આ વાર્તા માં દીકરી ની ગેરસમજ અને એને દુર કરવા ના એની માતા ના પ્રયત્નો ની વાત છે. છૂટાછેડા લીધેલી માં જયારે વર્ષો પછી એની છોકરી ને મળવા આવે છે ત્યારે બંને વચ્ચે થયેલી વાતો એટલે અધૂરું માતૃત્વ.
અધૂરું માતૃત્વ - ભાગ 1
આ વાર્તા માં દીકરી ની ગેરસમજ અને એને દુર કરવા ના એની માતા ના પ્રયત્નો ની વાત છે. છૂટાછેડા માં જયારે વર્ષો પછી એની છોકરી ને મળવા આવે છે ત્યારે બંને વચ્ચે થયેલી વાતો એટલે અધૂરું માતૃત્વ ...વધુ વાંચો
અધૂરું માતૃત્વ - ભાગ 2
માતા ને પુત્રી વચ્ચે ના તંગ સબંધો અને એનો જવાબ એક માતા ન મોઢે. શું કાવ્યા એની માતા ને કરશે શું હતું ભૂતકાળ ન ગર્ભ મા શા માટે કાવ્યા એની મા વગર રહેવા પર મજબૂર હતી વાંચો ભાગ 2 ...વધુ વાંચો
અધૂરું માતૃત્વ - ભાગ 3
હું સંતાઈને સાંભળતી હતી. 'જીજાજીનો ફોન?. અત્યારે કેમ આવ્યો હશે? ચોક્કસ કંઈક થયું હશે...! ના... ના.. એ લોકોને ખબર હશે કે કાવ્યા મને મળવા આવી છે એટલે કદાચ જાણીજોઈને ફોન કર્યો હશે?' હું મારી જાત સાથે જાણે એક દ્વન્દ યુદ્ધ લડી રહી હતી! અંદર થી કાવ્યાનો ધીમો પણ એકદમ તૂટી ગયેલો અવાજ સંભળાયો..., " તાહિર મારા પપ્પા ને icu માં લઇ ગયા છે મારે.... " એનો અવાજ તૂટવા લાગ્યો જાણે હમણાં એ ભાંગી પડશે! હું સડક થઇ ગઈ. 'એને ખબર હતી કાવ્યા મને મળવા આવવાની છે.. એને ખબર હતી... તો પછી હોસ્પિટલ અને icu...?' ફરી મારું દ્વન્દ ચાલુ થઇ ...વધુ વાંચો