---પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ તો બસ થઈ જાય છે.અચાનક કોઈ જિંદગી જીવવાનું કારણ બની જાય છે.પ્રેમી કે પ્રેમિકા જ્યારે એકબીજાના ન થઈ શકે ત્યારેએક વેદના જિંદગીભર પજવતી રહે છે -------------દરેક પ્રેમ સફળ નથી થતા. અમુક અધૂરા રહી જાય છે. ચાર આંખોએ જોયેલું સપનું અચાનક કડડડભૂસ થઈને તૂટી પડે છે. જેની સાથે આખી જિંદગી જીવવાનાં અરમાનો હોય એનો સાથ અચાનક છૂટી જાય ત્યારે જિંદગીમાંથી રસ ઊડી જાય છે. દરેક લવસ્ટોરીમાં કોઈ વિલન હોય છે. એ માણસના સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એ સંજોગો, પરિસ્થિતિ કે અમીરી-ગરીબી પણ હોય છે. પ્રેમથી છૂટા પડ્યા હોઈએ તો પણ જે

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

પ્રેમ

------------પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ તો બસ થઈ જાય છે.અચાનક કોઈ જિંદગી જીવવાનું કારણ બની જાય કે પ્રેમિકા જ્યારે એકબીજાના ન થઈ શકે ત્યારેએક વેદના જિંદગીભર પજવતી રહે છે -------------દરેક પ્રેમ સફળ નથી થતા. અમુક અધૂરા રહી જાય છે. ચાર આંખોએ જોયેલું સપનું અચાનક કડડડભૂસ થઈને તૂટી પડે છે. જેની સાથે આખી જિંદગી જીવવાનાં અરમાનો હોય એનો સાથ અચાનક છૂટી જાય ત્યારે જિંદગીમાંથી રસ ઊડી જાય છે. દરેક લવસ્ટોરીમાં કોઈ વિલન હોય છે. એ માણસના સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એ સંજોગો, પરિસ્થિતિ કે અમીરી-ગરીબી પણ હોય છે. પ્રેમથી છૂટા પડ્યા હોઈએ તો પણ જે ...વધુ વાંચો

2

પ્રેમ - ૨

પ્રેમની પહેલી અને સૌથી મહત્ત્વની શરત મોકળાશ અને હળવાશ આપવી એ છે. એટલું ન ગૂંથાવું કે સંબંધ ગૂંચવાઈ જાય.સતત સવાલો અને સમસ્યા સર્જે છે. સાંનિધ્ય પણ સંયમિત હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારી જરૂર છે અને ક્યારે મારે દૂર રહેવાનું છે. આપણે આપણી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ. હું તારા માટે હંમેશાં હાજર છું. દરેક વખતે હાજર હોવાનો મતલબ કાયમ સાથે કે સામે હોવું નથી થતું. આપણી વ્યક્તિને ખબર હોય કે એ છે એટલું પૂરતું છે. હું બોલાવીશ અને એ આવી જશે, હું કંઈક કહીશ અને એ થઈ જશે, મારી ...વધુ વાંચો

3

પ્રેમ - 3

" પ્રેમ માં અધિરપ ના ચાલે , પ્રેમ માં તો ઘીરજતા ને વિશ્વાસ ની જરૂર પડે. માટે જ કહેવાય કે... પ્રેમ અને સફળતા માટે તું જરાયે અધીરો ન થા... થોડી ધીરજ રાખ , વિશ્વાસ રાખ... ને સમય નાં સાથ નો હુફાંડો સ્પર્શ આપ " ____________________________પ્રેમ, સફળતા અને સંબંધનો એક ધીમો પણ મધુરો લય હોય છે. એક એવી રિધમ હોય છે જે ધીમે ધીમે ઊઘડે છે. જિંદગીમાં બનતી દરેક ઘટનાની એક ગતિ હોય છે. ઇશ્વરની રચનાને જ જોઈ લો ને! કંઈ જ અચાનક કે એક ઝાટકે બનતું કે સર્જાતું નથી. સવાર ધીરે ધીરે પડે છે. પ ...વધુ વાંચો

4

પ્રેમ - 4

પ્રેમ…. ઘણા લોકો નસીબદાર હોય છે , ઓછામાં ઓછું તમે તમારા પ્રેમની કોઈને ઘોષણા કરી શકો છો , પરંતુ તેને વર્ણવી શકતો નથી . આ પ્રેમની બધાના દિલને સ્પ્રશે એવી વાર્તા છે. જીવન જીવવા માટેના ત્રણ મોટા કારણો છે . ભૂતકાળ , વર્તમાન અને ભવિષ્ય . દરેક વ્યક્તિ પોતાની નિયતિ સાથે જન્મે છે ; મારો પણ ભાગ્ય સાથે જન્મ થયો હતો . પરંતુ સમસ્યા એ છે કે મને ખબર નથી કે ...વધુ વાંચો

5

પ્રેમ - 5

પ્રેમ….. પ્રેમ ભાગ ૫ મા....ભાગ ૪ ને આગળ વધારતા......... પ્રેમની મને કોઈ અપેક્ષા જ નહોતી. છતાંય, હું ફરી વાર કોઈના પ્રેમમાં પડી. જોકે, સમસ્યા હું પ્રેમમાં પડી તે નહીં, પણ હું તો પરણેલી જ હતી, પરંતુ તે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. તે પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો, અને હું મારા પરિવારમાં. અમે એક બીજા સાથે ખૂબ વાતો કરતાં. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો