પ્રકરણ - ૧ એક નવા સફરની શરૂઆત હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ગમગીન છે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી

1

પ્યોર સોલ

પ્રકરણ - ૧ એક નવા સફરની શરૂઆત હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ગમગીન છે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી ...વધુ વાંચો

2

પ્યોર સોલ - 2

પ્રકરણ - ૨ ધ આજે રાત્રે મને સરસ ઊંઘ આવી. મને ખબર જ ન હતી કે હું પોતાની ઈચ્છાથી ઊંઘી પણ શકું છું. આ છેલ્લા આઠ દિવસથી હું આખા દિવસો અને રાતો જાગી. તેમજ હું કોઈ પણ મોટી હોટલમાં ખાલી રૂમમાં રહી શકતી હતી, પણ હું આ આઠ રાતો મંદિરમાં કાઢી. ઈશાનિયા અને તેના પપ્પા દેવરાજ. હા, એના પપ્પાનું નામ દેવરાજ છે. મેં મોડી રાત્રે પૂછ્યું હતું. એમણે ...વધુ વાંચો

3

પ્યોર સોલ - 3

પ્રકરણ - ૩ THE KNOWLEDGE OF FIRE BIRD "હું અને મારી બહેન જાપાનમાં હતા. ત્યાં અમે ફરી રહ્યા હતા. એ જગ્યાએ કેટલાય બીજા બધા પ્રેમીપંખીડા અને દંપતીની જોડી હતી. મારી બહેન મારા કરતા ત્રણ મિનિટ નાની છે. પણ જાણે મારા કરતા ત્રણ-ચાર વર્ષ નાની હોય તેમજ રહેતી. હું એની સામે દરેક વસ્તુ હારી જતો. મારા પર હક મોટી બહેનનો કરતી.અમે હોટસ્પ્રિંગમાં પગ બોળીને બેઠા હતા. અમે એની પહેલા પણ ઘણું બધું ફર્યા છે, એણે મારા ખભા પર માથું મૂક્યું. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો