કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૮)

(37)
  • 3.6k
  • 5
  • 1.6k

#કોલેજ_ડે_એક_લવ_સ્ટોરી#ક્રમશ:(#ભાગ_19)કવિને હું મારુ દિલ આપી બેઠી છું..!!તેની સાથે વચનથી બંધાઈ ચુકી છુ .તેના શિવાય હું પણ હવે રહી શકુ તેમ નથી..મારા કવિનું શું થશે..!!!મારુ શું થશે..!!!શું અમે બંને લગ્ન કરવામાં નિષ્ફળ તો નહી જશુ ને...!!!!!!!ના હું લગ્ન કરીશ તો કવિ જ સાથે તે જ મારું સર્વે છે.તેની સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન કરવા ત્યાર નહીં થાવહું શું કરું .કેમ કરી હું કવિ સાથે લગ્ન કરું...!!!!કવિ શુ વિચાર શે.નહીં કવિના વચન થી હૂં બંધાયેલી છું.તેને કેવી રીતે છોડી શકું તે જ મારો પહેલો પ્રેમ છૅ.નહીં એ નહીં બનવા દવ.. કદાપી....આજ સોનલનુ મન કુષ્ણના ચક્રની જેમ તેજ ફરી રહ્યું હતું.માણસને ગમે