ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. આજથી બરાબર 3 વર્ષ પહેલા આજનીજ તારીખે 30-07-2021ના તલાશનું પહેલું પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થયું હતું. તલાશ 2 પૂર્ણ થયા પછી લગભગ 1 વર્ષ પછી આપની માંગને ધ્યાનમાં તલાશ 3 લઈને ફરીથી હાજર થયો છું. મેં ટૂંક સમયમાં ફરીથી મળવાનો વાયદો કરેલો પણ વધારે સમય લાગી ગયો છે. કેટલાક અંગત કારણોને લીધે લખવામાં નિયમિતતા ન હતી અને તલાશ, અને તલાશ 2, ની જેમ જ વાચકો જેની રાહ જોતા હોય એવું લખાતું પણ ન હતું, તલાશ 3 ક્યાંથી શરૂ કરવી એની પણ મૂંઝવણ હતી. પણ છેવટે મારા રેગ્યુલર વાચકોને મેં અલગ અલગ શરૂઆત માટે જે પ્રસંગો કહ્યા એમાથી સહુથી વધુ જેની સરાહના થઈ એ પ્રસંગથી જ તલાશ 3ની શરૂઆત કરી છે. આશા રાખું છું કે પહેલાની જેમજ વાચકોનો અપાર સ્નેહ મારી આ નવલકથા તલાશ-3ને પણ મળશે જ.
તલાશ 3 - ભાગ 1
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. આજથી બરાબર 3 વર્ષ પહેલા આજનીજ તારીખે 30-07-2021ના તલાશનું પહેલું પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થયું હતું. તલાશ 2 પૂર્ણ થયા પછી લગભગ 1 વર્ષ પછી આપની માંગને ધ્યાનમાં તલાશ 3 લઈને ફરીથી હાજર થયો છું. મેં ટૂંક સમયમાં ફરીથી મળવાનો વાયદો કરેલો પણ વધારે સમય લાગી ગયો છે. કેટલાક અંગત કારણોને લીધે લખવામાં નિયમિતતા ન હતી અને તલાશ, અને તલાશ 2, ની જેમ જ વાચકો જેની રાહ જોતા હોય એવું લખાતું પણ ન હતું, તલાશ 3 ક્યાંથી શરૂ કરવી ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 3
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "... મારા કોઈ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો કાનૂનનો ભંગ નહિ થાય એની હું ખાતરી આપું છું. 2દિવસ પછી મારી ટીમ અહીં આવી પહોંચશે. તો અમને હવા મહેલ પહોંચાડવાની વ્યવસ્થા કઈ રીતે..? "એ થઇ જશે, ગુપ્તાજી આ તમે હમણાં 18 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ બપોર સુધીમાં જમા કરાવી દો. અને પછી પરમ દિવસે તમારી ટીમને લઈને અહીં સવારે બને એટલા વહેલા પહોંચી જજો. અહીંથી અમારી ગાડી હવા મહેલ જવાની જ છે. એ તમને ત્યાં પહોંચાડી દેશે. જંગલનો રસ્તો છે એટલે ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 2
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી -કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી રાજસ્થાનમાં આવેલ આ વિસ્તારને રાજસ્થાન સરકાર તરફથી 13 જુલાઈ 1971ના રોજ અભયારણ્ય તરીકેમાન્યતા મળી છે. આ પશુ-પક્ષી માટેનું અભ્યારણ્ય જાણે રાજસ્થાનના જુના 2 મુખ્ય રાજ્ય મેવાડ અને મારવાડ એટલે કેજોધપુરને જોડતું હોય એમ એ 2ની બરાબર વચ્ચે આવેલું છે. જેનો મુખ્ય ભાગ રાજસમંદ જિલ્લામાંછે. આ ઉપરાંત ઉદયપુરમાં અને થોડો ભાગ પાલીજિલ્લામાં પણ છે. જે 610 કિલોમીટરમાંફેલાયેલું છે. જેમાંથી એકંદરે 225 ચોરસ કિલોમીટર મુખ્ય વાઇલ્ડલાઇફ જંગલ છે. તો પોણા ચારસો કિલોમીટરના જંગલ બફર ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 4
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. એન્ટવર્પ - 500થીય વધુ વર્ષોથી ધમધમતું આ યુરોપનું બેલ્જિયમમાંઆવેલું બંદરગાહ શહેર. એક જમાનામાં દુનિયાનું સાકર માટેનું અને ત્યારબાદ ગારમેન્ટ માટેનું મુખ્ય મથક ગણાતું એન્ટવર્પ, હાલમાં હીરા ની લે વેચ માટેનું દુનિયામાં મુખ્ય મથક છે. છેક 18 મી સદીથી જામી પડેલા યહૂદીઓ. અને છેલ્લા 50-60 વર્ષથી હીરાના વેપાર માટે વસી ગયેલાગુજરાતીઓએઆ શહેરને ધમધમતું રાખ્યું છે. પુરી દુનિયાનો હીરાનો વેપાર અહીં આ 80 કિલોમીટરના શહેરમાંથી નિયંત્રિતથાય છે. આથીદુનિયા ભરમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરતી કંપનીઓઅહીં પોતાના સેન્ટરો બનાવ્યા છે એટલેજ'નાસા'ની પોતાની ઓફિસ અહીં ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 5
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. ધાય, ધાય, ધાય, એક સાથે અનેક ગોળીઓ ધડાધડ એની ગનમાંથી છૂટી અને પૃથ્વીના બેડરૂમનો લોક તોડીને ક્રિસ્ટોફરને મારવા માટે ઘુસતા રોબર્ટ અને ઈમરાનને વીંધી નાખ્યા.એમનીમરણચીસો બેડરૂમને વીંધીને બહાર આખા એપાર્ટમેન્ટમાં સંભળાઈ રહી હતી. રોબર્ટ અને ઈમરાનનેવળતો પ્રહાર કરવાનોમોકો પણ મળ્યો ન હતો, કે ન એ લોકોને એવી કલ્પના હતી કે આમ પાછળથી કોઈ એની પર હુમલો કરશે, કેમકે એ લોકોએ રિસેપ્શનપર બેઠેલા જ્યોર્જનેઉપર આવતી વખતેજ પતાવી દીધો હતો, અને રવિવારની સવાર હતી. એટલે બિલ્ડિંગમાં કઈ ચહલપહલ ન હતી. ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 6
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે."વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" વિક્રમ તારા વિનાશનો સમય આવી ગયો છે. મેં 6 વર્ષ પહેલાં તનેચેતવ્યો હતોકે, જીવતા રહેવું હોય તો મારાથી દૂર રહેજે. પણ તારા વિનાશને તે જ આમંત્રણઆપ્યું છે. હું ભગવાનનેપ્રાર્થના કરીશ કેતનેયાતના ભર્યું મોત નમળે." સોનલની રાડથીઆખા રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો ચોંકી ઉઠ્યા. વિક્રમસહેજ અસ્વસ્થ થયો એટલામાં સોનલે ઉભી થઇ અને ચાલતી પકડી. રેસ્ટોરાંની બહારજ ડ્રાઈવર એટેન્શનમાં ઉભો હતો. સોનલને જોઈને એ બ્લેક મર્સિડિઝતરફ દોડ્યો. અને પાછળનો દરવાજો ખોલ્યો. પણ સોનલે એ કાર સામે પણ ન જોયું ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 7
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "જીતુ, એ જીતુ, ઉઠ દીકરા ચા મૂકી છે. ફ્રેશ થા ત્યાં બની જશે પછી.તારેતારા શેઠ ને મળવા જવું છે ને?" જયાબા એ પોણા પાંચ વાગ્યે જીતુભાનેજગાડતા કહ્યુ. જીતુભા સોનલ સાથે વાત કર્યા પછી થાકનાકારણે હોલના સોફા માંજ સુઈ ગયો હતો. એ આળસ મરડતા ઉભો થયો ગઈ રાતનો ઉજાગરો હતો અને સતત માનસિક ટેન્શનથી એ નંખાઈ ગયો હતો.પોણાકલાકનીઊંઘથી એ સહેજ સ્વસ્થ થયો હતો ફટાફટ સાવર લીધું એનેતાજગીનો અહેસાસ થયો,જીન્સ પર ઓફ વ્હાઇટ શર્ટ પહેરીને એ બહાર હોલમાં આવ્યોજયાબાએ એના હાથમાં ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 8
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જયારે જીતુભા અનોપચંદનેત્યાંથી નીકળ્યો એ વખતે સોનલની આંખ ખુલી હતી. લગભગ3 કલાકનીઊંઘથી એ રિલેક્સ લગતી હતી. મનમાચિંતા તો હતી જ પણ એને 2 જણા પર ભરોસો હતો એકતો એનો ભાઈ જીતુભા કેજે આજ દિન સુધી એના પર આવનાર દરેક મુસીબત નોઆડો પહાડ બનીને ઉભો હતો અને સોનલ પર ઉનીઆંચ પણ આવવા દીધી ન હતી. બીજો એનો મનનો માણીગર પૃથ્વી. સોનલને પૃથ્વી વિશેજાજી ખબર ન હતી. પણ સગાઈ પછી અને સગાઈ પહેલા જયારે સરલાબહેન સાથે એ કલ્યાણમાં પૃથ્વીના ઘરે અનાયાસે ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 9
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.' કંઈક આવીજ હાલત અત્યારે પોતાની બિલ્ડીંગની નીચે કારમાંથી ઉતરેલા જીતુભાની હતી. માત્ર કલાક દોઢ કલાક પહેલા એને આ ધરતી પર એક અનોપચંદ જ લાગતો હતો કે જે એને આ મુસીબત થી બહાર કાઢી શકશે, પણ અનોપચંદને મળીને એને લાગ્યું હતું કે નોકરી પકડીને એણે જીવનની મોટી ભૂલ કરી છે. પણ અત્યારે ગિરધારીના આ ફોનથી એને પસ્તાવો થતો હતો કે અનોપચંદને પરખવામાં એણે ભુલ કરી હતી. ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 10
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "જારે જા, ક્યાં છો?" પૃથ્વી એ ફોનમાં પૂછ્યું. "ઉદયપુરની ફ્લાઇટ પકડુંછું. પરબત, તું ક્યાં પહોંચ્યો?" જીતુભાએ જવાબ આપતા સામોપ્રશ્ન કર્યો. "દુબઇપહોંચ્યો અહીં4 કલાકનો હોલ્ટ હતો હવે 3 કલાક પછી કનેક્ટિંગ ફ્લાઇટ છે. પણ ઉદયપુર કેમ? અને આ એડ્વર્ટાઇઝનું શું લફડું છે." "તેવી.સી.એન્ટરપ્રાઇઝનું નામ સાંભળ્યું જ હશે. એનોમાલિક છે કોઈ વિક્રમચૌહાણ, એણેઅહીં ઘણા ઉત્પાત મચાવ્યા છે. એરપોર્ટ આવી ગયું છે મને ચેક ઇન કરવામાંમોડું થાય છે.ખડકસિંહબાપુને બધું સમજાવ્યું છે. તો કાલે સાંજ સુધીમાં બને તો મને મળ." "મને બધું મેસેજમાં ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 11
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "ડોક્ટર કઈ ખતરા જેવું નથી ને?" રાજીવ ડોક્ટરને પૂછી રહ્યો હતો એ જયારે વિક્રમના બંગલેપહોંચ્યોત્યારે વોચમેન બંગલા બહાર એકદમ એલર્ટ હતા. અને કાયમી નોકરોપોતપોતાના ક્વાર્ટરમાં કેજે બંગલાના પ્રાંગણમાં જ હતા ત્યાં આરામ કરતા હતા 3 માળના બંગલામાં ત્રીજો માળે જ્યાં વિક્રમનોબેડરૂમ હતો એ સિવાય માત્ર પેસેજનીનાની લાઈટો જ હતી. બંગલામાં કોઈ ચહલપહલન હતી રાજીવ વિક્રમના બેડરૂમ સુધી પહોંચ્યો અને જોયું તો શેરા પોતાની ઇઝી ચેરમાં ઘસઘસાટ ઊંઘતોહતો. એણે શેરાનેજગાડવા માટે 2-3 બૂમો પડી પણ એહલ્યો પણ નહિ..એની બૂમો ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 12
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. “जानामि धर्मं न च में प्रवृत्तिः।। जानाम्यधर्मं न च में निवृत्तिः" વિક્રમના મોઢામાંથી આ શબ્દો સાંભળીને રાજીવને આશ્ચર્ય થયું. મહાભારતમાં દુર્યોધન ના મોઢે બોલાયેલા આ શબ્દોના અર્થથી એ અજાણ ન હતો. "શું થયું ભાઈ,"એણે વિક્રમને ઢંઢોળતાં પૂછ્યું. વિક્રમ નુ શરીર સહેજ સળવળ્યું અને હળવેથી એણેઆંખોખોલી, અને કમરામાં નજર ઘુમાવી. પોતે પોતાના બેડરૂમમાં જ છે એ સમજતા એ રાજીવ તરફ ફર્યો અને કહ્યું. "અરે તું સવાર સવારમાં અહીં શું કરે છે." "હું તો રાતથી જ અહીં છું." પણ કેમ? તારે ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 13
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. મેવાડના રાજવધુઅજબ કુંવરબાઈનેઆપેલ વચન નિભાવવા શ્રીનાથજીએ ઔરંગઝેબને પ્રેરિત કર્યો. મથુરાના અનેક મંદિરો તોડીને એણે શ્રી ગિરિરાજજી ગોવર્ધનમાં લીલા કરતા શ્રીનાથજીનું મંદિર ખંડિત કરવાનું વિચાર્યું. પણ આગોતરી જાણ થતા જ, મુખ્યાજીએશ્રીનાથજીને એક રથમાં સવાર કરીને મોગલોની પહોંચથી દૂર રાજપુતોનારાજ્ય તરફ પ્રયાણ કર્યું. અને લગભગ પોણા ત્રણ વર્ષ વિવિધ જગ્યાએ કંઈક દિવસ અથવા માસ વિશ્રામ કર્યા પછી શ્રીનાથજીએ મેવાડના સિંહાડ ગામમાં સંકેત આપ્યો કે મારે અહીજ બિરાજવાની ઈચ્છા છે. અને એમ શ્રીનાથજીની ઈચ્છાથી જએ જ સ્થળે શ્રીનાથજીના મંદિરનુંનિર્માણ થયું. એવા શ્રીનાથજીના ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 14
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "પૂજા મેમ, એક તકલીફ ઉભી થઇ છે" "કોક દિવસ તો સારાખબર આપવા ફોન કરો શુક્લાજી. જયારે ફોન કરો છો ત્યારે કૈક મોકાણના જ સમાચાર ની વાત કરો છો." પૂજા એ સહેજ હસતા હસતા કહ્યું. "શું કરું મારું કામ જ એવું છે" સહેજ હળવાશથી સામે રહેલા શુક્લએ કહ્યું, અને ઉમેર્યું. "ચાકલીયા (જ્યાં ગુજરાત રાજસ્થાન અને મદયપ્રદેશ ની બોર્ડર મળે છે, ત્યાં આવેલું ગુજરાતનું છેલ્લું ગામ.) ગામમાં આવેલ આપણી ગ્રામીણ મહિલા વિકાસ બેંકમાં પ્રોબ્લેમ ઉભો થયો છે. અને 2 દિવસથી આપણી ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 15
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઈમ્તિયાઝ ખાન, પોતાની ઓફિસમાં વ્યગ્ર ચહેરેઆંટાં મારી રહ્યો હતો. ડર અને ચિંતા એના મનમાં ધબકી રહ્યાંહતા. પ્રમાણમાં ગરીબ પણ, નખશિખ ઈમાનદાર એવા ઈમ્તિયાઝ ખાનેઆજદિવસ સુધી કદી કોઈ ગેરકાનૂની કામ કર્યું ન હતું. પણ આજનીવાત અલગ હતી. લગભગ 1 કલાક પહેલા એને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને એ ફોન કરનારે એક એવી ઓળખાણ વાપરી હતી કે ઇમ્તિયાઝ ખાન એની તરફેણમાં ગેરકાનૂની કામ કરવા તૈયાર થયો હતો. આમ તોએ એક નાનકડી ફેવરજ હતી. પણ છતાં. જે ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 16
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "ગિરધારી આપણે હલ્દીઘાટીમ્યુઝિયમ જવાનું છે. સામે રેસ્ટોરાંમાં ચા નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળીએ." જીતુભા ગિરધારીને કહી રહ્યો હતો. "ઓકે બોસ, જેમ તમે કહો તેમ." ગિરધારીએકહ્યું અને પછી થોડેદૂર દેખાતી એક નાની પણ સ્વચ્છ રેસ્ટોરાંની બહારસુમો ઉભો રાખ્યો. xxx "માલ આવી ગયો છે? તે ચેક કર્યું પંડિત?" "હા ગુપ્તા બધું ચેક કરી લીધું છે. બધું બરાબર છે." "ઓકે. તો પછીઆપણે નીકળીએ?" "મારે તારી સાથે વાત કરવી છે ગુપ્તા." "પંડિત, કુંભલગઢપહોંચીને પછી બધા હોટેલપર આરામ કરવા જાય ત્યારે વાત ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 17
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. લગભગ 200-225 વર્ષ પૂર્વે. મોગલોને ધૂળ ચટાવનારામરાઠાઓ ઠંડા પડતા જતા હતા. 1972 માંબાલાજી બાજીરાવનાપુત્ર માધવરાવનું આકસ્મિક નિધન થવાથીપેશ્વાઓનીએકજૂથતા તૂટી હતી 'અટક સેકટક તક"નું મરાઠા સામ્રાજ્ય હવે ફક્ત બોલચાલમાં જ વપરાતું હતું. બુધવારપેઠ (પુના) નીધાક હવે માત્ર પુનાઅને આજુબાજુના પ્રદેશ પર જ હતી. માધવરાવનામૃત્યુ પછી રઘુનાથ રાવનાપુત્ર અને પછી માધવરાવબીજા એ પેશ્વાની ગાદી સંભાળી, પણ લાયકાતનાઅભાવે એ પેશ્વાઓનેએકજુથ રાખવામાં કામિયાબ ન હતા, અને એમના ઉત્તર ભારત અને ગુજરાતના ત્રણ મુખ્ય સૂબા હોલ્કરઇન્દોર, સિંદે (સિંધિયા) એ ગ્વાલિયર અને ગાયકવાડેવડોદરામાં પોતપોતાનો ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 18
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. પણ પૂજા આ આખી વાત માં 'નયાસુદમડા પરિષદ' ક્યાંથી આવી. અને તારી ડેરી પ્રોડક્ટકંપનીનીજવાબદારી તો શુક્લાજી સંભાળે છે. તને એની કેપેબિલિટીપર શંકા છે? વાત એમની કેપેબિલિટીનીનથી વિક્કી, વાત એમ છે કે જ્યારથી હું આંટી સાથે ટુર પર ગઈ છું. એટલે કેલગભગ 2 મહિનાથી. તે અનેતારી ટીમેમારી લગભગ બધી કંપની નીજવાબદારી ઉપાડી લીધી છે. અને ઓવરઓલ બધ્ધી સબસિડિયરીનુંપરફોર્મન્સ સારું જ છે. માત્ર અને માત્ર આ એક યુનિટમાં જ કેમ પ્રોબ્લેમ થાય છે? હોય હવે બિઝનેસમાં તો એવું ચાલતું જ હોય, ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 19
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "તો હવે તમે અમારી સાથેમળીને ઈશ્વરના સોગંદ ખાવ કે જયારે મામલો થોડો શાંત થશે ત્યારે આપણે ચારેય ભાઈઓ કંઈક બહાનું કરીને બાપુએચીંધેલી જગ્યાએ જાશું અને એ ખજાનો હાથ કરીશું અને ચારેય જણા સરખા ભાગેવહેંચી લઈશું ચાર ભાગ પડી ગયા પછી પોતપોતાના ભાગનુંજેનેજે કરવું હોય એને છૂટ." સૌથી નાના ભાઈ જનાર્દન રાવને ખજાનો મેળવવામાંસૌથી વધુ રસ હતો. એણેમહિપાલ રાવને કહ્યું. "નાનકા, તારી વાત માનીને હું ખજાનો કાઢવા તૈયાર થયો છું અને હજી તમને ત્રણેને કહું છું બાપુએ મરતા સમયેકહ્યું ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 20
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જબરદસ્ત મોટીહવેલી, લગભગ 2 એકરમાં ફેલાયેલું ફળિયું ઢોર બાંધવાની ગમાણ ખેતીના ઓજારો ની ઓરડી, ઘોડાઓ બાંધવા નો તબેલો હવેલીમાં રહેનારા ચારેય ભાઈઓનામળીને 30-32 પરિજનો ઉપરાંત ઘરમાં કામ કરનારા દાસ દાસીઓ, સહાયકો મળીને લગભગ 70 જણાની રહેણાંક એવી મહિપાલ રાવની હવેલીમાં આજેસન્નાટો વ્યાપી ગયો છે. ક્યાંક એકાદ ભાઈનાભાગેઆવેલા અનેક ઓરડામાંથી એકદમ એના પૌત્રવધુ કે પુત્રવધુના નાના બાળકનારોવાનોઅવાજ સિવાય સાવસન્નાટો છે. સૌથી નાના ભાઈ જનાર્દનરાવ ના પૌત્રકે જે ચૌદ વર્ષનોહતોહમણાં જ ઘોડે સવારી શીખ્યો હતો એણેઆજે સવારે ઘોડારમાં જઈને જીદ કરીને ...વધુ વાંચો
તલાશ 3 - ભાગ 21
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. આજે ફરીથી આઠ મહિને મહિપાલ રાવની હવેલીમાં સન્નાટો વ્યાપેલ છે. જાણે શોકની ચાદર આખી હવેલી પર પથરાયેલ છે. આમ તો આજે કઈ ખાસ બન્યું નથી પણ આજે જનાર્દન રાવના પૌત્ર જનાર્દન રાવ બીજાની વરસી વાળવાની છે, કુટુંબમાં 2-3 લગ્ન માથે ઉભા છે. વરસીનું કારજ કરવા આવેલ પંડિત ના ધીમા અવાજના સૂચનો સિવાય લગભગ આખી હવેલીમાં સ્મ્શાવત શાંતિ છે. પણ બહારથી દેખાતી આ શાંતિની ભીતરમાં રહેલો કકળાટનો ધૂંધવાટ ગમે ત્યારે ફાટી નીકળે એવો માહોલ છે. શાપિત ખજાનાને હસ્તગત કરવાના વિચાર ...વધુ વાંચો