'નીલ, બોલનેે ક્યાં જવાનું છે? તે કીધું હતું કે, આજે તો તને એક મસ્ત જગ્યા એ લઇ જઈશ અને તું લાવી લાવીને મને અહીંયા રિવરફ્રન્ટ લાવ્યો જ્યાં આપણે પાંચસો વાર આવી ગયા છે. નથિંગ સ્પેશ્યિલ યાર.. ' નેત્રા એ રીસામણા પણ મીઠા અવાજ માં નીલ ને કહ્યું. નેત્રા અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી નિશીથ શાહની એકમાત્ર દીકરી હતી. નેત્રાની મમ્મી એને આઠ વર્ષની મૂકીને જ બીમારીમાં મૃત્યુ પામી હતી. પરંતુ નિશીથભાઈ એ સહેજ પણ માં ની કમી મેહસૂસ નહતી થવા દીધી. નેત્રા નિશીથભાઈ નું સર્વસ્વ હતી. લાડકોડ માં ઉછરેલી નેત્રા પણ ખુબજ સમજદાર અને ડાહ્યી હતી ક્યારેય એણે કોઈ પણ વસ્તુ માટે

નવા એપિસોડ્સ : : Every Thursday

1

સંબંધોની કસોટી - 1

'નીલ, બોલનેે ક્યાં જવાનું છે? તે કીધું હતું કે, આજે તો તને એક મસ્ત જગ્યા એ લઇ જઈશ અને લાવી લાવીને મને અહીંયા રિવરફ્રન્ટ લાવ્યો જ્યાં આપણે પાંચસો વાર આવી ગયા છે. નથિંગ સ્પેશ્યિલ યાર.. ' નેત્રા એ રીસામણા પણ મીઠા અવાજ માં નીલ ને કહ્યું. નેત્રા અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી નિશીથ શાહની એકમાત્ર દીકરી હતી. નેત્રાની મમ્મી એને આઠ વર્ષની મૂકીને જ બીમારીમાં મૃત્યુ પામી હતી. પરંતુ નિશીથભાઈ એ સહેજ પણ માં ની કમી મેહસૂસ નહતી થવા દીધી. નેત્રા નિશીથભાઈ નું સર્વસ્વ હતી. લાડકોડ માં ઉછરેલી નેત્રા પણ ખુબજ સમજદાર અને ડાહ્યી હતી ક્યારેય એણે કોઈ પણ વસ્તુ માટે ...વધુ વાંચો

2

સંબંધોની કસોટી - 2

સવારે છ વાગે નીલનાં મોબાઇલમાં એલાર્મ વાગ્યું. નીલ સફાળો પલંગમાં બેઠો થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ફાઈનલી આજે નેત્રાને મળશે અને કૉલેજ જવામાં થોડું પણ મોડુંનાં થાય એના માટે એ આજે વહેલો ઉઠ્યો. 'ઓકે.. નીલ મહેતા.. ચલો હવે ફટાફટ રેડી થઈ જાઓ ', નીલ મનમાં બબડ્યો અને બાથરૂમ માં ગયો. બ્રશ કરતા કરતા તે અરીસામાં જોઈને બોલ્યો, "નીલ... કૉલેજ ખાલી નેત્રાને જોવા માટે નઈ ભણવા માટે પણ જાય છે, સો ફર્સ્ટ પ્રીયોરીટી ઇઝ યોર સ્ટડી ઓકે..હમમ ગુડ બૉય. " નાહ્યાં પછી નીલએ સાત વાર કપડાં બદલ્યા અને છેવટે ડાર્ક બ્લ્યૂ કલરનું એમાં વ્હાઇટ સ્ટ્રીપ્સ ...વધુ વાંચો

3

સંબંધોની કસોટી - 3

'હેલો... નેત્રા...એક પ્રોબ્લેમ થઈ ગયો છે યાર... !!' નીલે ખૂબજ ગભરાયેલા અવાજમાં કહ્યું. 'કેમ શું થયું... બધું ઓકે તો નીલ.. શું થયું??? ' નેત્રા પણ નીલનો ગભરાયેલો અવાજ સાંભળીને ડરી ગઈ. 'યાર... સૉરી... મે તને કીધું નહતું પણ હું એક છોકરીને ખૂબજ પ્રેમ કરું છું અને મને હમણાંજ ખબર પડી કે એક બીજો છોકરો પણ એને પસંદ કરે છે અને પ્રોપોઝ કરવાનો છે... આઈ નીડ યોર હેલ્પ યાર.. પ્લીઝ જલ્દી આવીજા... તને ખબર છેને કે તારા વગર હું કંઈજ નઈ કરી શકુ.. મને ડર લાગે છે યાર એને કહેતા.. પ્લીઝ જલ્દી રિવરફ્રન્ટ આવીજા..' ' વ્હોટ !!!!??? ...વધુ વાંચો

4

સંબંધોની કસોટી - 4

'શું કહેવું છે નીલ બોલને ' નેત્રાએ નીલનો હાથ પોતાના હાથ વચ્ચે મૂકીને પૂછ્યું. 'નેત્રા....હું બહુજ નાનો હતો કદાચ 2-3 મહિનાનો જ અને મારાં પપ્પા અમને મૂકીને ચાલ્યા ગયા. મારી મમ્મીએ જ મને મા અને બાપ બન્નેનો પ્રેમ આપ્યો છે. હું સમજણો થયો અને સ્કૂલ જતો થયો તો ત્યાં મારાં ફ્રેન્ડ્સના પપ્પા બધી ઈવેન્ટ્સમાં આવે, એટલે હું મમ્મીને પૂછતો કે મમ્મી મારાં પપ્પા ક્યાં છે તો એ એમ જ કહેતી કે એ હવે આપણી વચ્ચે નથી ભગવાનના ત્યાં છે, હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એ જૂઠું લાગવા લાગ્યું. મને મારાં પપ્પા મને અને મમ્મીને છોડીને જતા ...વધુ વાંચો

5

સંબંધોની કસોટી - 5

( માલિનીબહેન આજના સમયથી અઠ્ઠાવીસ -ઓગણત્રીસ વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી પડે છે. ) પહેલાના સમયમાં કૉલેજમાં પોતાનું વાહન લઈને વાળી સંખ્યા ખૂબજ ઓછી હતી. આજે ન્યૂ કમર્સ નો પહેલો દિવસ હતો એટલે કે આજે બી.કૉમ ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો પહેલો દિવસ. બધા સારા એવા તૈયાર થઈને આવ્યા હતાં. બુલેટ બાઈક પર એક નવયુવાન બ્લેક કલરનું શર્ટ અને બ્લ્યુ કલરનું બેગી પેન્ટ, બ્રાઉન ગૉગલ્સ પહેરીને શાનદાર એન્ટ્રી કરે છે અને સ્ટાઇલમાં પાર્કિંગ એરિયામાં બાઈક પાર્ક કરે છે. બુલેટના ફટ -ફટ અવાજથી આખી કૉલેજનું ધ્યાન એ બાજુ જાય છે. એ છોકરો જયારે કૉલેજમાં પ્રવેશે છે ત્યારે ઘણા બધા છોકરાઓ એની આજુબાજુ ...વધુ વાંચો

6

સંબંધોની કસોટી - 6

નીલ તૈયાર થઈને નીચે આવે છે, કોઈ ખાસ પ્રસંગમાં જ નીલ જે બ્લ્યુ શર્ટ પહેરતો હતો એ પહેરેલો જોઈને બહેને પૂછ્યું, 'ક્યાં ઉપડી સવારી?? કોઈ સ્પેશ્યિલ ઓકેશન?? ' નીલે મલકાતાં મલકાતાં જવાબ આપ્યો, 'નેત્રાનો ફોન આવ્યો હતો હમણાં એના પપ્પાને મળવાં જાઉ છું એમણે જ નેત્રાને ફોન કરીને મને મળવાં માટે બોલાવા કહ્યું.' 'સારું.. સારું.. જઈ આવ.. ' નીલ માલિની બહેનને પગે લાગીને આશીર્વાદ લીધાં અને જતો હતો ત્યારે માલિની બહેન નીલને એની મશ્કરી કરતા કહ્યું, 'નીલ.... બૅસ્ટ ઑફ લક.. સસરાજી ને પણ પગે લાગજો..' 'હા.. હા.. બહુ સારું હવે તું પણ મારી મજાક ઉડાવ.' નીલ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો