વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-29

(340)
  • 7.9k
  • 18
  • 3.4k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-29લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે, ત્યાં મેઘા આવી તેને સમજાવે છે.નીચે આકૃતિ વિહાનને શોધતી હોય છે ત્યાં એક છોકરો તેની પાસે આવે છે અને આકૃતિને ડાન્સ કરવા લઈ જાય છે. બીજી બાજુ રાધે વિહાનના ઘરેથી ઘર તરફ જતો હોય છે ત્યાં કૌશિક તેને ઓવરટેક કરી રોકે છે અને રાધેએ તેના પ્લાન મુજબ કામ કર્યું છે તેની ખાતરી કરે છે.રાધેને ઘરે મોકલી કૌશિક ચોકી તરફ જાય છે..હવે આગળ…. કૌશિક મોડી રાત સુધી સૂતો નોહતો એટલે એ સવારે મોડે સુધી સૂતો રહ્યો.રાધેએ તેને આઠથી દસ કૉલ