43 views Mar 5, 2024 🌟 કે છે ઘણા ઘણું એ ખુદ ની બડાઈ માટે 🗣️ પાછા કહે કહું છું તારી ભલાઈ માટે 💤 સપના પ્રમાણે ક્યારે જીવી શકાશે બોલો 🛏️ નીંદર મૂકી છે ગીરવે મોંઘી રજાઈ માટે . 🙏 તમારા પર હતું ને છે મને એ માન રહેવા દો 👍 તમે પોતે જ પોતાના હવે ગુણગાન રહેવા દો 😔 તમે લાચાર ને આથી વધુ લાચાર ના કરશો 💸 તમે ફોટા પડાવી ને કરો છો દાન રહેવા દો ⏳ વખત આવે તમારા થી વધુ સમજુ પરીદા છે 👶 તમારા બાળકો ને બસ નાદાન રહેવા દો- શ્રી શૌનક જોશી #gujaratipoem | #gujaratishyri Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.