“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા . અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી . “ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી . “ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ભૂમિ બુક્સ બેગ માં મૂકતા મૂકતા બોલી . “ હા અને આપણે ....... ” ખુશી બોલી ત્યાં તો ... “ આપણે બહાર ઉભા રેહવુ પડશે ” ભૂમિ મસ્તી કરતા કરતા બોલી .
પ્રેમતૃષ્ણા - ભાગ 1
“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી .ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી .“ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી .“ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 2
ખુશી આ બધા વિચારો માં જ હતી ત્યાં અચાનક ....“ ચાલો ખુશી મેડમ આપણે કોલેજ પહોંચી ગયા “ ભૂમિ ને બ્રેક મારતા બોલી .ખુશી એ થોડી આજુ બાજુ માં નજર કરી તો ત્યાં ઉપર શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ નું બોર્ડ મારેલું હતું .“ હાશ ....... કોલેજ તો પહોંચી ગયા “ ખુશી એ સ્કૂટર પર જ હાશકારો લીધો .“ હા , હાશકારો પછી લેજો ખુશી મેડમ “ ભૂમિ બોલી .“ હા , એક કામ કર તું આ સ્કૂટર અહી પાર્કિંગ એરિયા છે આગળ ની બાજુ ત્યાં પાર્ક કરી દે “ ખુશી એ પાર્કિંગ એરિયા તરફ ભૂમિ ને ઈશારો ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 4
ભૂમિ અને ખુશી બંને પોતાની હોસ્ટેલ પર પહોંચ્યા .ભૂમિ તો થાકી ને બેડ પર પડી જ ગઈ . ખુશી બુક્સ સરખી કરતાં કરતાં ભૂમિ ને જોઈ રહી .“ ભૂમિ તને ખબર છે હુ પણ જ્યારે અહી આવી ત્યારે હુ પણ એક દમ તારા જેવી જ હતી પછી આ કોલેજ માં બધા નિયમ અને ..... “ ખુશી બોલીત્યાં વચ્ચે ભૂમિ તેને અટકાવતા બોલી“ હા હા સાંભળ્યું મે કે તમારી કોલેજ કેટલી કડક છે ને બધું ““ ભૂમિ તું એક તો વચ્ચે વાત કાપવાની તારી આદત થોડી સુધાર અને “ ખુશી બોલી“ અરે પણ એ મારો સ્વભાવ જ છે પેહલે થી ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 5
ભૂમિ અને ખુશી બંને ક્લાસ રૂમ ની બહાર નીકળી ગયા .“ ખુશી આમ ઉદાસ ના થા બાબા , ચાલ્યા આપણે એવું હશે તો લેક્ચર પૂરો થાશે એટલે સર જોડે વાત કરી લેશું બસ “ ભૂમિ બોલી .“ ચાલે હવે “ ખુશી થોડી સ્વસ્થ થતાં બોલી .“ આમ થોડું ચાલે કાઈ . ચાલુ લેક્ચર માં અધવચ્ચે થી આમ કોણ ક્લાસરૂમ ની બહાર કાઢી મૂકે એ પણ વગર વાત નું “ ભૂમિ થોડા ગુસ્સા માં બોલી રહી .“ જવા દેને “ ખુશી થોડા કમને બોલી .ભૂમિ કઈક બોલવા ગઈ ત્યાં તેણે ખુશી નો ઉદાસ ચેહરો જોયો તેને લાગ્યું કે હાલ કાઈ ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 3
“ ભૂમિ અહી તો ..... કોઈ જ ... “ ખુશી લેબ ની અંદર નુ દૃશ્ય જોતાં બોલી .“ અહી કોઈ જ નથી ખુશી ..... શું તું પણ ઉતાવળ કરતી હતી “ ભૂમિ બોલી ઉઠી .“ અરે હા મારી માં એ તો મને પણ દેખાય છે કે અહી તો કોઈ નથી “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .“ લેબ ના સાધનો અને કેસ પેપર સિવાય તો અહી કોઈ કાળો કાગડો પણ ફરકતો નથી ઉપર થી તે સવાર સવાર માં ઉઠી ને ચાલુ કર્યું કે ડો . મલ્હોત્રા ની લેબ છે આમ છે તેમ છે “ ભૂમિ લેબ નું નિરીક્ષણ કરતા કરતા ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 6
આ બધુ સાંભળી ને અરવિંદ ભાઈ ખુરશી પરથી ઉભા થઇ ગયા .“ ચાલ બેટા ભૂમિ , હવે તો તારા મેડીકા ના હેડ ડો. મલ્હોત્રા જ જવાબ આપશે “" પિયુન જા , આમને ડો. મલ્હોત્રા ના કેબિન માં લઈ જા “ પ્રિન્સિપાલ એ પિયુન ને સૂચના આપી .“ જી સર “ પિયુન એ જવાબ આપી અરવિંદ ભાઈ અને ભૂમિ ને હાથ થી ઈશારો કર્યો પોતાની પાછળ આવવાનોઅરવિંદ ભાઈ ભૂમિ નો હાથ પકડી ને તેને લઈ જઈ રહ્યાઆમ ખુશી પણ ભૂમિ ની પાછળ જવા માંડી ત્યાં જ“ મિસ ખુશી ચંદ્રકાંત ત્રિવેદી “ પ્રિન્સિપાલ એ પાછળ થી અવાજ આપ્યો“ જી સર “ ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 7
“ ભૂમિ બેટા ... મને તારા થી આ ઉમ્મીદ ... “ અરવિંદ ભાઈ બોલી રહ્યા .“ પપ્પા ..... પ્લીઝ “ ભૂમિ રડતા રડતા બોલી રહી .“ તમારું આ બધો વિલાપ પ્રકરણ ઘરે જઈ ને કરજો અને અરવિંદ ભાઈ “ ડો મલ્હોત્રા બોલ્યા .“ હા સર “ અરવિંદ ભાઈ બોલ્યા .“ તમે પોતે એક શિક્ષક છો તો થોડું સમજાવો તમારી દીકરી ને કે આ કોઈ ચિલા ચાલુ મેડિકલ કોલેજ નથી ગુજરાત ની વન ઓફ ધ બેસ્ટ મેડિકલ કોલેજ છે હોમિયોપથી માટે અને આમાં આવા અલ્હડ પણા કે આવી ગેરશિસ્ત શોભે નહિ . આવું અને આવુ જ જૉ તમારી દીકરી નું ...વધુ વાંચો
પ્રેમતૃષ્ણા - ભાગ 8
ખુશી અને આનંદી ભૂમિ ને રડતા જોઈ રહ્યા .અચાનક થી ઊભી થઈ ત્યાં થી ચાલ્યી ગઈભૂમિ પ્રિન્સીપાલ ના કેબિન દરવાજે ઊભી રહી ..“ શૂ હુ અંદર આવી શકું સર “ ભૂમિ બોલી .“ હા આવો “ પ્રિન્સિપાલ બોલ્યા .ભૂમિ એ ત્યાં જઈને જોયું તો પ્રિન્સીપાલ અને અરવિન્દ ભાઈ ની સાથે સાથે ડો. મલ્હોત્રા પણ બેઠા હતા“ સર તમારી પરવાનગી હોઇ તો મારે પ્રિન્સીપાલ સર અને તમારા બધા ની હાજરી માં કઈક વાત કહેવી છે “ ભૂમિ ડો.મલ્હોત્રા તરફ જોતા જોતા બોલી .“ શું વાત કહેવી છે “ પ્રિન્સીપાલ એ પૂછ્યું .“ મારે આ બાબતે કઈક વાત કરવી છે “ ...વધુ વાંચો