વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-34

(326)
  • 5.9k
  • 17
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-34લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     મહેતાને જેલની સજા મળ્યા બાદ કૌશિક છેલ્લીવાર વિહાનને મળે છે,વિહાનની સુરક્ષા માટે કૌશિક વિહાનને લાઇસન્સ વિનાની એક રિવોલ્વર આપે અને સાથ આપવા માટે બંને એકબીજાનો આભાર વ્યક્ત કરે છે.     બીજી બાજુ ગંગામૈયાની આલ્હાદક આરતીનો લ્હાવો લઈ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર આવી બેસે છે,ત્યાં વિક્રમ આકૃતિને ‘આઈ લવ યુ’ કહે છે.હવે આગળ.. “તું મજાક કરે છે ને બકા?”આકૃતિએ હસતાં હસતાં કહ્યું.“ના હું ગંભીર છું,તું વિહાન સાથે રહે એ મને કે આંટીને નથી પસંદ અને વિહાનથી દૂર કરવા જ હું તને અહીંયા લઈ આવ્યો”વિક્રમે આકૃતિની આંખોમાં આંખ પરોવતા કહ્યું.“ચલ જુઠ્ઠા,હું તને