ઈશિતા અને અનંતની પ્રેમકહાની, સાથે નિશા અને અનંતના અતીતનું સંપેતરું, સાથે ગુનાઓના દિલચસ્પ રહસ્યોથી સિંચાયેલ વાર્તા (કે નવલિકા) તમને સસ્પેન્સ થ્રીલરની ગરજ પૂરી પાડે એવી આશા સાથે એના પ્રારંભે વાંચવાનું ભાવભીનું આમંત્રણ.
Full Novel
વ્યક્તિસૂચકતા-૧ (પિકનિકની ગોઠવણ)
ઈશિતા અને અનંતની પ્રેમકહાની, સાથે નિશા અને અનંતના અતીતનું સંપેતરું, સાથે ગુનાઓના દિલચસ્પ રહસ્યોથી સિંચાયેલ વાર્તા (કે નવલિકા) તમને થ્રીલરની ગરજ પૂરી પાડે એવી આશા સાથે એના પ્રારંભે વાંચવાનું ભાવભીનું આમંત્રણ. ...વધુ વાંચો
વ્યક્તિસૂચકતા-૨(પિકનિકની છેલ્લી રાત)
વ્યક્તિસૂચકતાને તમે એક લઘુકથા કહી શકો. સાચો સમય સાચવવાની સૂઝ એટલે સમયસૂચકતા. પણ જે-તે સમયે સાચા વ્યક્તિને ઓળખવાની સમજ મારી લઘુકથાનું શીર્ષક. કોઈ વાર આપણે વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમની વાત કરવાની આગવી વિશેષતા અને એમના વર્તન પરથી આપણે એમની શિયાળવૃત્તિનો અંદાજો પણ નથી લગાવી શકતા એનું જ એક ઉદાહરણ આપતી મારી લઘુકથાનું બીજું ચેપ્ટર ‘પિકનિકની છેલ્લી રાત’ તમારી સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું. પિકનિકની છેલ્લી રાતે એવું તો શું થયું કે અનંત, ઇશિતા અને નિશા વેરવિખેર થઇ ગયા... જાણવા માટે પ્રસ્તુત છે મારા શબ્દો... ...વધુ વાંચો
વ્યક્તિસૂચકતા-૩ (એક અજુગતી ઘટના)
નિશાના ગયા પછી ઈશિતા અને અનંત બંને એના કાતિલને શોધવાના પ્રયાસો ચાલુ કરે છે. પણ શું એ લોકો સફળ કે પછી કંઈક અજુગતી ઘટના બનશે કે જેથી........જાણવા માટે પ્રસ્તુત છે કથાનો ત્રીજો અધ્યાય..સૂચનો આવકાર્ય..(બે ત્રણ ટાઈપિંગ એરર લેવી-દેવી. ...વધુ વાંચો
વ્યક્તિસૂચકતા-૪ (નામ બદલેલ છે)
નામ બદલેલ છે આવું કેવું શીર્ષક જો પાછલા ત્રણ ભાગ વાંચીને તમારા મનમાં આ સવાલ થાય તો આ ભાગ તમને નવું રહસ્ય ઉકેલી આપશે એની ખાત્રી હું આપું છું!! ...વધુ વાંચો
વ્યક્તિસૂચકતા-5 (રહસ્ય બેપર્દા થાય છે)
અગાઉના ચારેય ભાગમાં તમારા મનમાં જો હું રહસ્યો ઉભા કરવામાં સફળ થયો હોઉં, તો આ ભાગ તમારા તમામ સવાલોના આપીને લઘુકથાને અંત આપશે. તમારા સલાહ અને સૂચનો તેમજ રીવ્યુ આવકાર્ય. ...વધુ વાંચો