આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો આપણો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં... આપના અભિપ્રાય જરૂર જણાવશો... વિરાજગીરી ગોસાઈ ઈ મેઈલ : virajgosai@gmail.com WhatsApp: 9228595290

Full Novel

1

Abhishaap (Part -1)

આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવો દિવસ આવે જ છે જ્યાંથી આપણું જીવન બદલાઈ જાય છે અથવા તો જીવન પ્રત્યે નો અભીપ્રાય બદલાઈ જાય છે. અભિશાપ એ ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક નર્સના એવા જ એક દિવસની વાર્તા છે. શ્રુતિ નામની આ નર્સ આમ તો તેના વ્યવસાયમાં જેમ હોવું જોઈએ તેમ જ પ્રેક્ટીકલ બનીને રહે છે પરંતુ એક રાત્રે તે હોસ્પીટલમાં એવા કેસ સાથે સંકળાય છે જેનાથી તે હચમચી જાય છે. તે ઘરે આવીને તેની માં શારદાબેન સમક્ષ આ સમગ્ર ઘટનાની વ્યથા ઠાલવે છે પરંતુ શારદાબેન ચુપચાપ તેણીની વાતો સાંભળે છે કેમ કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ એક ઘટનાનો ભોગ બની ચુક્યા હતા. આખરે કેમ શારદા શ્રુતિના કોઈ જ પ્રશ્નનો જવાબ ના આપી શક્યા શું થયું હતું ભૂતકાળ માં શારદા સાથે આપનું સ્વાગત છે અભિશાપ શ્રેણીની વાર્તાના પ્રથમ ભાગ એટલે કે અભિશાપ ભાગ 1 માં... આપના અભિપ્રાય જરૂર જણાવશો... વિરાજગીરી ગોસાઈ ઈ મેઈલ : virajgosai@gmail.com WhatsApp: 9228595290 ...વધુ વાંચો

2

Abhishaap (Part 2)

શારદાના ભીંજાયેલા શરીરને જોઇને નવઘણ જાણે પાગલ થઇ ગયો હતો. તે વર્ષોથી જે તક શોધી રહ્યો હતો તે આજે સામે હતી. મુશળધાર વરસતા વરસાદમાં આખા રસ્તા પર શારદાની મદદ કરે એવું કોઈ ન હતું, તે નવઘણ ના જાળ માં ફસાઈ ગઈ હતી. વાંચો શું થાય છે આગળ અભિશાપ ભાગ 2 માં. ...વધુ વાંચો

3

Abhishaap (Part-3)

શ્રુતિને હોસ્પિટલની એ રાત સપનામાં માં પણ યાદ આવ્યા કરતી હતી. તેને તે બાર વર્ષની છોકરી મરતા મરતા કહી રહી હતી. શ્રુતિને તે શબ્દો સતત સંભળાઈ રહ્યા હતા. તે છોકરી તેના છેલા શ્વાસ દરમિયાન શ્રુતિને શું કહી ગઈ હતી જેથી શ્રુતિ ની ઊંઘ ઉડી ગઈ હતી ........આવો જાણીએ અભિશાપ ભાગ - 3 માં... ...વધુ વાંચો

4

Abhishaap (Part-4)

શ્રુતિએ નક્કી જ કરી નાખ્યું હતું કે તે ગમે તેમ કરીને માહી માં પરિવાર ને મળશે અને આખી વાત પ્રયત્ન કરશે એટલે તે તેની સહકર્મી અને ખાસ બહેનપણી માધવી ને લઈને નીકળી પડે છે. માધવીની ના કહેવા છતાં તેઓ માહી ના ઘરે જાય છે અને પરિવારને મળે છે. શું થાય છે જયારે પોલીસ અને મિડિયા ના પ્રશ્નોથી ત્રાસી ગયેલા માહી ના પરિવારને ફરી એ જ પ્રશ્નો શ્રુતિ દ્વારા પૂછવામાં આવે છે શું શ્રુતિને માહિતી મળશે કે પછી પરિસ્થિતિ કાબુ બહાર બની જશે જાણવા માટે આવો વાંચીએ અભિશાપ ભાગ - 4... ...વધુ વાંચો

5

Abhishaap (Part-5)

જે સુરેશનું નામ સંભાળીને જ મહેશભાઈ અને તેનો દીકરાનો ગુસ્સો સાતમાં આસમાને પોહચી ગયો હતો તે સુરેશ જ અચાનક સામે આવી ગયો. આ જોઇને શ્રુતિ અને માધવીના તો હોશ જ ઉડી ગયા. આખરે કેમ તે આવું કરીને પછી મહેશભાઈની સામે હાજર થયો હતો શું મૂળ વાત કંઈક જુદી જ હતી આવો વાંચીએ અભિશાપ ભાગ-5 માં...... ...વધુ વાંચો

6

Abhishaap (Part-6)

અભિશાપ વાર્તાની શ્રેણીના આ છટ્ઠા ભાગ માં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે થયેલી નો મુખ્ય આરોપી એટલે કે સુરેશ ખુદ જ તેના ભાઈના ઘરે હાજર થઇ જાય છે અને વાસ્તવિકતામાં જે થયેલું તેણી માહિતી બધાને આપે છે. અલબત તેને આ સમજાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે કેમ કે તેના મોટાભાઈ અને અને ભત્રીજો તેણી એક વાત માનવા તૈયાર નથી. તેમ છતાં તે તેના ભાભીના ગળામાં ચાકુ રાખીને પોતાની વાત રાખે છે. શ્રુતિ, માધવી અને માહીના પરિવારના તમા સભ્યો સત્ય જાણીને ચોંકી જાય છે. હવે બધાના મનમાં એક જ ખ્યાલ ઘૂમ્યા કરે છે કે જો સુરશે ગુન્હેગાર નથી તો આ બધું કર્યું કોને ... ...વધુ વાંચો

7

Abhishaap (Part-7)

અભિશાપ વાર્તાની શ્રેણીના આ સાતમાં અને છેલ્લા ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે ઘટનાની અસર હવે શ્રુતિના મગજ પર પડવા લાગી હતી. તેણી પોતાના કામમાં પણ ધ્યાન નહતી આપી શકતી. માધવીને હવે તેણીના માનસિક સંતુલન પર પણ શંકા થવા લાગી હતી. શ્રુતિ વાસ્તવમાં જે ઘટના ના વિચારો અને પાત્રોથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી હતી તે જ વિચારો અને પાત્રો વારંવાર તેણી સમક્ષ આવીને તેને હચમચાવી જતા હતા. અધૂરામાં પૂરું હવે સુરેશને હોસ્પીટલમાં જોઇને તો તે પાગલ જેવી થઇ ગઈ. શું થાય છે આગળ... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો