ચંચલ મન થયુ છે આજે શાંત ,શું તમને ખબર છે?મારા પ્રેમ ની થઈ છે શરૂઆત.Chapter -1 શિવપુરી શહેર નો સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ઉદાર દિલનો ઉત્સાહી છોકરો હતો રાહુલ મણીલાલ દત્ત.....કદાચ કહી શકાય કે શિવપુરી ની યુવા પેઢી રાહુલ ને પોતાનો આઈકન ગણતા. પચ્ચીસ ની ઉંમરે તો બિઝનેસ ટાઈકુન બની ગયો. એક સવૅગુણ સંપન્ન જે પોતાની શરતો પર જીવન જીવતો...નાના-મોટા તહેવારો હરહંમેશા ગરીબ અને અનાથ બાળકો સાથે જ વિતાવતો.રાહુલ પોતે એ સમય માથી પસાર થઈ ગયો હતો .નાનપણ મા ગરીબી નજદીક થી વિતાવેલી અને પાંચ વરસ ની ઉંમરે મા-બાપ ની છત્રછાયા ગુમાવી. સગા સંબંધીઓએ રાહુલ ને લક્ષ્મી વિલાસ અનાથાશ્રમ મા ભરતી

Full Novel

1

પ્રેમ ની શરૂઆત... - 1

ચંચલ મન થયુ છે આજે શાંત ,શું તમને ખબર છે?મારા પ્રેમ ની થઈ છે શરૂઆત.Chapter -1 શિવપુરી શહેર નો ધનિક ઉદ્યોગપતિ અને ઉદાર દિલનો ઉત્સાહી છોકરો હતો રાહુલ મણીલાલ દત્ત.....કદાચ કહી શકાય કે શિવપુરી ની યુવા પેઢી રાહુલ ને પોતાનો આઈકન ગણતા. પચ્ચીસ ની ઉંમરે તો બિઝનેસ ટાઈકુન બની ગયો. એક સવૅગુણ સંપન્ન જે પોતાની શરતો પર જીવન જીવતો...નાના-મોટા તહેવારો હરહંમેશા ગરીબ અને અનાથ બાળકો સાથે જ વિતાવતો.રાહુલ પોતે એ સમય માથી પસાર થઈ ગયો હતો .નાનપણ મા ગરીબી નજદીક થી વિતાવેલી અને પાંચ વરસ ની ઉંમરે મા-બાપ ની છત્રછાયા ગ ...વધુ વાંચો

2

પ્રેમ ની શરૂઆત... - 2

Chapter 2 મહેમાનો ની ભીડ થવા લાગી....બેસવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ હતી એવામા નંદીનિ ચોતરફ વિરાટ ને શોધવામાં ગઈ, આજે પ્રસંગની ભીડ મા પણ એકલી હોવાનો અહેસાસ થયો. બીજીતરફ રાહુલે ઝડપથી અંતરા પાછળ દોટ મૂકી... રાહુલે પાછળ થી બુમ પાડી.... .અંતરા...અંતરા.... પણ મહેમાનો નો શોરબકોર ખૂબ હોય અંતરા સાંભળી ના શકી અને રૂમમાં તૈયાર થવા માટે જતી રહી.... આજે અંતરા ના લાડલા એકના એક ભાઈ વિરાટ ની સગાઈ હતી...આમ તો રાહુલ ને પણ ભાઈ જ માનતી હતી.... એના માટે વિરાટ અને રાહુલ બેય સરખા હતા.અંતરા પોતે સગાઈ ની બધી તૈ ...વધુ વાંચો

3

પ્રેમ ની શરૂઆત... - 3

chapter 3સગાઈવિધી સંપન્ન થઈ એવી જાહેરાત સાંભળતા જ બધાએ પુષ્પવષાઁ કરી.બધા મહેમાનોએ અભિનંદન આપવા ની શરૂઆત કરી.નંદિની પણ પોતાનુ છોડીને સ્ટેજ પાસે આવી.રાહુલ ની બાજુ માં આવીને ઉભી રહી ગઈ.નંદીનિ ના દિલમા જબરદસ્ત તોફાન મચ્યું હતું એવું તોફાન કે જેને સાત વરસ સુધી દબોચી ને રાખ્યું હતું. આજ એજ તોફાન જીવંત થઈ ને વિરાટ ના રૂપમા સામે આવતા પાછું મહાવિનાશ કરવા માટે તૈયાર થઈ રહ્યું હતું .પેલી કહેવત છે ને... "ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે" અથાઁત કાલ ની કયાં કોઈને ખબર છે. એજ મહાવિનાશ મા ઘણી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો