વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-17

(343)
  • 5.8k
  • 13
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-17લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ          વિહાનના મમ્મીને હોસ્પિટલાઈઝ કર્યા પછી વિહાન રૂપિયાની સગવડતા માટે મહેતાભાઈ પાસે જાય છે.મહેતાભાઈ તેને બ્લૅક ચૅક અને રૂપિયા સાથે એક બ્રિફકેસ આપે છે.રિક્ષાની ટક્કર લાગતા બ્રિફકેસ ખુલી જાય છે.વિહાન તેમાં રહેલી ફાઇલ વચ્ચે છે ત્યારે તેના હોશ ઉડી જાય છે અને મહેતાભાઈની ઑફિસ તરફ એક્ટિવા મારી મૂકે છે.હવે આગળ…      વિહાન મહેતાભાઈને મળીને બહાર નીકળ્યો.તેના ચહેરાનો રંગ બદલાયેલો હતો.કરુણતા અને ગુસ્સા મિશ્રિત ચહેરા પર અત્યારે સપાટ ભાવ હતા.વિહાન ઑફિસની બહાર નીકળી બાજુમાં પાનના ગલ્લે પહોંચ્યો અને એક સિગરેટ લીધી.પહેલીવાર તે વ્યસન કરવા જઈ રહ્યો હતો.મહેતાભાઈની વાતો હાથોડાની