બાજુ માં રહેતો છોકરો...

(83)
  • 39.7k
  • 3
  • 12.5k

શિલ્પા દિવાળી વેકેશન માં માસી ના ઘરે રાજકોટ જાવા માટે બસ માં બેસે છે. બસ માં જેવી બેસવા જાઈ છે.તો એક છોકરા એ ની સાથે અથડાય છે. એ થોડી ગુસ્સે થય જાઈછે. દેખાતું નથી છોકરો સોરી સોરી બોલે છે. પણ શિલ્પા બસમાં બેસી જાઈ છે.એજ છોકરો એની બાજુમાં જ આવીને બેસીજાઈછે.એકબીજા ને જોય ને બંને ચોંકી જાય છે. થોડીવાર પછી છોકરો એ ફરી થી સોરી કહીને વાત કરવા કોશિષ કરી પણ શિલ્પા એ વાત ના કરી.શિલ્પા ‌એ સીટ બદલવાનો પ્રયત્ન કર્યો પણ બસ તો ફુલ ભરેલી હતી. ના છુટકે એ બેસી રહે છે.થોડી વાર પછી એક હોટલમાં ‌બસ ઉભી રહી ચા

નવા એપિસોડ્સ : : Every Thursday

1

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૧

શિલ્પા દિવાળી વેકેશન માં માસી ના ઘરે રાજકોટ જાવા માટે બસ માં બેસે છે. બસ માં જેવી જાઈ છે.તો એક છોકરા એ ની સાથે અથડાય છે. એ થોડી ગુસ્સે થય જાઈછે. દેખાતું નથી છોકરો સોરી સોરી બોલે છે. પણ શિલ્પા બસમાં બેસી જાઈ છે.એજ છોકરો એની બાજુમાં જ આવીને બેસીજાઈછે.એકબીજા ને જોય ને બંને ચોંકી જાય છે. થોડીવાર પછી છોકરો એ ફરી થી સોરી કહીને વાત કરવા કોશિષ કરી પણ શિલ્પા એ વાત ના કરી.શિલ્પા ‌એ સીટ બદલવાનો પ્રયત્ન કર્યો પણ બસ તો ફુલ ભરેલી હતી. ના છુટકે એ બેસી રહે છે.થોડી વાર પછી એક હોટલમાં ‌બસ ઉભી રહી ચા ...વધુ વાંચો

2

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૨

સોહમ : મારે અમદાવાદ જવાનું છે. ૨ દિવસ પછી મોહિત: આટલું જલ્દી જાઈ છે ? હજુ તો વેકેશન પુરું થવામાં થોડો સમય બાકી રહ્યો છે. યાર શું ઉતાવળ છે.? તને બંને મિત્રો એકબીજાની સાથે વાતો કરતાં હોયછે. શિલ્પા : જમીને બહાર નીકળી. શું વાતો ચાલે છે.? મોહિત : સોહમ ૨ દિવસ પછી અમદાવાદ પાછો ફરી રહ્યો છે. શિલ્પા : કેમ અચાનક!? મોહિત : ના ફોન ની રીંગ વાગી.. મોહીત : વાત કરવા માટે થોડો કે આગળ જતો રહે છે. શિલ્પા ; બોલી શું વાત છે.? અમદાવાદ માં કોઈ રાહ જુવે છે, તમારી ? સોહમ ; તરતજ બોલો કેમ ...વધુ વાંચો

3

બાજુ માં રહેતો છોકરો....ભાગ-૩

સવારે મોહિત અને સોહમ અમદાવાદ જવાનું બુકિંગ કરાવી ને આવે છે. "સોહમ" એ મોહિત ને વાતો વાતો માં પુછ્યું કે હવે શિલ્પા અમદાવાદ માં ભણશે.? મોહિત હા એડ‌મિશન‌‌ મળે તો !! નવાં સત્ર ની શરૂઆત થી એ અમદાવાદ માં આવીને એનું આગળનું ગ્રેજ્યુએશન પૂરું કરશે... તો એ રહેશે ક્યાં ?એજ બધી સમસ્યાઓનો છે. ને યાર ‌‌!! ‌ ‌ "તો પછી ?રહેવા માટે ની સગવડ તો કરવી પડે ને હા યાર સોહમ તારી વાત સાચી છે. ‌એકલી છોકરીને અજાણ્યા શહેરમાં ને અજાણ્યા લોકો સાથે રહેવાનું એ‌ બધું વિચારવાની તો વાત છે.. " " મોહિત ; તને ખબર તો ...વધુ વાંચો

4

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૪

સોહમ.. શિલ્પા તું ગુસ્સો માં વધારે સુંદર લાગે છે.. તને ખબર છે.. શિલ્પા મને ગુસ્સો આવ્યો તો શું ખબર છે.ગુસ્સા માં કોઈપણ વ્યક્તિ સુંદર ના લાગે.... મોહિત પણ તું લાગે છે.."મને સુંદર "... "અમદાવાદ થી જતાં હતાં ત્યારે. હું મારી સાથે અથડાતા તું કેટલી ગુસ્સે થઈ ગઈ હતી.... એ વખતે મેં તને જોઈ હતી... એ પહેલી નજર તારા ગુસ્સા વાળો લાલ ચટક ચહેરા પર પડી..એ..મને આજે પણ યાદ આવે છે... હું આંખો બંધ કરું છું તો એ ગુસ્સાથી ફુલેલુ તારું નાખ ને ઝીણી તારી આંખો ...જે એવી રીતે મને...જોતી હતી .....!! કે મને હમણાં બાળીને ભસ્મ કરી નાખીશ.... ...એ....વાહ ...વધુ વાંચો

5

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૫

" શિલ્પા ‌ સેજલ તારો ફોન મને આપીશ ?? કેમ ‌? શું થયું ?? અરે યાર એક ફોન છે.!!" હા પણ કોને કરવો છે.એ તો બોલ મને.. તારા માસી ને કરવો છે.??ના યાર પછી કહ્યું છું. મને તારો ફોન તો આપ પહેલાં.??? " "સેજલ, લે મારો ફોન બસ,... શિલ્પા પણ મને તો એનો નંબર પણ યાદ નથી'‌ હવે શું કરવું એ વિચારી રહ્યી છે.!!" "આ બાજું સોહમ ને ‌પોતાની ઉપર ગુસ્સો આવ્યો કે કેટલો પાગલ છે. મેં શિલ્પા ને પુછ્યું પણ નહીં કે ક્યાં જવાની છે.....એક તો એનો ફોન પણ નથી લાગતો હવે શું. કરું હું..???" ...વધુ વાંચો

6

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૬

સોહમ ; ની નજર શિલ્પા પરથી ખસતી જ નથી... શિલ્પા પણ વારંવાર એની બાજું ત્રાંસી નજરે જોઈ લેતી ને જાદુઈ સ્મિત આપી ને સોહમ વધારે ને વધારે એના તરફ ખેંચતી સોહમ ; હવે પોતાના મન ને કાબૂમાં રાખવા માટે તૈયાર નથી.!!" "સોહમ શિવમ્ ને વિક્રમ ને કહે છે.એક કામ યાદ આવ્યું છે. જેથી મારે હવે જવું પડશે... શિલ્પા ; એ પણ ટીકીટ નાં બુકિંગ માટે જવું છે. સેજલ તું આવે છે. મારી સાથે.. સેજલ બોલી થોડીવાર પછી જઈશું તો ચાલશે ને ?? શિલ્પા; નાં હમણાં જવું છે. મારે તો એક કામ કરને જો તને કોઈ ...વધુ વાંચો

7

બાજુ માં રહેતો છોકરો... ભાગ -૭

શિવમ્ મે સોહમ ને ફોન કર્યો કે સવારે આપણે બધાં ‌‌મેહસાણા વોટરપાર્ક માં જવાનું નક્કી કર્યું છે. તો સવારે તૈયાર રહેજે,ને એક ફોર વિલ્લગાડી બુકિંગ કરાવી છે. જે લયને જવાનું છે.ને તારે ગાડી. ચલાવાની છે. માટે તું જલ્દી આવજે ને હા સેજલ ને એની ફ્રેન્ડ પણ આવાની છે. સોહમ ખુશ થઈ ગયો છે. કે શિલ્પા પણ આવાની છે. "સોહમ શિલ્પા ને ફોન કર્યો કે સવારે આવાની છે. વોટરપાર્ક માં પણ શિલ્પા નો ફોન લાગતો નથી‌..!! સોહમ સવારે‌ વહેલાં ઊઠી ને પણ ફોન કરે છે. પણ શિલ્પા નો ફોન જ,નથી લાગતો હવે સોહમ ની બેચેની વધી રહી છે.થોડી થોડી વારે ...વધુ વાંચો

8

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 8

બાજુ માં રહેતો છોકરો .... ભાગ-8 "સોહમ તો ગાડીમાં બેસી ગયો છે. શિલ્પા એની પાછળ પાછળ જાય છે." " સોહમ ને સોરી સોરી બોલે છે પણ સોહમ એને બીલકુલ ભાવ નથી, આપતો એની સામે પણ નથી જોતો" બીજા બધા ચા નાસ્તો કરવા માં વ્યસ્ત છે. પણ સોહમ ને શિલ્પા એક બીજા સાથે વાતચીત કરવામાં મશગૂલ છે. " સોહમ શિલ્પા ની વાત નથી માનતો એ ચા નાસ્તો કરવા માટે પણ તૈયાર નથી." "શિલ્પા ને ખુબ ભુખ લાગી છે. પણ સોહમ ના કારણે એ પણ નાસ્તો નથી કરતી, " "શિલ્પા હવે શાંત બેસી રહી ને સોહમ પણ ,સેજલે બુમ ...વધુ વાંચો

9

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 9

સોહમ‌ શિલ્પા તું મને સોમનાથ તારાં ધરે ગયા પછી ભુલીતો નહીં જાઈને ?? શિલ્પા એતો વિચારવું પડશે !! સોહમ હું તને ભુલવા નથી દેવાનો. સમજી તો શું કરીશ હું તને મળવા આવીશ દર રવિવારે!!! શિલ્પા આટલું દૂર આવીશ હા... શિલ્પા ખરેખર હું ખુબ નશિબદા છું કે મને તારા‌ જેવો સાથી મળ્યો છે. બંને વોટરપાર્ક ના એક ખૂણામાં બેસીને વાતો કરતાં હતાં ને સેજલ આવી ને બોલી, સોહમ તું શું જાદુંગર છે.??આ મારી રાની ને‌ તારા વિના કશું પણ દેખાતું નથી..!! સેજલ : બોલી શિલ્પા પાણીને જોઈને ગાંડી બની જાયછે!! સ્વિમિંગ પુલમાં ન્હાવા નથી ઉતરી ??પાણી જોઈને એ ...વધુ વાંચો

10

બાજુ માં રહેતો છોકરો... - ભાગ -10

સોહમ‌ શિલ્પા તું મને સોમનાથ તારાં ધરે ગયા પછી ભુલીતો નહીં જાઈને ?? શિલ્પા એતો વિચારવું પડશે !! સોહમ હું તને ભુલવા નથી દેવાનો. સમજી તો શું કરીશ હું તને મળવા આવીશ દર રવિવારે!!! શિલ્પા આટલું દૂર આવીશ હા... શિલ્પા ખરેખર હું ખુબ નશિબદા છું કે મને તારા‌ જેવો સાથી મળ્યો છે. બંને વોટરપાર્ક ના એક ખૂણામાં બેસીને વાતો કરતાં હતાં ને સેજલ આવી ને બોલી, સોહમ તું શું જાદુંગર છે.??આ મારી રાની ને‌ તારા વિના કશું પણ દેખાતું નથી..!! સેજલ : બોલી શિલ્પા પાણીને જોઈને ગાંડી બની જાયછે!! સ્વિમિંગ પુલમાં ન્હાવા નથી ઉતરી ??પાણી જોઈને એ ...વધુ વાંચો

11

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 11

સોહમ શું વાત છે.શિલ્પા તું જવાબ આપતાં શીખી રહી છે. ને !!?? " હા સોહમ તારાં લીધે હું હિંમત કરી શકી !! થેંક્યું સોહમ ઓ..હો.. મારી શેરની,. સોહમ શિલ્પા ને કિસ કરવાં જાયછે પણ શિલ્પા સોહમ ને પાણી મા ધક્કો માર્યો ને હસવા લાગી.... સોહમ પણ મારી સાથે કેમ આવું'‌‌ શિલ્પા ઉભી રહે....!!પણ શિલ્પા દોડી ને ભાગે છે. શિલ્પા દોડી પણ પાણી નાં કારણે એનો પગ લપસી જતાં એ પડી ગઈ ને એનો પગ માં મંચકોડ્યો ને ઉભી ના થઈ શકી...!! સોહમ દોડી ને આવે છે.ને શિલ્પા ને ઉભી કરી પણ શિલ્પા થી જમીન પર પગ ...વધુ વાંચો

12

બાજુ માં રહેતો છોકરો... ભાગ -12

સોહમ અને શિલ્પા ડૉક્ટર પાસે છે... સેજલ ને શિવમ્ ઓમ, વિક્રમ, સોહમ અને શિલ્પા ને શોધે છે. આ બંને ક્યાં ગયાં , કશું કિધું પણ નથી' યાર સોહમ નો ફોન પણ નથી. લાગતો.... સેજલ ના ફોનની રીંગ વાગી ને સોહમ સામે થી બોલ્યો હેલ્લો સેજલ , હું શિલ્પા ને લયને ‌ડૉ‌કટર પાસે આવ્યો છું ને શિલ્પા ને પગે ફ્રેકચર થયું છે.. માટે એને પગમાં પાટો આવ્યો છે.... તમે લોકો ચિંતા ના કરશો હું આવું છું. શિલ્પા ને લઈને !!ઓકે.. સેજલ યાર શિલ્પા ને તો ફ્રેકચર થયું છે.ને સોહમ પાટો બધાવીને આવે છે.આપણે હવે જલ્દી જવું પડશે..... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો