથે બે પાંચ મિનિટ વાત કરી તેમને કહે છે કે, આંટી હું માનવીને મળી આવું , મારે જરાક એની જોડે કામ છે એમ કહી મન માનવીના રૂમમાં જાય છે.માનવી તેના રૂમમાં મોઢું ફુલાવીને બેઠી હોય છે.મન તેની પાસે જાય છે અને કહે છે કે શું ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 13
પ્રકરણ 12 માં આપણે જોયું કે માનવીએ મનના જન્મદિવસ ની બધી તૈયારી કરી રાખી હોય છે . માનવી મનને છે કે તું કાલે સમયસર મારા ઘરે આવી જજે . હવે આગળ......... _______________________________________માનવી જે દિવસની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી.તે દિવસ આજે આવી જ ગયો . આજે મનનો જન્મદિવસ હોય છે . મન તો એ જ આશામા કોલેજ વહેલો આવી જાય છે કે, આજે માનવી મને જન્મદિવસની શુભકામના આપશે . મન તો ખુબ જ ખુશ હોય છે. મન તો ક્લાસરૂમમાં આવી માનવીની જ રાહ જોતો હોય છે. મનના બધાં મિત્રો મનને જન્મદિવસ ની શુભકામનાઓ આપે છે . મન ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 14
પ્રકરણ ૧૩ આપણે જોયું કે માનવી રિયા સાથે ખરાબ વર્તન કરે છે અને તેને ધક્કો આપી દે છે અને પોતાની ભૂલ માટે પસ્તાવો પણ થાય છે. તે નક્કી કરે છે કે , તે બીજા દિવસે રિયા પાસે માફી માંગશે હવે આગળ..........._______________________________________સવારે માનવી કોલેજ આવે છે અને આજે માનવી કોલેજ પણ વહેલી આવી હોય છે કારણ કે તેને પોતાની ભૂલ માટે માફી માંગવાની હોય છે . તે કોલેજમાં આવીને રિયા ને શોધવા લાગે છે,પરંતુ આજે રિયા કોલેજ આવી જ નથી હોતી તેથી તે રિયા ના મિત્રો ને પૂછે છે કે તમે રિયા ને ક્યાંય જોઈ છે? તેના મિત્રો ના પાડે ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 15
પ્રકરણ 14 માં આપણે જોયું કે માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની તેને કહે છે કે , તને મન સાથે પ્રેમ ગયો છે પણ માનવી વાત ટાળી દે છે અને ઘરે આવે છે. હવે આગળ ................ ______________________________________માનવી ઘરે આવે છે ત્યારે તેના મન માં રોશની ની બધી વાતો જ ચાલ્યાં કરે છે . તેના મન મા એક જ પ્રશ્ન થાય છે કે શું મને સાચે મન સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? માનવી આખો દિવસ આ બધાં વિચારો જ કરતી હોય છે. સાંજ પડતાં મન માનવીને ફોન કરે છે. માનવી મન નો ફોન જોઈને ખુશ થઈ જાય છે . માનવી ફોન ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 16
પ્રકરણ 15માં આપણે જોયું કે મન અને માનવી શિક્ષકદિનની ઉજવણીના દિવસની રાહ જોઈ રહ્યા હોય છે . માનવી પિંક સાડી પહેરશે એવું તે નક્કી છે . હવે આગળ....______________________________________મન અને માનવી દરરોજની જેમ કોલેજ આવે છે . અને આજે બધા મિત્રો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે , શિક્ષકદિનની ઉજવણી . આજે બધા શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલા સ્ટુડન્ટસને તેમનો વિષય પસંદ કરવાનું હોય છે. બધા ચર્ચા કરતા હોય છે કે કોને કયો વિષય આવશે.બધા સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં ગોઠવાઈ જાય છે . વિધિ મેડમ ક્લાસરૂમમાં આવે છે . જે વિદ્યાર્થીઓ એ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હોય છે તે બધાને એક એક ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 17
પ્રકરણ 16 મા આપણે જોયું કે હવે મન અને માનવી બંનેની કોલેજ પૂણૅ થવામા માત્ર છ મહીના હોય છે ને હજી બંને પોતાના મનની વાત એકબીજાને કહી શકતા નથી . હવે આગળ.... _______________________________________મન અને માનવી કોલેજના આ અઢી વર્ષમા એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખી ગયા હતા અને આ કોલેજના દિવસો -માં બંને સાથે ફર્યા વાતો કરી અને અેકબીજાની મુશ્કેલીઓમા મદદ કરી . બંને એકબીજને ખૂબ જ સારી રીતે જાણતા હતા.હવે છેલ્લાં વર્ષની પરીક્ષા પણ નજીક જ હતી . એકદિવસ મન અને માનવી બંને કોલેજ ની બહાર બેસી વાતો કરતા હતા . માનવી એ મન ને જણાવ્યુ કે તે આ ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 18
પ્રકરણ૧૭ માં આપણે જોયું કે હવે મન અને માનવીના સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ હતી . બંનેની સગાઈમાં માત્ર છ જ મહિના બાકી હતા, હવે આગળ..............______________________________________મન અને માનવી નું બી.કોમ નું ભણવાનું પુરું થઈ ગયું હતું. તેના કારણે બંને જે કોલેજમાં દરરોજ મળતાં તે બંદ થઈ ગયું હતું . હવે તો બંને ને ખબર પણ હોય છે કે, તે એકબીજાને પ્રેમ કરે છે તો બંને ને મળવાની ઇચ્છા પણ વધું થતી .કોલેજ તો હવે જવાનું ન હતું તો બંને પાસે મળવાનું પણ કોઈ કારણ ન હતું . મન અને માનવી ફોન પર જ વાતો કરતાં અને હવે બંને ...વધુ વાંચો
પ્રેમીપંખીડા - ભાગ 19
પ્રકરણ 18 માં આપણે જોયું કે હવે મન અને માનવીની સગાઈમાં માત્ર એક મહિનો બાકી હોય છે બંનેના માતા-પિતા તૈયારીઓમાં વ્યસ્ત છે હવે આગળ............______________________________________મન અને માનવી એ જાણીને ખુશ હતા કે હવે એમની સગાઈમાં એક મહિનો બાકી છે. માનવી તો અત્યારથી તે સગાઈમાં શું પહેરશે એ નક્કી કરીને બેઠી હતી. આજે માનવીની સગાઈના કપડાની ખરીદી કરવા માટે જવાનું હતું અને તેના કોલેજના અને જુના સ્કૂલના મિત્રો ને સગાઈ માટે ઈન્વીટેશન કાર્ડ આપવાનું હતું.મન આજે તેના કામ થી સમય કાઢીને માનવી ને ઘરે આવે છે. આવીને માનવી સાથે વાત કરે છે. તેના માતા-પિતાને પ્રણામ કરે છે . માનવીની મમ્મી તેને ...વધુ વાંચો