ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને
Full Novel
અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૧
ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને ...વધુ વાંચો
અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૨
હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની દુનિયામાં પાછી ફરી.આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા ...વધુ વાંચો
અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૩
આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જવાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ આવી છે. આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કરવું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થવા લાગી, એમ લાગ્યું કે આમ જ ...વધુ વાંચો
અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૪
મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હવે આદ્ત પડી ગઈ છે. પણ બહુ ભૂખ છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લઈ ગઈ. જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કરવી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગઈ અને આખરે ગિફ્ટની વાત આવી. બેટા, ધીરજ રાખ.આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ, મે થોડા અચકાતા કહ્યું. ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ અને કિચનમાં ગઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં ...વધુ વાંચો