પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. જે આપ સૌના મનોરંજન માટે લઈને આવી રહ્યો છું. જો કોઈ વ્યક્તિ સાથે આ રચના સંબંધિત લાગે તો એ માત્ર આકસ્મિક સંજોગ હોય શકે. ******* ઈશાન અને સ્ત્રીઓ ભાગ ૧ ******* "હેલ્લો કલ્પના! હાઉ આર યુ? બહુ દિવસો પછી આજે તારો ફોન આવ્યો. આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો?" "હા.. હા.. હા.. અરે ઈશાન એવું નથી પણ જોબ અને બાળકો માંથી સમય જ ક્યાં મળે છે. આજે તો નવરી બેઠી હતી તો થયું કે તને ફોન કરી લઉં." "સારું કર્યું, હું પણ તારા ફોન મિસ કરતો તો.." ઈશાન અને કલ્પના વર્ષોથી મિત્રો હતા.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

ઈશાન અને સ્ત્રીઓ - ૧

પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. જે આપ સૌના મનોરંજન માટે લઈને આવી રહ્યો છું. કોઈ વ્યક્તિ સાથે આ રચના સંબંધિત લાગે તો એ માત્ર આકસ્મિક સંજોગ હોય શકે. ******* ઈશાન અને સ્ત્રીઓ ભાગ ૧ ******* "હેલ્લો કલ્પના! હાઉ આર યુ? બહુ દિવસો પછી આજે તારો ફોન આવ્યો. આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો?" "હા.. હા.. હા.. અરે ઈશાન એવું નથી પણ જોબ અને બાળકો માંથી સમય જ ક્યાં મળે છે. આજે તો નવરી બેઠી હતી તો થયું કે તને ફોન કરી લઉં." "સારું કર્યું, હું પણ તારા ફોન મિસ કરતો તો.." ઈશાન અને કલ્પના વર્ષોથી મિત્રો હતા. ...વધુ વાંચો

2

ઈશાન અને સ્ત્રીઓ - ૨

(આગળ આપણે જોયું કે ઈશાન અને કલ્પના ફોન પર વાત કરી રહ્યા હતા. ડિમ્પલ એ જોઈ રહી હતી અને બસમાં સવાર થઇ ગીતોની મજા માણતા માણતા હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. હવે આગળ...) ***************** ઈશાન અને સ્ત્રીઓ (ભાગ - ૨) ***************** ઈશાન તલ્લીન થઇને મ્યુઝિકમાં ખોવાયો હતો. ડિમ્પલને પણ ગીતો સાંભળવાનો શોખ હતો પણ ન જાણે કેમ દિલના એક ખૂણામાં એને કંઈક ખૂંચતુ હતું. એને એમ થતું કે હું પણ દેખાવે સુંદર છું, ભણવામાં પણ સારું ધ્યાન આપું છું, રિઝલ્ટ આવે ત્યારે અમારો ક્રમ પણ ઉપર-નીચે જ હોય છે. તેમ છતાં કેમ આ ઈશાન મને નોટિશ નહીં કરતો ...વધુ વાંચો

3

ઈશાન અને સ્ત્રીઓ - ૩

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને ડિમ્પલ બસમાં જઈ રહ્યા હતા. અચાનક બસ સાથે એક એક્સિડન્ટ થયો. એ ભોગ બનનાર છોકરી ઈશાનની માનેલી બહેન હતી. ઈશાન પૈસાના અભાવે ડોક્ટરને આજીજી કરવા એમની કેબીન તરફ જાય છે.. હવે આગળ...) **************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૩ **************** કેબીનમાં પ્રવેશતા જ ઈશાન અચંબિત થાય છે અને બોલી ઉઠે છે. "અમી તું....?" "ઈશાન તું...?" બંને એકબીજાને જોઈને દંગ રહી જાય છે. પણ ઈશાનના ચહેરા પર એક તેજ પ્રસરી જાય છે. અમી ઈશાનની સ્કુલ ફ્રેંડ હતી. ઈશાન અને અમી જયારે પાંચમા ધોરણમાં હતા ત્યારે એના પપ્પા એને લઈને મુંબઇ ગયેલા. ...વધુ વાંચો

4

ઈશાન અને સ્ત્રીઓ - ૪

(ગયા અંકે તમે જોયું.. અમીએ એના ડોક્ટર્સની મદદથી શિલ્પાની ટ્રીટમેન્ટ કરી ઈશાન અને શિલ્પા એકબીજાને જોઈ ખુશ થયા. અમી ઈશાન વચ્ચે બાળપણની વાતો વાગોળાઈ. અમીએ ઇશાનને એકાઉન્ટ્સની જોબ ઓફર કરી અને ઘરે જઈ વૈશાલી સાથે બાળપણના ક્રશ ઈશાન વિશે હસી મજાક થઇ હવે આગળ...) **************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૪ **************** ડિમ્પલ હોસ્ટેલમાં રાત્રે ચક્કર લગાવી રહી હતી. વારંવાર એની નજર ઈશાનની હોસ્ટેલ તરફ જતી. "આ ઈશાન હજી સુધી આવ્યો કેમ નહીં હોય?" આવા સવાલો એ એના મનને પુછતી. રાત્રે ત્રણ સુધી આજ રીતે હોસ્ટેલના બીજા માળે ચક્કર લગાવતા લગાવતા આખરે કંટાળીને એ પોતાના રૂમમાં જઈને સુતી. ...વધુ વાંચો

5

ઈશાન અને સ્ત્રીઓ - ૫

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને સાઈમા વાતો કરી રહ્યા હતા. સાઈમાના મિત્ર સાહિલે એક રાત હોસ્ટેલમાં વૈશાલી વિતાવી અને બીજે જ દિવસે સવારે ઈશાન સામે પિન્ક ટીશર્ટ અને વાઈટ જીન્સમાં એ સામે ઉભી હતી હવે આગળ) ***************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૫ ***************** "ઈશાન ક્યાં ખોવાઈ ગયો...." વૈશાલીએ વિચાર કરી રહેલા ઈશાનને ટોક્યો. ઈશાન અચાનક વિચારોમાંથી પાછો ફર્યો "અરે કઈ નહીં. બહુ દિવસો પછી તને જોઈ એટલે સ્કૂલની યાદો યાદ કરતો હતો." "હા અફકોર્સ કેમ નહીં... બહુ મીઠી યાદો છે કેમ?" વૈશાલીએ ઈશાનને આંખ મારી અને બોલી. "ઈશાન તમે બંને વાતો કરો હું જાઉં મારે પેશન્ટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો