વ્હાલમ્ આવોને..

(95)
  • 21.1k
  • 38
  • 8.2k

પ્રણયનાં પૂર્વાર્ધે : રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં અવિરત જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે. કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે નાં દ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે. કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં

Full Novel

1

વ્હાલમ્ આવોને.....ભાગ-1

પ્રણયનાં પૂર્વાર્ધે : રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે. કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે નાં દ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે. કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં ...વધુ વાંચો

2

વ્હાલમ્ આવોને....ભાગ-2

યાદોનું પતંગિયુ : વડોદરાનાં વેદ અનેં સૂરતની વિદિશા નાં પ્રણય પુષ્પો નેંં પાંગરવા તમારો સાથ કાલે મેં માંગ્યો જ આજે, એમનાં વ્હાલનું વૃંદાવન જોનેં આપસૌનાં પ્રેમનાં સથવારે મહેંકી પણ ઉઠ્યું. વેદ,વિદિશા અનેં હું આવી પહોંચ્યાં અમારી લાગણીઓનેં વહેંચવા તમારી સાથે.... !! સપ્તપદીનાં સથવારે !! અરે, વિદિ બેટા આટલી જલદી કેમ ઉઠી ગઈ આજે? તનેં છે,ને જરાય જપ નથી. આરામ અનેં શાંતીની થોડીક પળો માણી લે, એમ કહી કહી નેં થાકી પણ, આખરે દિકરી તો મારી જ ને? સાસરીની જવાબદારી ઓ માં પછી તો તનેં કદાચ શાંતી શબ્દે પણ, વિચારવા નહીં મળે!!! મા-બાપ નાં ઘરે અલ્લડતાં અનેં અણસમજ ઘરનેં ...વધુ વાંચો

3

વ્હાલમ્ આવોને..... ભાગ - 3

યાદો નું પતંગિયું : સપ્તપદીનાં સથવારે અનેં લગ્નનાં માંડવે આવીને ઉભેલી પળો સાથે ભૂતકાળમાં સહેલી વિદી નાં આંસુ કેમ છે? પ્રથમ મુલાકાત વેદ સાથે ની છે ત્યારે એ કેમ ડરે છે? પ્રથમ મુલાકાત ની એ અનોખી યાદ : લગ્નનેં થોડાક જ કલાકો બાકી છે અને વિદિશા કેમ આંસુ સારે છે એનો જવાબ માધવ પછી વાચા ભાભી જ જાણે છે. એ ખુશીનાં આંસુ છે કે દુ:ખનાં? વિદી ની વેદ સાથેની એ પ્રથમ મુલાકાત નો દિવસ?????! વેદના મોટી બહેન તિતિક્ષા દીદી નાં ધરે આ પ્રથમ મુલાકાત નું આયોજન સુરત માં કરવામાં આવ્યું હતું. જન્માક્ષર નાં બત્રીસ ગુણ મળ્યે બંને પરિવાર માં ...વધુ વાંચો

4

વ્હાલમ્ આવોને.... ભાગ - 4

યાદોનું પતંગિયુ : વેદ અનેં વિદી ની મુલાકાતો એ બંને નાં જીવનનેં મેઘઘનુષી રંગોથી ભરી દીધું છે. પ્રણયનેં દુનિયાથી જાણેં એકબીજા માં સમાવી લીધું છે. પ્રણય ફાગ આવ્યો રી સખી: પત્રો, ફોન અનેં મુલાકાતોથી વેદ અનેં વિદિશા ની પ્રણયફાગ અનોખી સુગંધે મહેંકી રહ્યો હતો. વેદનું આખું કુટુંબ આ સુગંધને માણવામાં એમની સાથે હતું. અનેં પ્રણયરાગનાં સાતે સૂર એકમેક માં ભળી એક અનોખી ખુશીનો અનેરો રાગ આલાપી રહ્યાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પોતાનાં રૂટીન સાથે આ બધી હલચલ માં બે પ્રેમી પંખીડા બરાબર ગોઠવાઈ ગયાં હતાં. એક નવી આશાએ વિદી રોજ ઓફીસ જતી અનેં એનાં વેદ સાથે ...વધુ વાંચો

5

વ્હાલમ્ આવોનેં..... ભાગ-5

યાદો નું પતંગિયું : નવરાત્રીમાં દુર્ગાષ્ટમી નાં પાવન પર્વ નાં દિવસે વિદી નેં પપ્પા એ બુમ પાડી નેં બોલાવી.... પછી, કાંઈક કિંમતી ભેટ આપવા નો અનોખો પ્રયાસ હતો એમનો વિદી માટે..... નવરાત્રી નાં મંગલ દિવસોમાં: વિદી એમતો કાંઈ બોલતી ન્હોતી એમ કોઈનાં અવાજ નેં જાણીજોઈનેં સાંભળતી પણ ન્હોતી. પણ, આજે, પપ્પા નાં અવાજ માં કંઈક અલગ જ સૂર હતો. ઈચ્છા કે અનિચ્છા નો પણ, કાંઈક અલગ આનંદ નિતરતો હતો. જાણે, માતાજી નાં આશિષનો સમંદર હિલોળે હતો. અને, સમય નોં પણ એમાં જીવંત શ્વાસ હતો. જાણે, શરદની શરણાઈ એ આનંદ નો આસ્વાદ હતો. દિકરી માટેનો પિતા નો અવિરત એ નવ ...વધુ વાંચો

6

વ્હાલમ્ આવોને... ભાગ-6

યાદોનું પતંગિયું : ઘણાં બધાં ઉતારચઢાવ પછી, આખરે વિદીનેં એનાં સ્વપ્નનો રાજકુમાર મળવા જઈ રહ્યો છે. સુંદર લાગતી વિદી જાણેં બરાબર ન્યાય આપી રહી છે. અનેં અચાનક વેદ નો ફોન વાચાભાભી નેં આવે છે!!!! નાણાવટી રે સાજન બેઠું માંડવે : સુંદર રીતે તૈયાર થયેલી વિદી અરીસા માં જોઈ એકલી એકલી હસતી હોય છે. ત્યારે દીદી નેં ભાભી એની ઉડાવે છે, આમ, એકલી એકલી હસે છે ત્યાં વેદ કુમાર નેં એડકી આવતી હશે. અનેં બધાં ખડખડાટ હસવા લાગ્યાં. લગ્નનાં માંડવે લગ્ન ગીતો ની રમઝટ સામસામે પક્ષે બરાબર ચાલતી હતી. પહેલાંનાં જમાના નાં લગ્નગીતો ફટાણાં તરીકે ઓળખાતાં એની કંઈક વાત જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો