મુક્ત ઉડાન ભરવી છે એવી પૂજા, માતાપિતા જેને ભણવા અને પરણવા વચ્ચેના વિકલ્પો આપે અને એનાં મનનો માણીગર પાછું વળીને જોએ છે કે કેમ? વાંચો.

Full Novel

1

પંખ

મુક્ત ઉડાન ભરવી છે એવી પૂજા, માતાપિતા જેને ભણવા અને પરણવા વચ્ચેના વિકલ્પો આપે અને એનાં મનનો માણીગર પાછું જોએ છે કે કેમ? વાંચો. ...વધુ વાંચો

2

પંખ ભાગ ૨

રૂઢિચુસ્ત કુટુંબની પૂજા, ગામડે છોકરો જોવા જવું પળે છે. શુ પૂજાને આનંદ મળશે કે પછી ફરજીયાત પણે તેના કુટુંબે કરેલા ઘરે પરણવું પડશે... વાંચતા રહો... ...વધુ વાંચો

3

પંખ ભાગ 3

પૂજાની સગાઈ, પૂજાના પિતા સામજી મુખીના મિત્ર ધનરાજ શેઠના પુત્ર હર્ષવર્ધન સાથે સગાઈ થાય છે. એન.આર.આઈ. પરિવારનો ગામમાં ધામધૂમ સ્વાગત થાય છે. તો બીજી તરફ ઘણા વર્ષો પછી કચ્છ પરત ફરેલા ધનરાજ શેઠની પસદના ભાણા પીરસાય છે. ...વધુ વાંચો

4

પંખ ભાગ ૪

ઈચ્છા વિરુદ્ધ સગાઈ તો થઈ ગઈ પણ હજુ પણ તેના મનનો મિત આનંદ સમરે છે. હવે તે આનંદ ને રીતે મળશે? ...વધુ વાંચો

5

પંખ ભાગ ૫

અમદાવાદ આવી આનંદને મળવાનું નકી કરે છે. બને જણા એજ ઉત્સાહથી ભેટી પળે છે. પૂજાનો એક મસ્તી ખોર અંદાજ ભૂતકાળ ભૂલી આગળ વધવા આહવાન કરે છે. વાચતાં રહો પંખ ...વધુ વાંચો

6

પંખ ભાગ ૬

આનંદ અચાનક જ ઉંધો ફરી પૂજના હોઠો પર હોઠ મૂકી દે છે, જેના માટે પૂજા તૈયાર નોહતી. અને બને ને પુરી તાકાત થી કિસ કરી રહ્યા હતા... આનંદ વરુની જેમ પૂજા પર તારટક્યો હતો.. પૂજા એ આનંદનો આવો અવતાર પેહલી વખત જોયો ...વધુ વાંચો

7

પંખ ભાગ ૭

આનંદ હવે પરિસ્થિતિથી ભાગી અમેરિકા આવી જાય છે. અમેરિકામાં મુસાફરી દરમિયાન તેનો ભેટો પ્રિયાથી થાય છે. હવે આનંદ પૂજાને જઈ આગળ વધી જશે. અમેરિકામાં શુ શુ થશે. તેના માટે વાંચતા રહો. ઉડાન ...વધુ વાંચો

8

પંખ ભાગ ૮

અમેરિકામાં મામાના ઘરે તેનો બહુ પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે.તેના મામા દ્વારા તેને અમુક જવાબદારીઓ સોંપવામાં આવે છે. અમેરિકામાં પડી રહ્યું છે. ક્રિસશની તૈયારી શરૂ થઈ ગઈ છે. ...વધુ વાંચો

9

પંખ - ૯

પૂજા આનંદને ભુલાવી આગળ વધવા માગે છે. બીજી તરફ અમેરિકામાં આનંદનો ભેટો પ્રિયા નામની યુવતી સાથે થાય છે. બને મળે છે. શુ થશે આનંદ અને પ્રિયા એક થશે તો પૂજાનું શુ થશે વાંચતા રહો. ...વધુ વાંચો

10

પંખ ભાગ ૧૦

પૂજા અને આનંદ બનેના રસ્તાઓ અલગ અલગ છે. પૂજા હવે આનંદથી દુર રહી ભૂલવાનું પ્રયતન કરી રહી છે. અને લગ્ન હા કરી દીધી હોય છે. બીજી તરફ અમેરિકામાં આનંદ પ્રિયા નામની છોકરિના સંપર્કમાં આવે છે. ...વધુ વાંચો

11

પંખ (અંતિમ પ્રકરણ)

પ્રિયાના અને આનંદ એકબીજાના પ્રેમમાં હતા. હર્ષ અને પૂજા લગ્નગ્રંથિથીએ જોડવા જઇ રહ્યા હતા. કઈ રીતે આનંદ અને પૂજા મળશે રીતે તેનું પુનઃમીલન થશે. વાંચતા રહો પંખ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો