વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13

(355)
  • 6.1k
  • 17
  • 3.3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13હું વિહાનની નજીક જઇ બેસી ગઈ.મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.રડવું નોહતું પણ વિહાન સામે રડાય ગયું.“મેં કોઈ ભૂલ કરી વિહાન?”રડમસ અવાજે મેં કહ્યું.આજે તેણે મને એકવાર પણ જોઈ નોહતી.અત્યારે પણ તેનું ધ્યાન સાબરમતીના તરતા પાણી પર હતું.મેં તેને હડપચીએથી ઝકડ્યો અને તેનો ચહેરો મારા તરફ ઘુમાવ્યો.તેની આંખો પણ ભીંની હતી.હું કંઈ વિચાર્યા વિના તેને વળગી ગઈ.      વિહાન મારા પર ઢળી પડ્યો.કોઈ નાનું બાળક જેમ તેની માં ને વળગે છે તેમ વિહાન મારા આંચલમાં છુપાઈ રહ્યો હતો.મેં તેના વાળમાં હાથ ફેરવી સાંત્વન આપી.કદાચ તેને અત્યારે હુંફની જરૂર હશે.હું પણ તેને સમજીને પગલું ભરતી હતી.“વિક્કી”મેં ધીમેથી