પ્રણયનું પ્રાગટ્ય

(47)
  • 25.6k
  • 0
  • 9.1k

મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રણય કાવ્યો જેમ વાંચતા જશો અેમ રોમાંચ વધતો જશે.... આશા રાખુ કે આ અછાંદશ પરંતુ ભાવયુક્ત કાવ્યો તમને ગમશે...

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

પ્રણયનું પ્રાગટ્ય

મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રણય કાવ્યો જેમ વાંચતા જશો અેમ રોમાંચ વધતો જશે.... આશા રાખુ કે આ અછાંદશ પરંતુ ભાવયુક્ત કાવ્યો તમને ગમશે... ...વધુ વાંચો

2

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-2

પ્રિય વાચક મિત્રો, પ્રણયનું પ્રાગટ્યનાં આ બીજા ભાગને વાંચતા તમને વધારે આનંદ પ્રાપ્ત થશે એની ખાત્રી છે. વાચકને એવો થશે કે કાવ્યમાં પોતાની વાત થઇ છે. ...વધુ વાંચો

3

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-3

મિત્રો,ત્રીજા ભાગ માટે ફક્ત એટલુ જ કહીશ કે વાંચો અને આનંદ કરો.હોઠો પર રમતી થઇ જાય એવી રચનાઓ તમને વારંવાર વાચવી ગમે એવી રચનાઓ છે. પહેલા બે ભાગ રજુ કર્યા પછી નવા આયામો સાથે.... ...વધુ વાંચો

4

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-4

મિત્રો, પ્રણયનું પ્રાગટ્યના ત્રણ ભાગ રજુ કર્યા પછી હવે જવાબદારી જરા વધી ગઈ છે. કાવ્યની અસરકારકતા જાળવી અને વધારવી એટલી જ જરૂરી હતું. આ ભાગમાં પ્રણયને વિશિષ્ટ રીતે રજુ કર્યો છે. વાંચતા જ હ્રદયના તાર ઝણઝણી ઉઠે એવી રચનાઓ તમને ચોક્કસપણે ગમશે જ. ...વધુ વાંચો

5

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5

પ્રણયનું પ્રાગટ્યભાગ- 5બિપીન એન પટેલ(વાલુડો) અનુક્રમણિકાહ્રદય દ્વારહ્રદયની વ્યથાક્યાં કોઈ વ્યવહાર હતો તારી અનુભૂતિતો એ કેમ શક્ય બને? પિયુની યાદને છેપ્રણયની કોઈ રીત નથીવાતોના વાવેતરભીંજાતું બદનમોંઘેરી મિત્રતાહ્રદય દ્વારવસાવી તમારા દીલમાં હવે આમ તરછોડો નહી, વરસાવી તમારો પ્રેમ હવે આમ તડપાવશો નહી. તમારા દરેક શબ્દથી ચાલે છે આ દીલની ધડકન, તમારા શબ્દોને મૌન કરી આમ અજમાવશો નહી.નીખરે છે મારુ અસીમ સૌંદર્ય તમારા હાસ્યથી,હવે મુખ ફેરવી તમારુ, આ રૂપને મુરઝાવશો નહી.તરસી રહી છે આંખો, તમારી ક્ષણીક ઝલક માટે,આમ અંતર બનાવી હવે આંખોને તરસાવો નહી.તન મન મથી રહ્યુ છે પામવા તમારા અસ્તિત્વને,બંદ કરી હ્રદયના દ્વાર, આ વાલુડાને મારશો નહી.હ્રદયની વ્યથાહવે ધડકનો પણ ધીમી પડી રહી છે, આમ વારે વારે તને ...વધુ વાંચો

6

પ્રણયનું પ્રાગટ્ય - 6

પ્રણયનું પ્રાગટ્યભાગ- 6બિપીન એન પટેલ(વાલુડો) અરમાન સમજતા ક્યાં આવડ્યું છેઅરે માનવી શું મીટ માંડી બેઠો એવા વાદળ સામે,જેને ચોમાસે પણ હજી ક્યાં આવડ્યું છે!એને તો ફક્ત પવનની સાથે હરીફાઈમાં જીતવું છે,એને બે ઘડી ઉભા રહી વાત કરતા ક્યાં આવડ્યું છે!અરે હવે તો ભીંજાવાની આશા છોડી દે એની પાસે,જેને નમ્ર બની વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે! જોને વનરાજીએ પણ આશા છોડી દીધી એનાથી,એને તરસ છીપાવતા પણ હજી ક્યાં આવડ્યું છે!અરે આપણા દુઃખોને પણ હવે શું દૂર કરવાનાં હતાં,જેને આજીજી સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે! અરે 'વાલુડા' ખોટી આશ ન રાખ આ મૃગજળોથી,જેને અરમાન સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે!અપેક્ષા રે અપેક્ષાઓ તું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો