પલક - એક રહસ્યમય છોકરી

(215)
  • 49.6k
  • 22
  • 18.8k

" બે યાર, સારું થયું તું છે, તને જોઈને જ મારી આ મનની તરસ પુરી થાય છે, તારા વિના મારો એક દિવસ ઢંગનો ના જાય... બીજું બધું બાજુમાં મને તો પહેલા તું જોઈએ, તને જોઈને જ મારુ દિલ ખીલી ઉઠે છે, મારુ ચાલે તો તું મને જેટલી વાર મળે એટલી બધી જ વાર મેળવી લવ, તું શું જાણે પાગલ, મારા દિલનું સુકુન છે તું." પલક તેની સુંદર આંખોથી તેના કપમાં રહેલ ચા જોઈને બોલી. દુનિયાભરની વાતો જાણે આ મેડમને જ મળી હોઈ તેટલી બધી બોલકી છોકરી એટલે પલક. નાનપણથી જ તોફાની. દસમુ ધોરણ પૂરું કર્યું, સારું પરિણામ મેળવ્યું ને બધું

Full Novel

1

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 1)

" બે યાર, સારું થયું તું છે, તને જોઈને જ મારી આ મનની તરસ પુરી થાય છે, તારા વિના એક દિવસ ઢંગનો ના જાય... બીજું બધું બાજુમાં મને તો પહેલા તું જોઈએ, તને જોઈને જ મારુ દિલ ખીલી ઉઠે છે, મારુ ચાલે તો તું મને જેટલી વાર મળે એટલી બધી જ વાર મેળવી લવ, તું શું જાણે પાગલ, મારા દિલનું સુકુન છે તું." પલક તેની સુંદર આંખોથી તેના કપમાં રહેલ ચા જોઈને બોલી. દુનિયાભરની વાતો જાણે આ મેડમને જ મળી હોઈ તેટલી બધી બોલકી છોકરી એટલે પલક. નાનપણથી જ તોફાની. દસમુ ધોરણ પૂરું કર્યું, સારું પરિણામ મેળવ્યું ને બધું ...વધુ વાંચો

2

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 2)

જેની પલકને આમતેમ ગોતી રહી હતી, હોસ્ટેલ રૂમની બધી જ બાજુએ જેનીએ જોઈ લીધું. પણ પલક ક્યાંય જોવા ન જેનીએ ફોન હાથમાં લઈ પલકને કોલ કર્યો પણ પલકનો જવાબ ન મળ્યો. થોડી વાર થઈને ફરી કોલ કર્યો. પલકે ફોન ઉપાડ્યો ને તરત જ જેની બોલવા લાગી, " બુદ્ધિ છે તને પલક, કીધા વિના ક્યાં પહોંચી ગઈ છે તું, મને જલ્દી કે." " અરે જેની, શાંત થા હું અહીં આપણી નજીકના જ મોના પાર્કમાં આવી છું, સવારે ઊંઘ નહોતી આવતી એટલે ફ્રેશ થવા અહીં આવી, તું ચિંતા ન કર હું હમણાં જ આવી." પલક ગભરાતી હોઈ તેવા અવાજે બોલી. " ...વધુ વાંચો

3

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 3)

જેનીને પલકનો સ્વભાવ બદલાયેલો લાગતો હતો. તે પલક પાસેથી ઘણી વખત કંઈક જાણવાની કોશિશ કરતી પણ જેની અસફળ રહેતી. તેને કંઈ જ ના કહેતી. બીજા દિવસે આખો દિવસ વાંચીને પલક જેની સાથે બેઠી હતી. જેની હવે વાંચીને કંટાળી હતી તે બહાર જવા ઇચ્છતી હતી માટે પલકને કહેવા લાગી, " પલક ચાલને આજે મોના પાર્કમાં જઈએ." " ત્યાં શું કામ છે તારે, મને નફરત છે એ પાર્કથી." પલક થોડી ગુસ્સામાં બોલી. " તો તે દિવસે તારે શું કામ હતું ત્યાં, કેમ ગઈ હતી.?" જેની બોલી. " એ દિવસની વાત ના કર તું, હવે એ પાર્કમાં નથી જવું મારે બસ. આગળ ...વધુ વાંચો

4

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 4)

જેની પલકને સાંભળવા રાહ જોતી હતી. પલક બોલવા લાગી, " બારમાં ધોરણનું વેકેશન ચાલી રહ્યું હતું, હું ક્યારેક મામામાસીના તો બેત્રણ દિવસ ફોઈના ઘરે રહેવા જતી. બારમાંનું પરિણામ આવતા પહેલા તો અમારા જ વિસ્તારની એક કોલજમાં મારુ એડમિશન લેવાનું હતું, મન તો નહોતું મારુ છતાં મિત્રોની સાથે એકદિવસ ત્યાં ગઈ હતી. એડમિશન તો લીધું... પણ મેં નહિ, મારી બારમાં ધોરણની એક મિત્રએ ત્યાં એડમિશન લીધું હતું. હું તેની સાથે ફોર્મને , પુરાવાઓ સબમિટ કરાવવા જતી. મારે હોસ્ટેલ જ જવું હતું, ઘરે પણ બધાને મનાવીજ લેવાની હતી. એકદિવસ તેનું ફોર્મ ભરાઈ ગયા પછી હું મારી મિત્ર સાથે તેની કોલેજ ગઈ ...વધુ વાંચો

5

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 5)

અવાજ સાંભળતા જ જેની અને પલકે એ છોકરા સામે જોયું. પલક તેના ઊંડા વિચારોમાં જ જાણે ખોવાઈ ગઈ. એ જ ઉભો હતો અને એ છોકરો પવન હતો. થોડી વાર માટે પલક બસ તેને જ જોતી રહી. પલકના ધબકારની ઝડપ વધવા લાગી હતી, થોડી વાર માટે બધું જાણે થોભી ગયું હોઈ તેમ લાગતું હતું. પવન તેની પ્રેમભરી આંખોએ માત્ર પલકને જ જોતો હતો. થોડી વાર થઈ અને પવન પલક પાસે આવીને ઉભો રહી ગયો, ઘણા દિવસ પછી પલકે પવનને જોયો હતો, પલક પવનની સામે નહોતી જોતી, તે માત્ર મોં નીચું કરીને ઉભી રહી ગઈ. ત્યાં જ પલકને કોઈ ઊંઘમાંથી ઉઠાડતું ...વધુ વાંચો

6

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 6)

પલકને એમ જ થતું હતું કે પવન જ તેને મળવા આવ્યો હશે પણ દરવાજે જોયું તો ફરી ત્યાં નિખિલભાઈ પલકને અજીબ લાગતું હતું, નિખિલભાઈ અંદર બેઠા અને પલક સામે જોઈને કહેવા લાગ્યા, " પલક સાંભળ , આજે જ પવન સાથે મારી વાત થઈ, તેના લગ્ન નક્કી થઈ ગયા છે, એ તને મળવા આવવાનો જ હતો પણ તેના પરિવારે જલ્દી જ તેના માટે છોકરી જોઈ રાખી અને હવે પવન તને ક્યારેય નહિ મળે. " પલક ફરી ભાંગી પડી, આટલા વર્ષો બાદ મો પર આવેલું એ હાસ્ય ફરી દર્દ બની ગયું, પલક ખૂબ જ રડવા લાગી, નિખિલભાઈ તેને સમજાવતા હતા.. " ...વધુ વાંચો

7

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 7)

દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા, જિંદગીમાં આગળ વધારવાને બદલે પલક હારીને બેઠી હતી. જેની પલકની સાથે જ તે પલકને ખૂબ જ સમજતી. પલક પણ જેનીને સમજતી પણ પલકની જિંદગી જ તેને ગમતી નહોતી તેથી તે જેનીને ક્યારેક સમજી શકતી નહિ. કિસ્મતે તેની જિંદગી છીનવી લીધી હોય તેવું તેને લાગતું હતું. પવન તો આગળ વધી ગયો હતો પણ પલકની જિંદગી જાણે અટકી ગઈ હતી. કોલેજ શરૂ હતી, પલક અને જેની સાથે જ અભ્યાસ કરે અને સાથે જ આખો દિવસ રહેતી. પરીક્ષા આવતા બંને સાથે મહેનત કરીને પરિક્ષા આપતી. આ વખતે પરીક્ષા પુરી થઈ હતી અને હવે થોડા દિવસનું ...વધુ વાંચો

8

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 8)

અઠવાડિયું પૂરું થવા આવ્યું હતું, પલકને હવે હોસ્ટેલ જવાનું હતું માટે સામાન પેક કર્યો અને બીજા દિવસે તેના પપ્પા હોસ્ટેલ પહોંચી ગઇ. જેની પણ પહોંચી જ ગઈ હતી. બંને ફરી સાથે રહેવા લાગી હતી. હોસ્ટેલ પહોંચ્યાની રાતે જ પલક પર રુદ્રનો મેસેજ આવ્યો, " હાઈ પલક.. મારે તને મળવું છે , શું આપણે કાલે મળી શકીએ ?" થોડીવાર માટે તો પલક ચૂપ જ થઈ ગઈ, તેને મેસેજનો જવાબ પણ ન આપ્યો અને ઘણું બધું વિચારવા લાગી, જેની તેની પાસે જ બેઠી હતી. થોડી વાર પછી પલકે ફરી એ જ મેસેજ વાંચ્યો અને જવાબ ન આપ્યો. તરત જ રુદ્રનો કોલ ...વધુ વાંચો

9

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 9)

પ્રેમ..આખરે ફરી એ જ લાગણી, ફરી એ જ અહેસાસ અને ફરી પલકને પ્રેમ થઈ ગયો હતો. જેને ખૂબ ઇગ્નોર એ જ છોકરા રુદ્ર સાથે. કેટલો નાનો શબ્દ છે આ પ્રેમ, પણ તેમાં કેટલું સમાયેલું છે, ચિંતા, દિલનું સુકુન, ખુશી વહેંચવાની બાબત હોઈ કે પછી દુઃખમાં હમેશા સાથ આપવાનો હોઈ... પ્રેમમાં બધું જ શક્ય છે માત્ર બે પવિત્ર દિલ જોવા જોઈએ. આમ પલકને રુદ્ર ખૂબ જ ગમવા લાગ્યો હતો, કોલેજમાં હોઈ કે હોસ્ટેલ તેના મનમાં હવે માત્ર રુદ્ર જ હતો. બંને ક્યારેક પાર્ક તો ક્યારેક થિયેટર , ક્યારેક મંદિર તો ક્યારેક આશ્રમ જતા. બંનેને હવે એકબીજા સાથે રહેવાની આદત પડવા ...વધુ વાંચો

10

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 10)

સામાન્ય રીતે તો એજ સાંભળવા મળે છે કે છોકરી હોઈ એટલે શોપિંગ, અને ફરવાનું પહેલા જોઈએ. પરંતુ પલક એક છોકરી છે કે જે આ બધી બાબતોમાં ઓછું મહત્વ આપતી. અને પ્રેમની પરિભાષા જાણે ખૂબ જ સારી રીતે જાણતી. પલક અને રુદ્રમાં એક ખાસ વાત એ હતી કે બંનેને પ્રેમમાં દેખાડો પસંદ નહોતો. બંનેની દુનિયા જ જાણે અલગ હતી. બંનેને એકબીજા સાથે રહેવું ગમતું હતું, એકબીજાની કેર કરવી ગમતી હતી, લાગણીઓ શેર કરવી ગમતી હતી, સુખની કે દુઃખની બધી જ વાતો એકબીજાને કહેવી ગમતી હતી. આખરે રુહીની કોલેજની છેલ્લી પરીક્ષા પણ આવી ગઈ અને જેની સાથે જ પલક તૈયારી કરીને ...વધુ વાંચો

11

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 11)

પલક કુસુમભાભી પાસે બેઠી હતી. મનમાં હજુ કમલને જોઈને હસી રહી હતી. ત્યાં જ પલક પર રુદ્રનો ફોન આવ્યો, પાસે બેઠા હતા માટે પલકે ફોન કાપી નાખ્યો. આ જોઈને કુસુમભાભી પલકને જોઈને હસીને કહેવા લાગ્યા, " પલકબેન, રુદ્રનો ફોન કાપી દીધો.. હું જાણું છું તમને રુદ્ર ગમે છે." પલક થોડું શરમાઈને હસવા લાગી. કુસુમભાભી રસોડામાં ગયા બાદ પલકે રુદ્રને ફોન પર બધી જ વાત કરી. થોડી વાર થઈ અને પંકજભાઈ ઘરે આવ્યા. પલકને પાસે બેસાડી અને કમલની વાત શરૂ કરે એ પહેલા જ બાજુમાં બેઠેલી પલકે બોલવાનું શરૂ કરી દીધું કે.. "પપ્પા, મને એ છોકરો પસંદ જ નથી પડ્યો ...વધુ વાંચો

12

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 12)

પલક ઘરમાં આમ તેમ ફરી રહી હતી અને થોડીવાર બાદ રુદ્રને ખૂબ જ ગભરાતી ગભરાતી પૂછવા લાગી, " રુદ્ર ક્યાં છે.. પપ્પાને ફોન કરને." " અરે શાંત થા, પપ્પા કામ માટે ગયા છે અને કુસુમભાભીની તબિયત નહોતી સારી એટલે નિખિલભાઈ અને મમ્મી તેમને લઈને હોસ્પિટલ ગયા છે.. અને ફોન પણ આવી ગયો કે તેમની તબિયત હવે સારી છે અને એક ખુશ ખબર પણ છે." રુદ્ર બોલ્યો. પલકે થોડો રાહતનો શ્વાસ લઈને પૂછ્યું, " શું ખુશખબર છે?" " તું ફોઈ બનવાની છે હવે, ઘરમાં નવું સદસ્ય આવવાનું છે." રુદ્ર ગંભીર થઈ ગયેલ પલકને થોડું હસાવવા માંગતો હોઈ તેમ બોલ્યો. પલક ...વધુ વાંચો

13

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 13)

આખરે રુદ્રને વેકેશન પડ્યું અને સૌ સોમનાથ મંદિરના દર્શન કરવા નીકળવાના હતા. બધી જ તૈયારીઓ કરી લીધી. નીકળવાના સમયે હિરલબેન પલકને કહેવા લાગ્યા, " પલક, પહેલા મંદિરમાં દિવા કરીલે , પછી આપણે નીકળીએ." " હા, મમ્મી હમણાં જ કરી લવ છું." પલક બોલી. ત્યારબાદ પલકે ભગવાનની સામે દીવો કર્યો અને પ્રાર્થના કરી જવા માટે તૈયાર થઈ ગઈ. આમ તો હિરલબેન આજની જનરેશન મુજબ જ જીવતા પણ અમુક બાબતો કે જેમાં તે માનતા હોય તેવી બાબતો સાથે જ એ જીવતા અને પલક પણ બધું જ માનતી અને સમજતી. આમ સૌને ખૂબ જ ભળતું, એટલે જ કદાચ આ એક પરિવાર કહી ...વધુ વાંચો

14

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 14) - છેલ્લો ભાગ

પલક અને રુદ્ર બંને તેમની આ નવું દુનિયા.. આ બાળક સાથે ખૂબ જ ખુશ હતા. ઘરમાં નવી જ ઉમંગ હતી. બહુ જ ખુશીભર્યા વાતાવરણમાં ઘર પણ જાણે મહેકી ઉઠ્યું હતું. રુદ્ર અને પલકે તેમની દીકરીનું નામ વિચારી લીધું હતું અને સૌને એ નામ ગમતું હતું. આખરે નામ રાખ્યું હતું વૃશિકા. સૌ તેનું ખૂબ જ ધ્યાન રાખતા. બધા જ નખરા અને તોફાનો દરેક ખૂબ વ્હાલથી ને પ્રેમથી સહન કરતા. ક્યારેક તો તેનું હાસ્ય જોઈને આખું ઘર તેની સામે જ બેસી રહેતું. ધીમે ધીમે વૃશિકા પણ મોટી થવા લાગી હતી. થોડું ચાલતા પણ શીખી રહી હતી. વર્ષો આમ જ જતા રહ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો