ભગીરથના વારસ (પગલાંનો સંકેત) લેખક : વીણા ગવાણકર સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન પરિચય, સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર. વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર.
Full Novel
ભગીરથના વારસ - પ્રકરણ - 1
ભગીરથના વારસ - પ્રકરણ - 1 (પગલાંનો સંકેત) લેખક : વીણા ગવાણકર સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર. વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર. ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 2
ભગીરથના વારસ - પ્રકરણ - 2 ( ૧૯૭૨ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -દુષ્કાળનું હૃદયદ્રાવક દર્શન -ઉત્પાદકતાવૃદ્ધિ સાથે રોજગાર નિર્માણ સહકાર -અલ્પશિક્ષિત યુવાનોને તાલીમ -સામાજિક કાર્ય -ગ્રામગૌરવ પ્રતિષ્ઠાનની સ્થાપના વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 3
ભગીરથના વારસ - પ્રકરણ - 3 ( મુકામ નાયગામ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -દુષ્કાળગ્રસ્ત નાયગામ -પાકની પસંદગી -વ્યાપક કાર્યાનુભવ કેલેન્ડર (એક નવો અભ્યાસનો વિષય) -કોઢ પરિષદ -રેશનીગ વિષે કાર્ય -માણસ દીઠ અર્ધો એકર જમીન (એક નવું સૂત્ર) વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 4
ભગીરથના વારસ - પ્રકરણ - 4 ( પાણી પંચાયત ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -મ્હસોબા ઉદવહન સિંચાઈ સામુહિક યોજના -પ્રથમ મક્ષિકા (પ્રથમ કામમાં અવરોધ) -સરકારી લાલફીતાશાહીનો વિરોધ -સાસવડનું ખેડૂત સંમેલન વાંચો, વિલાસરાવના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 5
ભગીરથના વારસ - પ્રકરણ - 5 ( વીર બંધ પર પાણી પરિષદ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -કામનો વિસ્તાર અને દાંડેકરનું સમર્થન -સંઘર્ષ કે સન્યાસનો પ્રશ્ન -તમારું પાણી બતાવોનું આહ્વાન વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 6
ભગીરથના વારસ - પ્રકરણ - 6 ( પાણીની બાંયધરી એટલે વિકાસની બાંયધરી ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ખેડૂતોનો બજાર સાથે સંપર્ક -ઠવાળ ઉદવહન સિંચાઈ યોજના -ડીઝલ પંપનો ઓપ્શન -બાબદેવ ઉદવહન સિંચાઈ યોજના, શિંદેવાડી વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 7
ભગીરથના વારસ - પ્રકરણ - 7 ( સત્ય સાથે મેળાપ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ભ્રષ્ટાચારનો આરોપ -રાજકીય પક્ષ સ્થાપવાનો -આદર્શ સમાજરચનાનું અહર્નિશ ચિંતન -વિલાસરાવના ત્રિસૂત્ર વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 8
ભગીરથના વારસ - પ્રકરણ - 8 ( ફરી એક વાર ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -ભાવિ પેઢીની પ્રેરણા -તંત્રજ્ઞાનનો સામાજિક -આદિવાસી યોજના -પોતૂબાઈની ઉદારતા -મહાદપરમાં પડાવ -પુરંદર ઉદવહન જળસિંચાઈ યોજના વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ... ...વધુ વાંચો
ભગીરથના વારસ - પ્રકરણ - 9
ભગીરથના વારસ - પ્રકરણ - 9 ( વિલાસરાવ ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -પ્રવાસની અજાણી દિશા -શૈક્ષણિક વિચારધન -શ્રમ પ્રતિષ્ઠાની -અંતિમ સ્થિતિ વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન અંગેનું અંતિમ પ્રકરણ. ...વધુ વાંચો