બસ આજનુ બહુ ચાલી લીધું, બીમારી કરતા આ ડોકટરનો ત્રાસ છે. સવારે કે છે 1 કીલોમીટર ચાલો તો પગ છુટા થાય, ભાઈસાબ ચલાતુ હોત તો આટલા લાંબા ડોકટર જોડે સિદ થાત. આ કેવા ડોકટર અને શુ ઍની દવા. ત્રાસ છે. ઍક સમય હતો કે આ છોકરાઓ ની જેમ અમે પણ ભાગતા, પણ શુ કરીઍ જેમ ઍક વિશાળ વૃક્ષ સમય સાથે સુકાતુ જાય તેમ અમે પણ સુકાતા ગયા. હવૅ બસ પળ ગણવાની છે. ઍક પળ આવશે જેમા સંપુર્ં્ણર્ણ જીવન દેખાશે. જીવન ના અંતે અંધકાર હશે. ના કોઈ અવાજ ના કોઈ સમજ બસ ક્યારેય ના પુરો થઈ શકનારો અંધકાર. ઍ અંધકાર માથી જ

Full Novel

1

દ્દષ્ટિભેદ

બસ આજનુ બહુ ચાલી લીધું, બીમારી કરતા આ ડોકટરનો ત્રાસ છે. સવારે કે છે 1 કીલોમીટર ચાલો તો પગ થાય, ભાઈસાબ ચલાતુ હોત તો આટલા લાંબા ડોકટર જોડે સિદ થાત. આ કેવા ડોકટર અને શુ ઍની દવા. ત્રાસ છે. ઍક સમય હતો કે આ છોકરાઓ ની જેમ અમે પણ ભાગતા, પણ શુ કરીઍ જેમ ઍક વિશાળ વૃક્ષ સમય સાથે સુકાતુ જાય તેમ અમે પણ સુકાતા ગયા. હવૅ બસ પળ ગણવાની છે. ઍક પળ આવશે જેમા સંપુર્ં્ણર્ણ જીવન દેખાશે. જીવન ના અંતે અંધકાર હશે. ના કોઈ અવાજ ના કોઈ સમજ બસ ક્યારેય ના પુરો થઈ શકનારો અંધકાર. ઍ અંધકાર માથી જ ...વધુ વાંચો

2

દૃષ્ટિભેદ - ૨

"આ પ્રકારનો પ્રતિક્રિયા મને કાનજીભાઈ પાસેથી મડશે એ વિચાર્યુ ન હતુ રેવા" ડૉકટરે એ આસ્ચર્યથી કહ્યુ. રેવા : કાનજીભાઈ બહુજ સારા અનેે સમજુ માણસ લાગ્યા એમનુ આવુ વિચારવું નિશ્ચિત રીતે આસ્ચર્ય પમાડે તેવુ છે."ડૉકટર : "હુ એમને છેલ્લા 3 વર્ષથી જાણું છુ. એમનો અનુભવ અને વિચારોનો આપણા આશ્રમના વિકાસમાં મહત્વનો ફાળો છે. એમની આ પ્રતિક્રિયા પરથી કોઈ મતના બાંધ."રેવા : હુ કોઈ મત નથી બાંધી રહી અને ના મારા જોડે કોઈ મત બંધાય એટલો એ વ્યકિતનો અનુભવ છે. દરેક વ્યક્તિના પોતાના અનુભવ હોય છે અને એ જ અનુભવોનો આધાર લઈને કોઈ નિશ્ચિત વ્યકિત કે વસ્તુને સાચી કે ખોટી માને છે. ...વધુ વાંચો

3

દ્દષ્ટિભેદ - 3

રેવા: તારી ગોઠવણ ખબર નથી પડતી મને સંચય. તે એમને ખાલી તારા કાર્યક્રમ પુરતા મનાવી લીધા. તારે એમને સમજાવવુ કે ઍ જે વિચારે છે એ ખોટી છે. સંચય: ( મંદ હસીને બોલ્યો) સમજાવુ ? આટલા વર્ષો થી આશ્રમમા રહુુ છુ. આજ સુધી મેં આવુ કોઈજ જોખમ નથી લીધું. રેવા: એટલે તુ કેહવા માગે છે કે ઍ નહી સમજે ઍમ? તે તો સમર્પણ કરી દીધું. સંચય : સમર્પણ? રેવા આ કોઈ યુધ્દ્ધ કે હરીફાઈ નથી. રેવા: તો તારે એમને સમજાવા જોઈઍને. સંચય : એક વસ્તુ પેહલા તુ સમજ. આપણૅ ઍમને ના સમજાવી શકીયે. એનુ કારણ ઍ નથી કે ઍ સમજુ નથી. ઍનુ કારણ ...વધુ વાંચો

4

દ્દષ્ટિભેદ - ૪

છોકરાઓને આશ્રમના હોલમા બેસાડવામા આવ્યા અને દિવસ દરમ્યાનની પ્રવૃત્તિઓ વિષે ઉર્વેશભાઈ દ્વારા જાણકારી આપવામા આવતી હતી.પાછળના દરવાજા તરફ રેવા અન્ય લોકો ઉભા હતા. ત્યાજ હેત પ્રવેેશ્યો. હેત: કેમ છો રેવાબેન ?રેવા: અરે, તુ અહીયાં શું કરે છે ? જા હોલમા બેસ. હેત: હુ સેવામાંં છું. નઈ બેસી શકુ. રેવા: સેવા મા ? કોની ? હેત: આશ્રમની. આટલા મોટા કાર્યક્રમનુ આયોજન કર્યું હોય તો સેવાની જરૂર તો પડેને. રેવા: તને કોણે સેવામા મુક્યો? હેત: ઉર્વેશભાઈ એ..રેવા: ઉર્વેશભાઈ તો અમારા સાથે હતા. મને તો ક્યારેય તને કહેતા હોય એમ જોયા નથી.હેત: કહેવા ના કહેવા ની વાત જ નથી. અમારા આશ્રમનો નિયમ છે. જ્યારે કોઈ કાર્યક્રમ હોય ...વધુ વાંચો

5

દ્દષ્ટિભેદ - 5 - છેલ્લો ભાગ

ઉર્વેશભાઈ હેતને ચેતવતા કહે છે: "જો હેત, સંચયભાઈએ કિધુ છે એટલે તને અહિયા રેહવા દઉ છુ, પણ કોઈ પણ ના આવી જોઈએ."હેત: "અરે તમેંં બિંદાસ થાઈને જાઓ, આશ્રમ મારા પર છોડી દો. ઉર્વેશભાઈ: તારો આ આત્મવિશ્વાસ જોઈને જ ચિંતા થાય છે. રેવા: તમે ચિંતા ના કરશો ઉર્વેશભાઈ, આને સીધો રાખતા અમને આવડે છે. હેતા: સીધો તો છુ રેવાબેન. હજી કેટલો સીધો કરવો છે. રેવા: એ બહુ સારી રીતે ખબર છે. ઉર્વેશભાઈ: સારુ તો રેવાબેન હુ રજા લઉ. રેવા: હા ઉર્વેશભાઈ. જ્ય શ્રી ક્રિષ્ન. ખુબ આનંદ થયો.ઉર્વેશ્ભાઈ: મને પણ. ચલો. ઉર્વેશભાઈ બસ લઈને નિકળી જાય છે. રેવા: આશ્રમમા તો તારે આવુ ન હતુને. આ અહિયા રહેવાનુ કેમનુ નક્કિ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો