પ્રેમ નો પ્રયણ ત્રિકોણ

(89)
  • 36.5k
  • 20
  • 13.4k

ભૂમિ અને પ્રતીક બંને એક સારી એવી કોલેજમાં અભ્યાસ કરે છે .ભૂમિ એક શહેરના પ્રખ્યાત એવા બીઝનેસમેન ની છોકરી છે ,તે રોજ કોલેજમાં સૌથી મોંઘી કાર લઈ ને આવે છે .અને પ્રતીક એક મધ્યમ વર્ગ નો છોકરો છે, બંને ભણવામાં બહુ જ હોશિયાર છે.તે અમદવાદ ની જાણીતી એવી કોલેજમાં અભ્યાસ કરે છે.ભૂમિ એક કોમર્સની વિદ્યાર્થી છે,અને પ્રતીક એક સાયન્સનો વિદ્યાર્થી છે.પ્રતીક સાયન્સ માં તે કોલેજમાં એમ.બી.બી.એસ. ના પહેલા વર્ષ માં છે ,અને ભૂમિ પણ તે જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રવેશ મેળવે છે.ભૂમિ અને પ્રતીક ની મુલાકાત આમ તો કોલેજમાં થતી નથી બંને એક બીજાને જોવા પણ મળતા નથી

નવા એપિસોડ્સ : : Every Saturday

1

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ

ભૂમિ અને પ્રતીક બંને એક સારી એવી કોલેજમાં અભ્યાસ કરે છે .ભૂમિ એક શહેરના પ્રખ્યાત એવા બીઝનેસમેન ની છોકરી ,તે રોજ કોલેજમાં સૌથી મોંઘી કાર લઈ ને આવે છે .અને પ્રતીક એક મધ્યમ વર્ગ નો છોકરો છે, બંને ભણવામાં બહુ જ હોશિયાર છે.તે અમદવાદ ની જાણીતી એવી કોલેજમાં અભ્યાસ કરે છે.ભૂમિ એક કોમર્સની વિદ્યાર્થી છે,અને પ્રતીક એક સાયન્સનો વિદ્યાર્થી છે.પ્રતીક સાયન્સ માં તે કોલેજમાં એમ.બી.બી.એસ. ના પહેલા વર્ષ માં છે ,અને ભૂમિ પણ તે જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રવેશ મેળવે છે.ભૂમિ અને પ્રતીક ની મુલાકાત આમ તો કોલેજમાં થતી નથી બંને એક બીજાને જોવા પણ મળતા નથી ...વધુ વાંચો

2

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - ભાગ 2

પ્રતિક ક્લાસ માં જ હોય છે એક લેકચર પૂરો તો થાય છે પણ તે વિશ્વાસ કરી નથી શકતો તેને ભૂમિ વિશે જાણવાંની ઈચ્છા થાય છે અને મન માં અને મનમાં તે વિચાર કરે છે ભૂમિ અને ગૌરવ વિશે સુ સબંધ છે તે ખાલી ફ્રેન્ડ જ છે કે એમ જ મળ્યો હશે તેનું મગજ કામ કરતું હોય તેવું લાગતું નથી એટલે તે વિહાનને મળવાનું નક્કી કરે છે અને તે વિહાનને મળવા જય છે તે લેકચર પૂરો થવા ની રાહ જોવા લગે છે અને પ્રતિક માટે લેકચર પૂરો કરવો પણ એઘરો બનતો જાહ છે એક એક મિનિટ તેના માટે એક એક ...વધુ વાંચો

3

પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 3

ભૂમિ અને વિહાન બંને છુટા પડે છે ભૂમિ પાસે પ્રતિક જ્યાં રહે છે તે ઘર નું સરનામું આવી ગયું ભૂમિ વિચાર કરે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં તેની ખબર પૂછવા જવી કે નહીં તે વિચાર માં ને વિચાર માં તે કોલેજથી ઘરે પહોંચી જાય છે તે તેના રૂમ માં જઈ ફ્રેશ થઇ ને ફરી તે જ વિચાર માં પડે છે અને તે હિમ્મત કરી ને મન ને મનાવીને પ્રતિકને મળવા માટે જવું છે તેવો નિશ્ચર્ય કરી લે છે તેના મમ્મી ઘરે હોય છે ભૂમિ ઘરે આવ્યા પછી ઘર થઈ બહાર બોવ જ ઓછી જય છે તે ...વધુ વાંચો

4

પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 4

ભૂમિ અને પ્રતિક એકબીજાની સામે જોતા રહેતા હોય છે .જાણે સમય રોકાઈ ગયો હોય તેવું લાગે છે .ના ભૂમિ બોલે છે ના તો પ્રતિક .બંને એકબીજામાં એટલા ખોવાયેલા હોય છે કે બાજુમાં આસિક ઉભો છે તેનું પણ તે લોકોને ભાન રહેતું નથી એક પણ આંખનું મટકું માર્યા વગર એકબીજાની આંખમાં જોયા જ કરે છે .આ બાજુ આસિક આ બનેની સૌ વારાફરતી જોવે છે તો પણ તેની નઝર એકબીજામાં લિન જ છે . આસિક આ બંનેનું મિલાન જોઈને પાંચ મિનિટ જેટલો સમય વીતી જાય છે પણ કોઈ કાઈ બોલતું નતબી એકદમ નિરંતર શાંતિ પ્રસરી ગઈ છે હવે તેમાં આસિક ...વધુ વાંચો

5

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 5

આસિક : પ્રતિક અને ભૂમિને આઈસ્ક્રીમ આપતા બોલે છે .ભૂમિ તારા માટે ચોકોલેટ આઈસ્ક્રીમ અને પ્રતિક માટે વેનીલા આઈસ્ક્રીમ છું .ભૂમિ : તને કેમ ખબર મને ચોકોલેટ આઈસ્ક્રીમ ભાવે છે ? આસિક : એમ જ લઈ આવ્યો . છોકરીઓને ચોકોલેટ બહુ પસંદ હોય છે એટલે તારા માટે લાવ્યો . ત્યાં ભૂમિ અને પ્રતિક હસવા લાગે છે સાથે આસિક પણ હસવા લાગે છે .ભૂમિ : આસિક તો તો તારે ગર્લફ્રેન્ડ હોવી જ જોઈએ ? શુ પ્રતિક આસિકને ગર્લફ્રેન્ડ છે ને ? આસિક :ના ભૂમિ નથી મારે કોઈ ગર્લફ્રેન્ડ .વિશ્વાસતો કર.ભૂમિ : ઓકે ...વધુ વાંચો

6

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 6

સંગીતાબેન : કિંજલ આવી હતી ઘરે તારું કામ હતું તેમ કહેતી હતી મને ! તું તો કિનજલને મળવા ગઈ હતીને ? ભૂમિ : હા મમ્મી હું કિંજલને જ મળવા જતી હતી ત્યાં એક કૉલેજની મિત્ર મળી ગઈ હતી તો તેની સાથે વાત કરવા ઉભી રહી ગઈ હતી .હું અને મારી મિત્ર કિરણ ત્યાથી તે મને શોપિંગ કરવા માટે મને સાથે લઈ ગઈ એટલે હું કિંજલને કહેતા ભૂલી ગઈ અને ઘરે આવતા મોડું થઈ ગયું.સંગીતાબેન : સારું બેટા કાઈ વાંધો નહીં પણ એક વાર કિંજલને ફોન કરી લેજે.ભૂમિ : હા મમ્મી .ભૂમિ મનમાં બોલે છે આ કિંજલીને ...વધુ વાંચો

7

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 7

સંગીતાબેન : હા બોવ સારું કર્યું તમે. એક દિવસ તમે મને પણ ભૂલી જશો ! ગુસ્સો ઠાલવતા કહ્યું તેમણે.હરેશભાઇ ના ના .... તને તો ક્યારેય નહીં ભૂલું તો મને જમવાનું અને મારું ધ્યાન કોણ રાખશે . હવે બીજી તો મળશે નહીં અને મળશે તો પણ તારા જેવું તો ધ્યાન રાખશે નહીં .ભૂમિ સામે આંખ ઉંચી કરીને કહે છે સંગીતાને કહેતા જાય છે અને સાથે તેને ચીડવે પણ છે . બધા હસવા લાગે છે. પણ સંગીતા હસતી નથી તેને કૈક ખોટું લાગ્યું હોય તેમ હરેશ સામે જોઈ ને મોઢું બગાડે છે .ભૂમિ: કોણે કીધું પપ્પા . મમ્મી કરતા પણ ...વધુ વાંચો

8

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 8

હવે આગળ, હરેશ અને સંગીતા એકબીજામાં ખોવાયેલા હોય છે અને એકબીજાની બાહોમાં સમાય જવાની કોશિશ કરે છે સંગીતા પણ એટલો જ સાથ આપે છે . સંગીતા અને હરેશ એકબીજામાં ખોવાયેલ છે અને સંગીતા હરેશને કહે છે .સંગીતા : હરેશ શુ તમે ભૂમિ વિશે કાઈ વિચાર્યું છે કે નહીં? હરેશ : ના કેમ ? આજે કેમ તને તેની ચિંતા થાય છે ? સંગીતા : ના બસ એમ જ પૂછ્યું તમને કઈ વિચાર્યું છે કે નહીં ? હરેશ : ના નથી વિચાર્યું પણ તે કોઈ પણ પગલું ખોટું નહીં ભરે મને તેના પર વિશ્વાસ છે . સંગીતા : વિશ્વાસ તો મને પણ છે હરેશ પણ દીકરી ...વધુ વાંચો

9

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 9

હવે આગળ, રાતના 3 હતા પ્રતીક ભૂમિને સુવાનું કહે છે પ્રતીકને પણ ઊંઘ આવતી ના હતી તે ભૂમિને કહે છે કાલે કોલેજ તો મળવાના જ છીએ તો અત્યારે સુઈ જઈએ નહીં તો કાલે લેક્ચરમાં ઊંઘ આવશે .ભૂમિ: ના પ્રતીક કર ને વાત કાલનું કાલે જોયું જશે અત્યારે તો વાત કર.પ્રતીક : સારું બોલ હવે તું.ભૂમિ : હું જ બધુ બોલીશ તો તું શું બોલીશ એમ કેતો મને ? પ્રતીક : કાઈ જ નથી યાર મને આજે સાચે જ બોવ જ ઊંઘ આવે છે સુવા દેને યાર ભૂમિ : સારું સુઈ જા હું પણ સુઈ ...વધુ વાંચો

10

પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 10

હવે આગળ , નીચે જઈને નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર જઈને બેસે છે ત્યાં તેના મમ્મી ગરમા ગરમ પરોઠા લાવીને ટેબલ પર મૂકે છે ભૂમિના મોમાં પાણી આવી જાય છે તે ચા અને પરોઠા એક ડિશમાં લઈને નાસ્તો કરવા લાગે છે . ભૂમિ: મમ્મી હજી એક ગરમ પરોઠું આપ ને મારે કોલેજ જવાનું મોડું થાય છે. મમ્મી : હા એક જ મિનિટ લઈને આવી જ જો . ચાલતા ચાલતા ભૂમિના મમ્મી બહાર આવે છે હાથમાં એક પ્લેટ છે તેમા ગરમ ગરમ પરોઠું ભૂમિ માટે લઈને રસોડામાંથી ડાઇનિંગ ટેબલ તરફ આવે છે અને ભૂમિને પીરસે છે પીરસતા જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો