આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ! ચાલ આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!! કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદ
નવા એપિસોડ્સ : : Every Wednesday
એક મેકના સથવારે - 1
આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ! આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!! કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદ ...વધુ વાંચો
એકમેક ના સથવારે ભાગ ૨
આગળના ભાગમાં આપણે જોયું કે કંદર્પ અને કૃતિ બંને એક સમયના બેસ્ટ ફ્રેન્ડ્સ હોવા છતાં એકબીજા સાથે દુશ્મનો ની વર્તે છે અને બંને એકબીજાથી તદ્દન ભિન્ન મત ધરાવતા અને ભિન્ન પરિસ્થિતિમાં જીવન જીવતાં હોય છે પણ અચાનક આગલા દિવસે એક અકલ્પનીય ઘટના બની ગયા બાદ તેમનાં સ્વભાવ માં આમુલ પરિવર્તન આવી જાય છે.આ ઘટના વિશે તથા તે બંને ના આગળનાં સફર વિશે વધુ જાણવા માટે વાંચો "એકમેકનાં સથવારે" ભાગ ૨ ..... તેરી અદાઓ કે દીવાને કઈ ઔર ભી હૈ છલકે શબ કે પૈમાને કઈ ઔર ભી હૈ યું નઝરોં કે તિરોં સે ઘાયલ ના ...વધુ વાંચો
એકમેકનાં સથવારે ભાગ ૩
ઘણા લાંબા સમય બાદ ભાગ ૩ પ્રકાશિત કરી શકી છું એ બદલ માફ કરશો વાચકમિત્રો! આપ સૌને વિનંતી કે આપના કિમતી પ્રતિભાવ જરૂરથી આપશો... આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક જ અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં સૌ કોઈ હતપ્રભ બની જાય છે અને કંદર્પ - કૃતિ પણ આ રહસ્યનો ભેદ પામવા માટે વેરઝેર ભુલીને એકબીજાની મદદ કરવાનું નક્કી કરે છે ત્યાંથી આગળ..... અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં પ્રિયા ઉપર જાણે આભ ફાટયું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.આજ સુધી જે અમોલના સદગુણો અને મિલનસાર સ્વભાવન ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૪
આગળનાં ભાગમાં આપણે જોયું કે રોહનને પ્રિયાની ચિંતા થવાથી તે પ્રિયાને મળવા માટે તેના ઘરે જાય છે ત્યારે તેને પડે છે કે પ્રિયા હોસ્પિટલમાં છે અને પ્રિયાની હાલત જોઇને તે પોતે પણ હતપ્રભ બની જાય છે ત્યાંથી આગળ... થોડી જ વારમાં કંદર્પ અને કૃતિ પણ રોહનનો પીછો કરતા કરતાં હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાને આ હાલતમાં જોઈને તે બંને પણ અવાચક બની જાય છે. કંદર્પ તો એટલો બધો અપસેટ થઈ જાય છે કે તેને શું કરવું તેની કાઈ સમજ પડતી નથી. એટલામાં રોહનને કોઈનો ફોન આવતાં તે રૂમની બહાર નીકળી ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૫
આગળના ભાગમાં આપણે જોયું કે રોહનના ફાર્મ હાઉસ પર કોઈને કહ્યા વગર ગયેલા કંદર્પ ને ખબર પડે છે કે પાસે પેલા ગુંડાઓ માટે ખુબ જ જરૂરી એવું એક બોક્સ છે અને તેમાં કઈક અગત્યની વસ્તુ તેણે પેલા ગુંડાઓ ના હાથમાં ન આવે એ રીતે ત્યાં છુપાવી રાખી છે અને એ બોક્સને રોહન પાસેથી ઝુંટવી લેવા માટે ગુંડાઓએ રોહનને ઢોરમાર માર્યો હોય છે અને ગુંડાઓ ત્યાં થોડી શોધખોળ કર્યા બાદ ખાલી હાથે પાછા ફરે છે.આ બધું કંદર્પ એક ખૂણામાં સંતાઈને પોતાની નજરે જુએ છે ત્યાંથી આગળ... પેલા ગુંડાઓ ત્યાંથી હવે જતા રહ્યા હતા અને રોહન અર્ધબેભ ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૬
આગળનાં ભાગમાં આપણે જોયું કે દિવસેને દિવસે બગડી રહી પ્રિયાની હાલતમાં કોઈ જ ફરક પડતો નથી અને બીજી બાજુ સતત ડર લાગે છે કે તેના અને સતીષના દુષ્કૃત્યો હવે કંદર્પ જાણી ગયો છે અને ગમે ત્યારે પોલીસને જાણ કરી દેશે ત્યાંથી આગળ.... થોડીવાર સુધી કંદર્પ રોહનને ધમકાવિને પુરું સત્ય જાણવાં માટે બનતી કોશિશ કરી લે છે અને રોહન તેને જણાવે છેકે તે પોતે પણ જાણતો નથી કે અમોલનુ મૃત્યુ કેવી રીતે થયું અને તે વારંવાર સમ ખાઈને કહે છે કે પોતે અમોલના રહસ્યમય મૃત્યુ માટે જવાબદાર છે એવું કંદર્પ ને લાગતું હોય તો તે પોતે ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૭
આગળનાં ભાગમા આપણે જોયું કે પ્રિયાને હોસ્પિટલ થી ઘરે લાવવામાં આવે છે અને થોડીવારમાં જ પ્રિયા એકડમથી જોરજોરથી રડવા છે અને બધાં પરીવારજનો તેની પાસે દોડી આવે છે એટલે તે સુઈ જાય છે પ્રિયાને મળવા આવેલા કંદર્પ અને કૃતિ આ બધું સાંભળીને જેવા પ્રિયાના ઘરથી બહાર નીકળે છે ત્યાં જ કૃતિ એક વ્યક્તિને પાછળ ના દરવાજેથી પ્રિયાની રૂમ માં જતાં જુએ છે અને તેને પકડવા માટે કંદર્પ તે વ્યક્તિનો પીછો કરે છે અને પ્રિયાની હકીકત જાણવા માટે કૃતિ ફરી પાછી પ્રિયા પાસે આવી જાઈને તેની સાથે રોકાઈ જવાનું નક્કી કરે છે ત્યાંથી ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૮
આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા અને પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા માટે કંદર્પ અને કૃતિ તે વધુ ભાળ મેળવવાનો પ્રયત્ન કરે છે અને એમ કરવા જતાં કંદર્પ ને એક અવાવરું બંધ ઘરમાં અંદર અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખેલ અમોલ અને પેલા ગુંડાઓ જે રોહનના ફાર્મ હાઉસ પર આવ્યા હતા તેમનો પત્તો મળે છે કૃતિ ને પ્રિયાના બાથરૂમમાં કોઈનો અવાજ સંભળાયો એટલે તે એકદમ વિચારવા લાગી કે કોણ હશે ત્યાંથી આગળ.... કૃતિ હજુ તો વિચાર કરે છે કે કોણ હશે ત્યાં તો દોડતા દોડતા રશ્મિ બાથરૂમમાંથી બહાર આવી અને ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૯
આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો પીછો કરતા કરતા અમોલ ને મળે છે આ બાજુ પ્રિયાની અસલિયત જાણવા માટે તેની સાથે રહેલ કૃતિને રશ્મિ મળે છે અને તેની સાથે થોડી વાતચીત કરતા ખબર પડે છે કે રષ્મીને કોઈ ધમકાવી રહ્યું છે અને તે અને રોહન હવે એકબીજા સાથે લગ્ન કરવા માગે છે પણ આ બધી વાત કરવામાં ખાસ્સો એવો સમય વીતવા છતાં પણ પ્રિયા હજુ જાગી નથી આથી પ્રિયાના મમ્મી પણ તેને જગાડવા માટે રૂમમાં આવે છે ને રશ્મિ ને ત્યાં જોઈને પૂછે છે કે તે ત્યાં ક્યારે અને કેવી રીતે આવી??! આ ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૧૦
આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો ભેદ પામવા માટે ત્યાં સંતાઈને ગાડીની ડેકીમાં માટે બેસી રહે છે એવામાં પેલા ગુંડાઓ એકબીજા સાથે વાતો કરતા કરતા દોડતાં દોડતાં બહાર આવે છે કે પેલો માણસ જેને બોસે અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખ્યો હતો તે ભાગી ગયો છે એટલે બોસ આવે તે પહેલાં તેને શોધી કાઢવો પડશે નહિ તો બોસ આપણને જીવતા નહિ મુકે અને પ્રિયાને લઇને હોસ્પિટલમાં ગયેલ બધા પરિવારજનોના ગયા પછી કૃતિ તે ઘરમાં આમતેમ નજર કરે છે ત્યાં તેને બાથરૂમમાંથી નીચે ગાર્ડન સુધી લંબાયેલ દોરડું અને ત્યાં એક દવાની બોટલ અને ઇંજેક્શન ની સીરિંજ ...વધુ વાંચો
એક મેકના સથવારે - ભાગ ૧૧
આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા ખુબ ગંભીર હાલતમાં છે અને આ બાજુ કંદર્પ ના આશ્ચર્ય વચ્ચે પેલા કાળા પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા જતાં પોલીસના હાથે સતીષ પકડાય છે આ બધી ઘટનાઓ ઉપરાંત અમોલ પેલા અવાવરું મકાનમાંથી ભાગી ગયો છે અને તે ક્યાં ગયો હશે તેનાથી સહુ અજાણ છે ત્યાંથી આગળ.... પ્રિયાની હાલતમાં સુધાર આવે એ માટે બધા પરિવારજનો ભગવાનને ખુબ જ પ્રાર્થના કરી રહ્યા છે એવામાં "રોકર્સ" ગ્રુપના બધાં જ મિત્રો હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાના પરિવારજનો ને હિંમત આપે છે.આ બાજુ કૃતિ પેલા બેગને તપાસવા માટે ફરીથી પ્રિયાના ઘરે જાય છે અને તેણે જ્યાં એ ...વધુ વાંચો