અધૂરી જાણકારી પ્રેમની

(97)
  • 44.4k
  • 7
  • 17.7k

માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.જે પ્રેમને સમજ તો છે પણ પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન ખબર જ હશે.તો મારાં વ્હાલા વાચકમિત્રો ઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી. પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે. કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ

નવા એપિસોડ્સ : : Every Thursday

1

અધૂરી જાણકારી પ્રેમની - 1

માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.જે પ્રેમને સમજ તો છે પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન ખબર જ હશે.તો મારાં વ્હાલા વાચકમિત્રો ઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી. પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે. કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ ...વધુ વાંચો

2

અધૂરી જાણકારી પ્રેમની - 2

અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 વાચક મિત્રો આપણે અગાઉ ના ભાગ 1 માં નવલકથામાં સાગર હાસોટી જે એક વ્યાપારી અને એમના મમ્મી પપ્પા વિશે વાત થઈ હવે આગળ.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 2 સાગર પોતાની ગાડી પર બેસી આમજ દરિયા કિનારે પોતાના વિચારો નોટમાં લખે એ એનો નિત્યક્રમ હતો. તે પણ ચોક્કસ સમયે ને વારે જ સોમવાર ને બુધવાર .પણ આજે એના આનંદ નો પાર ન હતો .એનું કારણ તો એની સાથે હરીફાઇ કરી રહેલી એમના ખાનદાની કમ્પની ને પછાડી ને નામના મેળવી હતી.આજે એટલો પાગલ થઈ ગયો હતો કે એને સમય નું પણ ભાન ન હતું કે ક્યાં છે ને સમય શુ ...વધુ વાંચો

3

અધૂરી જાણકારી પ્રેમની - 3

સારાંશ - અગાઉ અધૂરી જાણકારી પ્રેમની નવલકથામાં સાગરના પરિવાર વિશે વાત કરી. અને એમના મમ્મી પપ્પા અને એમના માધવ રિસોર્ટની સફર શરૂઆત થઇ છે.અધૂરી જાણકારી પ્રેમની ભાગ 3તો હવે આપણે સાગર જે મિટિંગ માટે સુરતની ટોપ 5 સ્ટાર હોટેલ tgb આવ્યા છેત્યાંનો નઝારો જ્યાં જુઓ ત્યાં બસ આજની ચર્ચા ચાલી રહી છે કે કોણ બનશે અને જવાબ એકજ હતો સાગર હાંસોટી સાથે પણ એના જ ફુઈ નું નામ બોલાતું હતુંનયના પટેલ આ એક નામ જેને સાગરના મનમાં હંમેશા કઈક કરી બતાવવાની ઝંખનાં હતી બસ આજ વાતથી એ મિટિંગ માં તડકતી ટેસ્ટી વાનગી લાવ્યો હતો.રસોઈ સાથે એનો જન્મોજન્મનો નાતો છે. ...વધુ વાંચો

4

અધૂરી જાણકારી પ્રેમની - 4

અધૂરી જાણકારી પ્રેમની 4અગાઉ જણાવ્યા મુજબ આ નવલકથા એક એવા પ્રેમ પર છે જે પ્રેમ ઘણા લોકો ને મળતો પછી એ પ્રેમ મમ્મી પપ્પા નો હોય કે અલગ જ હવે આગળઅધૂરી જાણકારી પ્રેમની 4સાગર ઘરે આવે છે પરંતુ અચાનક આમ જ બારણું ખોલ્યું તો સામે મનુ અને એના માસી હતા એની લાડકી બેન જે આજે એના ભાઇની ખુશી માં સામેલ થવા આવી હતી.અને એના વ્હાલ કરતા માસી ને જોઈને ભેટી પડ્યો .આમ બેન ના હાથમાં આરતીની થારી જોઈને એ પોતાની આંખમાંઆસું ન રોકી શક્યો ને બેન પણ રડી પડીઆ બંને ભાઇ બેન નો મિલાપ પૂરો થયો હોય તો મને હવે જમવાનું મળશે કે ...વધુ વાંચો

5

અધૂરી જાણકારી પ્રેમની - 5

અધુરી જાણકારી પ્રેમનીઅગાઉના ભાગ માં સુજોય એ સાગરના જીજુ હોય છે જે આપણે જાણ્યું. અને કેવી રીતે મનહરભાઈના મિત્ર મદદ કરી અને આગળ આવ્યા છે .મિત્રો દોસ્તી નામ ખાતર બધા કરે છે ને શોખ માટે પણ જે મિત્ર તમારા જીવ ખાતર દોસ્તી કરે તે તો સમય આવે ત્યારે દોડતો આવે એને દોસ્ત માનજો ભાગ 6નવીનભાઈ અને મનહરભાઈ ખુશીના સમાચાર લઇને આવે છે ત્યાં જ સુજોય સાગર તરફ નજર ફેરવે છે.સાગર વિચારમાં હતો કઈક પોતાની યાદો તાજી કરી રહ્યો હતોએના પિતાની ખુશી તો કોઈ દિવસ જોઈ નહિ મનહરભાઈ એ એમના દીકરાને જ બધી વાતો કરતા જ્યારે હતાશ થઈ જાય ત્યારે એક બાપ ...વધુ વાંચો

6

અધૂરી જાણકારી પ્રેમની - 6

મિત્રો વિચાર લેખન નાનો છે પણ શબ્દોના ભાર બહુ મોટા છે.અધુરી જાણકારી પ્રેમની 6કાવેરી - હેલો હેલો અરે નહિ આવતો ડોબુંસુજોય-બધું આવશે મળીએ ત્યારે કાવેરી -શુ કહ્યું લાવે છે કઈ.સુજોય-હા હું આવું છું. સાથે. .ટીન ટીન ટીન ફોન કટઅરે યાર એનો ફોન એવો કે લાગે જ ની વાત થઈ તો અવાજ આવે ની સુજોય અક્કડ માં બોલે છેસાગર-હહહહહ હસતા હસતાં.સુજોય -તને મસ્તી સુજે છે ને ફ્લાઇટની ટીકીટ વગર મારુ માથું સાગર -કાર છે ને અમદાવાદ જવાનું છે ને તો પછી..સુજોય -હા ?, મનમાં જ બબડતા મળ પછી તું કાવેરી ખબર પડશે .તું, આ નદી માં ડૂબકી મારી ને જો.આ બાજુ અમદાવાદમાં કાવેરી ...વધુ વાંચો

7

અધૂરી જાણકારી પ્રેમની - 7

મિત્રો વિચાર લેખન નાનો છે પણ શબ્દોના ભાર બહુ મોટા છે.અધુરી જાણકારી પ્રેમની 7કાવેરી - હેલો હેલો અરે નહિ આવતો ડોબુંસુજોય-બધું આવશે મળીએ ત્યારે કાવેરી -શુ કહ્યું લાવે છે કઈ.સુજોય-હા હું આવું છું. સાથે. .ટીન ટીન ટીન ફોન કટઅરે યાર એનો ફોન એવો કે લાગે જ ની વાત થઈ તો અવાજ આવે ની સુજોય અક્કડ માં બોલે છેસાગર-હહહહહ હસતા હસતાં.સુજોય -તને મસ્તી સુજે છે ને ફ્લાઇટની ટીકીટ વગર મારુ માથું સાગર -કાર છે ને અમદાવાદ જવાનું છે ને તો પછી..સુજોય -હા ?, મનમાં જ બબડતા મળ પછી તું કાવેરી ખબર પડશે .તું, આ નદી માં ડૂબકી મારી ને જો.આ બાજુ અમદાવાદમાં કાવેરી ...વધુ વાંચો

8

અધૂરી જાણકારી પ્રેમની - 8

ભાગ 9સાગર - ભૂખ નું કૈક કરને કમુકાવેરી- અરે શુ બોલે છે તું મારુ નામ ની બગાડસાગર -"? કેમ બોલે તોભૂખ નો માર્યો હું.કાવેરી-સારું હવે બેસ અહીં તું હું આવું સાગર-સમય તો જો તું અને પછી બોલ બેશઆખી રાત છેકાવેરી-હા હવે બો વહેલો આવી ગયો હોય તેમ વાત કરે છેસાગર-આવ્યો ને હું તો ?.કાવેરી-શુ તો ? તને સમજ પડતી છે કે ની અહીં નું આગળ પણ કીધું હતું ત્યારે મેં તો ?સાગર -હા પણ.કાવેરી,-શુ પણ હું કઈ તારી સાથે વાત કરવા નહિ બેઠી સાગર- તો હ માંરા હાથના થેપલા ખાવા છે.?કાવેરી-સાગર સમજ તુંઆટલું બોલ્યા પછી સાગર કાવેરી પાસે જાય છે ...વધુ વાંચો

9

અધૂરી જાણકારી પ્રેમની - 9

કાવેરી - અરે આજે વાત પૂરી કરી દેશે કે તમે નાની ચાલો જમવા .સાગર- હા હું એજ કહું છું શું આગળ બોલશો તમે.નાના-દીકરા સાગરે અમદાવાદ જોવા જવુ છે જો તું સાથે જાય સારું લાગે અમને.કાવેરી -પણ નાના હમણાં જ ભાઇ આવી જાય તો ભાઈ સાથે જશે. એ.નાની- તારે જવાનું છે કામ તો સુજોય કરી દેશે .અને હું જમાડી પણ દઈશ.પણ તારે એની સાથે જવું જોઈએ તને પણ સારું લાગશે.કાવેરી-મો ચઢાવી ને હા જઇશ તમને જમાડી ને.પણ તમે જમ્યા પછીહવે જમી લઈએ.આમ પણ તમારા મહેમાનનું ભાવતું જ બનાવ્યું છે.મોળા દાળભાત કઢી. મેથી બટાકા ભાજી.ભીંડાના રવૈયા.ગોળ વાળી રોટલી.ને દહીંનું રાયતું.બધા સાથે જમવા ...વધુ વાંચો

10

અધૂરી જાણકારી પ્રેમની - 10

બંને ભાઈઓ સુજોયના ઘરે પહોંચી ગયા. આમ સાગર ઘરે તો ઘણી વાર આવ્યો પણ મિત્રના નાતે.આજે તો સુજોયના સારા ને આવ્યા છે.એટલે થોડુંક ખચકાટ તો થાય જ ને પણ સુજોય સાથે હતો એટલે બધા સામે નોર્મલ થતા વાર ન લાગી.મનું ના જીવનની સફર થઈ ગઈ હતી. એક એવા પરિવાર સાથે જે એને જાણતું સમજતું હતું.મનું રસોડા માં જ.પોતાની પહેલી રસોઈ રૂપે ખીર બનાવતી હતી. અને સાથે કાવેરી પણ મદદ કરે છે અને કલા બેનનો અવાજ સાંભળીને કાવેરી બહાર આવે છે સામે બેઠકમાં પાર્થ અને સાગર બેઠા હોય છે તેમના માટે નાસ્તો લાવાનું કહે છે. સાગર કાવેરીને જોતા નજર નીચી કરે ...વધુ વાંચો

11

અધૂરી જાણકારી પ્રેમની - 11

આ લગ્ન પછીની સવાર જ અલગ હોય છે યાર. મનું પોતાના નિયમ પ્રમાણે વહેલી ઉઠી ગઈ હતી.ઉઠ્યા પછી અને પ્રભાત સ્લોક થી શરુઆત થાય.એની સવાર સાથે ભજન વિના એની સવાર ફીક્કી લાગે.જાણે ચા વગર તો એ રહી ના શકે.ફ્રેશ થઈને એ રૂમમાં આવી હજી તો પણ સુજોય સૂતો જ હતો.એના ચેહરાની રેખા બતાવતી હતી કે કેટલો પાગલ છે આ મનુના પ્રેમમાં. આજે એના ચહેરા પર અલગ જ તેજ દેખાતું હતું. સમય થઈ ગયો હતો તો મનું તૈયાર થઈ ગઈ હતી.ગુલાબી રંગની સિલ્ક સાડીમાં એકદમ રંગીન મિજાજની લાગી રહી હતી.ગુજરાતી છોકરી હવે બાકી હતુંએના પ્રેમી માંથી પતિદેવ બનેલા સુજોય ને ઉથડાવાનોહતો.અને ઉથડાવા ...વધુ વાંચો

12

અધૂરી જાણકારી પ્રેમની - 12

સાગરના મનમાં વિચાર આવ્યો હતો પણ આમ છતાં પણ એ કોઈને કીધા વીના એ ગાડી કાઢી નાખી.હમણાંના સમય વાત થાય એમ ન હતી એટલે બધાં જ ચુપચાપ બેસી ગયા .બેસે જ ને સાગર નો ગુસ્સો જ એવો હતો કે કાવેરી તો શું કોઈ કાઈ બોલ્યું નહિ .સુજોય પરન્તુ સાગર મારે કંઈક લેવાનું છે .સાગર અરે સુરત જઈને લેજે નેસુજોય ના ત્યાં થી નઈ ની તો ઘરમાં એન્ટ્રી ન મળશે સાગર પણ તારે લેવું છે શું તે તો કહે એક તો અહીં ઉતાવર છે ને તું.વાત ને કાપતાં જ તન્વી બોલી ભાભો એ કીધું હશે કે સુજોય ની મસ્તી કરતા સુજોય હા ...વધુ વાંચો

13

અધૂરી જાણકારી પ્રેમની - 13

લગ્નની તૈયારી સાથે જ એકબીજાને થોડોક સમજવાનો સમય મળી ગયો હોય એવું લાગતું હતું.આજે એમનું સગાઈ સગપણ છે પણ આ તો જો મનું બોલે છે કેસુજોય એકબીજા સાથે આટલું રહ્યા પછી નહીં લાગતું કે હવે દૂર રહેવુ જોઈએસાગર ના થાય હવે. હું મારી લાગણી રોકી નથી શકતોમનું સારું કામ કર તું અને કાવેરી બહાર જઈ આવ સાગર સાચે જ જાવ હું. નાની સુજોય અરે કાવેરી અહીં આવ તો કાવેરી ઝડપ થી દોડતી આવે છે અને અથડાઈને સાગર પર પડે છે. સાગર ઓ મમ્મી મરી ગયો આહહ જોઈને ચાલ ને ડોબીસુજોય હાહાહા વિચારી લે હજી આ જોઈએ છે કેકાવેરી મનું. પાછળ સંતાઈ જાય છે જો ...વધુ વાંચો

14

અધૂરી જાણકારી પ્રેમની - 14

તન્વી અરે નાના આ કેવી રીત છોકરી જે ઘરમાં યુવાન થાય એ જ ઘર છોડીને જવું પડે નાના દીકરી આ તો જીવન છેમનસ્વી તન્વીને લઈ જાય છે અને કાવેરી પીઠી લગાવે છે કાવેરી ની આંખમાં આંસુ આવી જાય છે જે ઘરને પોતાનું સમજીને મોટી થઈએ જ ઘરનું પરાયું બાળપણ ની યાદો નાની ની મસ્તી મામા સાથેની રમત ભાઈ નું હાસ્ય આ બધું બે દિવસમાં છૂટી જવાનું હતું આમ કાવેરીને એકલા રહેવા રજા જોઈતી હતીઅને એ બધાથી દૂર થઈ જાય છેપોતાના રૂમ માં આવી જાય છે એના મમ્મી પપ્પાના ફોટાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છેકેમ આ લગ્નની વિધિમાં મમ્મી પપ્પાની વધારે જરૂર હોય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો