ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા રેશમી વાળ,મોટી કામણગારી આંખ....કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના

નવા એપિસોડ્સ : : Every Saturday

1

સૂરસમ્રાટ - 1

ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા રેશમી વાળ,મોટી કામણગારી આંખ....કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના ...વધુ વાંચો

2

સૂરસમ્રાટ - 2

આભાર મિત્રો મારી કહાની વાંચવા બદલ અને પસંદ કરવા બદલ......પ્રથમ ભાગ મા આપણે કહાની ના મૂખ્ય પાત્ર વિશે માહિતી હવે આગળ...ભાગ-૨સૂર કોલેજ થી ઘરે આવે છે...કેવો રહ્યો બેટા કોલેજ નો પહેલો દિવસ...સ્મિતા બહેન એ પૂૂૂૂછ્યુસરસ મમ્મી.....કોલેજ સારી છે...પ્રોફેસર બધા સારા છે....સૂૂર એ કહ્યુંઅને સ્ટુડન્ટ કેવા છે બધા...કોઈ સાથે મિત્રતા થઈ... સ્મિતા બેેનના મમ્મી હજુ માત્ર બધા ના ઈન્ટ્રો જ થયા છે...સૂર...એ તો ધીરે ધીરે મિત્રો પણ થઈ જશે મારી દિકરી છે જ એવી કે બધા ને તેની મિત્રતા ગમે...... મારી મિઠુડી.... સ્મિતા બેન પ્રેમ થી ક્યારેક મિઠડી કહેતા સૂર ને...મધર ઈન્ડિયા હવે આમ જ વાતો ના જ વડા ખવડાવીશ ...વધુ વાંચો

3

સૂરસમ્રાટ - 3

આભાર મિત્રો કહાની વાંચવા અને પસંદ કરવા બદલ...આગળ ના ભાગમાં જોયુ કે સૂર વેલકમ પાર્ટી માટે શોપિંગ કરવા માટે છે.....હવે આગળ...ભાગ-૩સમ્રાટ પણ ઘરે પહોંચે છે...Hi... દિવ્યા...Hi...my dear brother...મમ્મી ક્યાં છે?ત્યાં જ રસોડા માંથી દક્ષાબેેન નો અવાજ આવે છે.... અહીં છું બેટા....તારા માટે પૌંઆ બનાવું છું....તું ફ્રેશ થઈ જા સમું.... દક્ષાબેન પ્રેમ થી સમ્રાટ ને સમું કહેતા....અરે મારી વ્હાલી મા.....મારે નાસ્તા ની ઉતાવળ નથી તું થોડીવાર બેસ મારી સાથે...વાતો કર... સમ્રાટ...હા... બેટા વાતો પણ કરીશું...પણ તું અત્યારે પહેલા નાસ્તો કરી લે....આટલી મહેનત કરે છે.... ભૂખ તો લાગે જ ને.... દક્ષાબેન....માં......તું કેટલું ધ્યાન રાખે છે મારૂં.. સમ્રાટ...માં છું તારી.... હું ના ...વધુ વાંચો

4

સૂરસમ્રાટ - 4

આગળ ના ભાગમાં જોયું કે સૂર પાણી પૂરી ખાઈ કાર માં બેસવા જાય છે ત્યાંરે તેની સાથે કોઈ ટકરાઇ મિત્રો જ્યારે મે મારી પહેલી કહાની સૂર સમ્રાટ શરૂ કરી ત્યારે મારા મગજ માં કહાની નો કોઈ પ્લોટ ના હતો બસ જેમ જેમ મગજ મા કહાની આવતી ગઈ તેમ તેમ લખતી ગઈ...તમારા અભિપ્રાયો અને કહાની ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર....ભાગ ૪ઓહ...,I'm so sorry......It's ok..... અરે... બરખા??? સૂૂર...ઓહ..સૂર??? ... બરખા.ઓહ....કેેમ છે..તુું? સૂર..બસ fine.. બરખા...તું કેમ છે? બરખાFine...સૂર...કેટલા સમય પછી મળ્યા...ક્યાં છે તું શું કરે છે અત્યારે?સૂરહું અત્યારે ટી વાય માં છું ...બરખાઓકે...સૂરપછી બાય કહી બંને છુટા પડે છે...સૂર ઘરે ...વધુ વાંચો

5

સૂરસમ્રાટ - 5

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૂર અને સમ્રાટ બંને મોડી રાત સુધી જાગે છે બંને એક ખુશી લાગણી અનુભવે છે પણ સમજી નથી શકતા કે શું કારણ છે....હવે આગળભાગ ૫બીજા દિવસ નો સુર્યોદય થાય છે... આ સવાર બંને માટે નવી જિંદગી લઈ ને આવશેે......બંને પાર્ટી માટે તૈયાર થાય છે....બ્લેક સાડી, ડાયમંડ એરિંગ,એક હાથ ડાયમંડ બ્રસ્લેટ,એક હાથ માં બ્રાન્ડેડ વોચ,ખુલ્લા હૈર,એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક,આંખ માં ડાર્ક કાજલ,બ્લેક બિંદી.....સૂર બ્લેક સાડી મા જાણે કે ધરતી પર ની અપ્સરા.....સમ્રાટ પણ બ્લેક શર્ટ બ્લૂ જીન્સ માં કોઈ હીરો થી કમ નથી લાગતો....સૂર તૈયાર થઈ દિયા ...વધુ વાંચો

6

સૂરસમ્રાટ - 6

આગળ ભાગ માં જોયું કે બધા વેલકમ પાર્ટી મા જાય છે એન્જોય કરે છે...પછી સમ્રાટ સૂર ને કી જાય છે...હવે આગળ...ભાગ -૬Excuseme: સમ્રાટYess: સૂરસૂર પાછળ ફરે છે.....બંને ની આંખ મળે છે......બસ એ જ ક્ષણે બધું સ્તબ્ધ થઈ જાય છે......જાણે સમય ત્યાં જ રોકાય ગયો.....આજુ બાજુ બધું શૂન્ય મનસ્ક બની ગયું.....બંને એક બીજા ની આંખ મા જુએ છે...બે મિનિટ બંને એક બીજા ની આંખ મા ખોવાય જાઈ છે...શું બન્યું આ થોડી ક્ષણો માં....મારા મસ્તિસ્ક ની દુનિયા માં આ તારી આંખ ના સમુંદર માં ડૂબવા હુ લાગ્યો છું...વાત નથી મારી સમજણ માં ,નથી મારા બસ માં..બસ અવિરત હુ એમાં વહેવા લાગ્યો છું....બને ...વધુ વાંચો

7

સૂરસમ્રાટ - 7

આગળ ના ભાગ માં જોયું કે સમ્રાટ સૂર દિયા અને દર્શન હવે ખાસ દોસ્ત બની જાઈ છે અને બધા સાથે ને સાથે. જ હોઈ છે.... કૉલેજ માંથી પિકનિક નું આયોજન ગોઠવાય છે...હવે આગળ......ભાગ-૭ક્લાસ મા પિકનિક ની વાત થતાં જ બધા ખુુબ ખુશ જાય છે....બધા પોતપોતાના ફ્રેન્ડ અને ગ્રૂપ માં ચર્ચા કરવા લાગે છે કે ક્યાં જવાનું હશે,શું પહેરિશું,કેમેરો લેશું,બોવ બધા પ્લાનિંગ શરૂ થઈ જાય છે....દિયા સૂર દર્શન અને સમ્રાટ પણ પાર્કિંગ માં બેઠા હોઈ છે ....દિયા સૂર ને કહે છે હું મસ્તી માં એમ કહીશ કે તું નથી આવવાની.....લે કુછ બી.....પણ તું કેમ આવું કહીશ?..સૂર બસ મારે સમ્રાટ ના ચેહરા ...વધુ વાંચો

8

સૂરસમ્રાટ - 8

આગળ ના ભાગ માં જોયું કે પિકનિક માં જવા માટે બધા તૈયાર થઈ જાય છે.... સમ્રાટ ને ખબર નથી સૂર આવે છે..... હવે આગળ....ભાગ - ૮દર્શન અને સમ્રાટ કૉલેજ પહોચી જાય છે.....સૂર અને દીયા પણ કોલેજ માં એન્ટર થાય છે....સૂર ને જોતા જ સમ્રાટ ખુબ ખૂશ થઈ જાય છે... દર્શન ને ઉત્સાહ માં જ બોલવા લાગે છે ....સૂર આવે છે.... યાર...દર્શન પણ કહે છે હું પણ સરપ્રાઇઝ છું.....દિયા અને સૂર તેમની પાસે આવે છે....દિયા કહે છે તો કેવી લાગી સરપ્રાઇઝ......???દર્શન કહે મતલબ....સૂર નું આવવાનુ ફાઇનલ હતું તમે મજાક કરી હતી એમ ને????સૂર કહે આ દિયા મેડમ ના કામ છે બધા......દર્શન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો