વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-40

(334)
  • 6.1k
  • 8
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-40લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ    આવેશમાં આવી વિહાન મહેતાનાં ઘરે પહોંચે છે જ્યાં તેનો સામનો મહેતાં અને તેના દીકરા અનિલ સાથે થાય છે,અનિલ વિહાન પર ગોળી ચલાવે છે.કૌશિક અને ઈશા પણ વિહાન પાછળ મહેતાનાં ઘર સુધી પહોંચે છે.    વિહાન અને અનિલ વચ્ચે હાતાપાઈ થાય છે,એ સમયે મહેતાં નીચે પડેલી રિવોલ્વર ઉઠાવે છે,મહેતાને રિવોલ્વર ઉઠાવતાં જોઈ કૌશિક મહેતાં તરફ નિશાન તાંકે છે.હવે આગળ….        મહેતાએ રિવોલ્વર હાથમાં લીધી.અનિલ અને વિહાનને ઝઘડતાં અટકાવવા તેણે રિવોલ્વરનું નાળચુ જમીન તરફ રાખીને ગોળી ચલાવી.એ જ સમયે કૌશિકે મહેતાં પર ગોળી ચલાવી.કૌશિકને મન મહેતાં વિહાનને ગોળી મારવા  ઇચ્છતો હતો.કૌશિકે