Ek Bahanu Aapish? । Episode 6 । Realization

વેબ સીરીઝ | ગુજરાતી

વર્ષો વીતી ગયા. આરવ તેના સંસારમાં ગોઠવાઇ ગયો કે નહિ? ખબર નહિ. શ્રુતી આરવને ભુલી શકી કે નહિ? ખબર નહિ. પણ એ હવે ઇન્ડિયા આવી છે અને આરવ તેને મળવા જાય છે. એટલે શ્રુતીના વિચારોએ તેના ધબકાર ચુકવ્યા એ નક્કી. શું કહેશે એ શ્રુતીને? શું હજુ કંઇ રહી ગયુ હશે કહેવાનું? કે કંઇ કબુલવાનું?

બીજા રસપ્રદ વિકલ્પો