સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો. રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો હતો.બહાર મુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ. પર્વ એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો. આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આ

Full Novel

1

પરિચય

સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો. રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો હતો.બહાર મુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ. પર્વ એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો. આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આ ...વધુ વાંચો

2

પરિચય ભાગ 2

વરસાદ થોડો ઓછો થયો હતો.પર્વ ચા બનાવા ગયો હતો.લજ્જા તો મન માં મલકી રહી હતી કે પર્વ મને જોઈ ખુશ ખુશાલ થઈ જશે. ખુશી ને કયાં કોઈ પગરવ હોય છે... એ તો હર પળ આપણા મન માં હોય છે. પર્વ ચા લઈ ને આવે છે.લજ્જા પર્વ ની સામેે આવે છે.ઓહ!!!!! લજ્જા તું!!!!!!!!! પર્વ ખુશી થી ઉછળી પડે છે.લજ્જા ના પણ એ જ હાલ હોય છે. ઓહ લજ્જા તું અમેરિકા થી ક્યારે આવીી?? પર્વ સવાલ પર સવાલ વરસવી રહ્યો છે. લજ્જા પણ પૂછવા જઈ રહી છે ..પણ બન્ને જણા પૂછી રહ્યયા છે. ઝંખના ની ...વધુ વાંચો

3

પરિચય ભાગ 3

પર્વ અને લજ્જા બન્ને સૂનમૂન હતાં. શું બોલવું ????કહ્યા વિના સઘળું સમજી જવાતું હોય તો શું હતું? બહાર વરસાદ થંભી ગયો હતો. નિરવ શાંતિ હતી.રાત પણ વધવા લાગી હતી.લજ્જા વાત ની શરુઆત કેવી રીતે કરવી??? એ અવઢવમાં હતી. લજ્જા એ એની જીવન ની કિતાબ ખોલવા જઈ રહી હતી એ પણ પર્વ ની સામે.જેની સામે એ નિશ્ચિત થઈ ને સઘળું કહી શકે ને લજ્જા નો એવો વિશ્વાસ કે પર્વ સમજી શકશે એની વાત ને. લજ્જા એ કહ્યું કે એનું લગ્ન જીવન સરસ અને સરળ જઈ રહયું હતુ.પરિવાર ના ચાર જણા ખુશ ખુશાલ હતા. ...વધુ વાંચો

4

પરિચય - 4

પર્વ ને શું બોલવું કંઈ સુઝયું જ નહી. નયન લજ્જા નેે કેેેેમ છોડી ગયો હશે??? ખૂબ જ તનાવભરી પરિસ્થિતિ પર્વ માટે.લજ્જા ની જીંદગી માં આ શું થઈ ગયું?? લજ્જા એ વાત ને એની જ દુઃખદ પીડા સાથે વાત નો અંજામ આપે છે. લજ્જા એ કહ્યુ આવી ઘટના પછી હું જીવતી લાશ બની ગઈ હતી .નયન નું શું થાય છે ..પોતે શું થઈ ગઈ છે એનું કઈ જ શાનભાન નહોતું. શરુઆતમાં નયન એ ખૂબ દેખભાળ કરી..ધીરે ધીરે એ ઓફિસ ના કામ માં પોરવાયો ને લજ્જા થી પણ દૂર થતો ...વધુ વાંચો

5

પરિચય - 5

પર્વ એ કહ્યું કે તારે રોકાઈ જવું હોય તો લજ્જા,, લજ્જા ઘરે જવાનો નિર્ણય કરે છે.ઘરે પોતાનું કોઈ નથી પણ મમ્મી પપ્પા ના ત્યા વરસો થી કામ કરતા દામિનિબેન ને મારાં ત્યા જ રાખ્યા છે.એમને પણ આગળ પાછળ કોઈ નથી.મને દિકરી ની જેમ જ માને છે. જો હુું ઘરે નહી જવ તો એ મારી ચિંતા કરતાં હશે.પર્વ પણ તૈયાર થઈ નેે મુકવા માટે કાર નિકાળે છે.પર્વ એ લજ્જા ને એડ્રેસ પુછ્યુ ને કાર દોડાવી જૂહુ બીચ પાસે... પર્વ ને ખબર નહોતી કે આટલા મોડાં કોઈ એનો પીછો કરી રહ્યુ છે. લજ્જા એ બતાવેલા ...વધુ વાંચો

6

પરિચય - 6 - ધરા તરસે અંબર ને

મન નું મોજુ ફરી વળ્યુ દિલ ની લહેરો પર...કયારેક મન આગળ કયારેક દિલ આગળ..પણ કશ્મકશ માં છે દુુનિયા એની. ઝુલા માં ઝુલતા મન ના વિચારો દોડી રહ્યા હતાં. ધરા ના દિલ ની ધડકન તેજ દોડી રહી હતીજયાં સુધી ધરા ના મમ્મી ની બૂૂૂમો ના સંંભળાઈ ત્યા સુધી ધરા વિચારો માં રહી. વાત એમ હતી કે આવતીકાલેે ધરા ને છોકરો જોવા આવી રહયૉ હતો. એ પણ ધરા ના પપ્પા ના ખાસ મિત્ર નો દિકરો. ધરા ના પપ્પા ખૂબ આગળ પડતાં વેપારી ને નાત ના પ્રમુખ હોય છે.એટલે ધરા માટે ઘણાં બધાં માંગા આવતાં. એમના ...વધુ વાંચો

7

પરિચય - ડફોળ - 7

અરેરે ...આ શું કરો છો ?? આખું ઘર ગંદુ કરશો?? તમારી ધમાલ મસ્તી ને થોડો આરામ આપો. આવું વીણાબેન પોતાનાં દિકરા વંશ ને ટોકતા હતાાં. પણ વંશ તો હેલી સાથે તોફાન કરવાં મા મશગુલ હતો.વંશ વાતે વાતે હેલી ને ડફોળ કહેતો.તો હેલી પણ ચિડાઈ ને સામે તું ડફોળ નો જવાબ આપતી. બન્ને ના તોફાનો જોઈ વંશ ના મમ્મી ખિજાયા ને અલગ અલગ બેસાડયા. હેલી બાજુ માં રહેતા શારદાબેન ની દિકરી હતી.ખૂબ જ ડાહી અને ભણવામાં ખૂબ હોશિયાર.વંશ અને હેલી બાળપણ થી સાથે જ મોટા થયેલાં એટલે ખૂબ જ ધમાલ કરતાં.હેલી બધું ભણાવી દેતી વંશ ને.બન્ને જણા એ 12 માં ...વધુ વાંચો

8

પરિચય - એકાકાર શિવ સાથે - 8

વરસો પહેલાં ની આ વાત છે. આજ ના જમાના ની જેમ સગવડો ઓછી પણ સાથ ઝાઝાં. ની સીમ માં આજેેબેઠેલા સૌ કોઈ ના મોઠે બસ એક જ વાત.ચર્ચા ગામ માં રહેતા ઞઞનભાઈ ના દિકરા સુુપન નીી જ વાતો કરતાં હતાં. ગામ માં ગગનભાઈ સારી બિરાદરી ના એટલે સો કોઈ એમને માન આપે.હમણાં હમણાં થી ગગનભાઈ નો દિકરો કંઇક અજીબ વર્તન કરતો હતો.ઘર માં કોઈ સાથે બોલે નહી.પુછે એટલો જ જવાબ આપે.આખો દિવસ બસ મંદિર માં દર્શન કરવાં જતો રહે. શિવજી નો ભક્ત થઈ ગયો હોય છે.સુપન એ જમાનામાં પણ છોકરીઓ ના દિલ માં રાજ કરતો હતો.ખૂબ દેખાવડો ને વિવેકી ...વધુ વાંચો

9

પરિચય - પરિચય એકાકાર શિવ સાથે - 9

આગળ આપણે જોયું કે સેજલ સમયસર બધાં ને ભેગા કરી ને સુપન ના ઘરે આવી જાય છે. સેજલ હોય ગામડાંં ની પણ એના માાં કોઠાસૂૂઝ બહુુ હોય છે. સેજલ ના મમ્મી પપ્પા ખૂબ ભલાભોળા હોય છે.ધર્મીબેન ખૂબ ભકિતભાવ વાળા હોય છે.તો શંંભુભાઈ પણ ખૂબ મહેેનતુ હોય છે.શંભુભાઈ નેે નાનકડી જમીન માં નવો નવો પાક નું વાવેતર કરતા ને ખેેેતર ખેેેડતા. ભગવાન શિવજી ના એ પણ ભકત હતા. ખેતીવાડી ના કામ માંં એ હમેશાં શિવજી નું જ નામ લેતા. સેેેજલ એ નાનપણથી મમ્મી પપ્પા ની ભકિત જોઈ હોય છે. કદાચ એ જ કારણ હોય શકે સેજલ ને સુપન સાથે લગન કરવાનું. સેજલ નેે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો