પ્રેમ નું પોલિટિકસ

(5)
  • 5k
  • 1
  • 1.9k

આજે એ એની લાઈફ માં પેલી વાર આટલી બધી આતુર હતી ,અને હોય પણ કેમ નહિ આજે એનું gpsc નું result આવવા નું હતું . લાઈફ માં પહેલેથી જ કઈક બનવા માંગતી હતી એ . ઓહ માફ કરજો એનું introduction to અપાયું નહિ . નિહારિકા નામ એનું નિહારિકા રાજપૂત. સુખી કુટંબ ની દીકરી ઘર માં બધા ભાઈ બહેન માં એ મોટી .ઘરે બધા એને પ્રેમ થી નેહું કહી ને બોલાવતા . નાનપણ થી જ એને સરકારી નોકરી કરવી હતી અને પણ નાની નહિ class ૧ officer નિ . ધક - ધક , ધક - ધક , એક અજીબ પ્રકાર ની

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

પ્રેમ નું પોલિટિકસ - 1

આજે એ એની લાઈફ માં પેલી વાર આટલી બધી આતુર હતી ,અને હોય પણ કેમ નહિ આજે એનું gpsc result આવવા નું હતું . લાઈફ માં પહેલેથી જ કઈક બનવા માંગતી હતી એ . ઓહ માફ કરજો એનું introduction to અપાયું નહિ . નિહારિકા નામ એનું નિહારિકા રાજપૂત. સુખી કુટંબ ની દીકરી ઘર માં બધા ભાઈ બહેન માં એ મોટી .ઘરે બધા એને પ્રેમ થી નેહું કહી ને બોલાવતા . નાનપણ થી જ એને સરકારી નોકરી કરવી હતી અને પણ નાની નહિ class ૧ officer નિ . ધક - ધક , ધક - ધક , એક અજીબ પ્રકાર ની ...વધુ વાંચો

2

પ્રેમ નું પોલિટિકસ - 2

(આગળ ના ભાગ માં જોયું કે નિહારિકા gpsc પાસ કરી ને સુરેન્દ્રનગર પછી ફરે છે અને એનું ફેમીલી એના થવાના કારણે એક પાર્ટી આપે છે ,જેમાં ઘણા પોલિટિશિયન્સ પણ આવ્યા હોય છે એનાથી એક હોય છે રણછોડદાસ ,એના દાદા માં ખાસ મિત્ર . એ પોતાના પૌત્ર મિહિર ને બોલાવે છે ,જેને જોઈ ને નિહારિકા ચોંકી જાય છે હવે આગળ ..) "મિહિર" નિહારિકા ધીમે થી બોલી ઉઠી . "હાઈ ,આઈ એમ મિહિર " મિહિરે નિહારિકા જોડે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો , પણ નિહારિકા તો જાણે એને જોઈ ને બ્લેક થઇ ગઇ હતી . એના ભાન થતાં એને ...વધુ વાંચો

3

પ્રેમ નું પોલિટિકસ - 3

(આગળ આપડે જોયું કે નિહારિકા અને મિહિર બંને પાર્ટી મળે છે અને બંને પોતાની જૂની ફ્રેનડશીપ ને યાદ કરે , મિહિરે કેનેડા જઈ ને પોતાનો નંબર ચેન્જ કરી લીધો હોય છે ,જેથી એ નંબર નિહારિકા ને આપવા મેસેજ કરે છે . મિહિર નિહારિકા જોડે વાત કરી ને સુવા જતો જ હોય છે કે એને એક મેસેજ આવે છે કે નિહારિકા થી દુર જ રહેજે નહિતર તારે પણ જીવ ગુમાવવો પડશે ,મિહિર આને કોઈ ફ્રેન્ડ ની મજાક સમજી ને સુઈ જાય છે ,હવે આગળ ) થોડા દિવસ પછી નિહારિકા ને ટ્રેનીંગ માં જવાનું હોય છે તેથી એ એની તૈયારી માં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો