Anami - A Breakup Story

ગુજરાતી   |   08m 45s   |   74.3k વ્યુસ

દુનિયામાં સૌથી અઘરું કામ છે બે વાતો કહેવામાં, તારી સાથે રહેવું છે અને હવે આપણે સાથે નહી રહીએ. ગમે એટલી તૈયારીઓ કરી લઈયેને, જે કહેવું છે એ નથી જ કહી શકાતું. અને પછી?, પછી પરિસ્થિતિ નું રમકડું બની ને જે થાય છે એ જોયા કરવાનું અને જીવ્યા કરવાનું. શું થાય છે આવી જ એક લવ સ્ટોરીમાં ચાલો જોઈએ।

×
×
Anami - A Breakup Story