પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી

(9)
  • 6.5k
  • 0
  • 2.5k

એક પરી, જેનું નામ વિરપરી, 6000 વર્ષ પહેલાંની પૃથ્વીની મનોદશા દર્શન માટે આવી છે. પરીએ સુંદર ચમકતા વસ્ત્રો પહેર્યા છે અને મોહિની જેવા ગળામાં મોતીનો હાર પહેરેલો છે. આ સુંદર વીરપરીના હાથમાં પક્ષી ના પીંછા જેવું પીછાસ્ત્ર છે, જે ચાંદીના રંગનું છે. તેણી પૃથ્વી પરના જંગલ માં ફરતા ફરતા જંગલોને પાર કરી એક વિરાન સ્થળે આવી પહોંચે છે. શાંત ધરતી પર નું વાતાવરણ મનમોહક હતું, રાત્રી માં ચંદ્ર નો આછો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હતો , રાત રાણી ના ફુલો ની સુગંધ આવતી હતી. અને ચોમાસાં ની ઋતુ ની શરૂઆત જ થઈ હતી તો ઠંડા ઠં

1

પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 1

** પીછાસ્ત્ર **એક પરી, જેનું નામ વિરપરી, 6000 વર્ષ પહેલાંની પૃથ્વીની મનોદશા દર્શન માટે આવી છે. પરીએ સુંદર ચમકતા પહેર્યા છે અને મોહિની જેવા ગળામાં મોતીનો હાર પહેરેલો છે. આ સુંદર વીરપરીના હાથમાં પક્ષી ના પીંછા જેવું પીછાસ્ત્ર છે, જે ચાંદીના રંગનું છે. તેણી પૃથ્વી પરના જંગલ માં ફરતા ફરતા જંગલોને પાર કરી એક વિરાન સ્થળે આવી પહોંચે છે. શાંત ધરતી પર નું વાતાવરણ મનમોહક હતું, રાત્રી માં ચંદ્ર નો આછો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હતો , રાત રાણી ના ફુલો ની સુગંધ આવતી હતી. અને ચોમાસાં ની ઋતુ ની શરૂઆત જ થઈ હતી તો ઠંડા ઠંડા પવન થી અથડાતાં ...વધુ વાંચો

2

પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 2

સ્વર્ગમાં પરીએ ખુશ રહેતા લોકોને જોયા. ત્યાં, જેને જ્યાં ફરવું હોય તે ફરી શકતા. કેટલાક અહિયાં પણ ભગવાનની ભક્તિ હતા, તો કેટલાક અપ્સરાઓ, ગંધર્વો અને નર્તકોને નિહાળી રહ્યા હતા. આ સમયે પરી એકલી સુનમન બેસી રહેતી હતી. આથી ત્યાંના લોકોએ પરીને કહ્યું, "જો તમને અહિયાં ન ગમતું હોય તો તમે પૃથ્વી પર કે અન્ય જ્યાં ફરવું હોય ત્યાં જઈ શકો છો." પરીને તે યોગ્ય લાગ્યું. તેથી, પરી સ્વર્ગમાંથી નીકળી પૃથ્વી પરના સુંદર વાતાવરણને માણવા લાગી. જ્યાં તે ઉભી હતી, ત્યાંથી દૂર ઝાંખળમાં ઢંકાયેલા ઘર દેખાયા. તેને આ ઘર નજીક ...વધુ વાંચો

3

પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 3

વિરપરી અને બીજી નવ એમ કુલ દસ પરીઓ એ પૃથ્વીપર પ્રસ્થાન કર્યું, બધી પરી ઓ રાજી રાજી થઇ ગઈ પરનું વાતાવરણ મનમોહક હતું, પરીઓ એ ધરાઈ ને જંગલ માં મજા માણી તેવામાં સંધ્યાકાર થઇ ગયો , પરીઓ ફરી ફરી ને થાકી ગઈ, આથી એક જગ્યા એ થાક ખાવા બેઠી ધીરે ધીરે રાત્રી થવા લાગી અંધકાર ચારે તરફ છવાઈ ગયો વિરપરી એક મોટી શિલા ને ટેકો દઈ,આકાશ તરફ મુખ રાખી બેઠી હતી વાતાવરણ શાંત હતું તેટલામાં પરીએ ઝાંઝર નો અવાજ સંભાળ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો