ચક્રવ્યુહ... - 37

(72)
  • 5.7k
  • 4
  • 3.6k

પ્રક્રરણ-૩૭ “સાહેબ કઇ બાજુ જવુ છે તમારે?” રીક્ષાચાલકે રોહનને પુછ્યુ પણ રોહને તેને જવાબ ન આપ્યો એટલે રીક્ષાચાલકે રીક્ષો સાઇડમાં ઊભો રાખી દીધો.   “સાહેબ છેલ્લી દસેક મિનીટથી તમને પૂછુ છું કે તમારે જવાનું ક્યાં છે પણ તમે કાંઇ જવાબ આપતા જ નથી. એટલા તે ક્યાં ખોવાઇ ગયા છો કે સાંભળવાનું પણ મૂકી દીધુ છે.”   “જી, સોરી ભાઇ. હું જરા વિચારોમાં ખોવાઇ ગયો હતો.”   “હવે તમારા વિચારોમાંથી બહાર નીકળો અને મને કહો તમારે જવુ છે ક્યાં?”   “એ જ તો ખબર નથી કે ક્યાં જવાનુ છે.” “સાહેબ બાર-બપોરે પી ગયા છો કે શું? કાંઇ કામ ધંધો છે કે