મહોબ્બતનો વાર, પ્યારની હાર

(9)
  • 12.6k
  • 1
  • 6.3k

"મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાથે સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. જાણે કે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.." "કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને મારાથી ઘીન આવતી હતી." "કોઈ એક વ્યક્તિ પાછળ આખી જિંદગી બરબાદ કરી દેવી એ કઈ આસાન વસ્તુ તો નહિ ને. કેમ એને મારી સાથે આવું કર્યું. હું જ મળી હતી. એણે ખબર તો હતી કે મેં મારી આખી લાઈફ એના માટે જ બરબાદ કરું છું તો પણ એન મોંકા પર જ એને કેમ મારો સાથ છોડી દીધો હશે?! એણે થોડી પણ દયા કેમ નાં આવી?!"

Full Novel

1

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 1

મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) "મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. જાણે કે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.." "કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને ...વધુ વાંચો

2

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 2

મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) - 2 "શુરૂમાં તો કેવું રાખતો હતો, કહેતો હતો કે છોડીને નહિ જાય, હંમેશાં મારી સાથે રહેશે, પણ હવે તો દેખો, ભગવાન એને ક્યારેય પણ સુખી નહિ રાખે! જેમ એને મારી આખી જિંદગીને ખેલ કરી દીધી છે, ભગવાન એને પણ એની સજા આપશે, મારો શ્રાપ છે!" એ બોલી રહી હતી. "જો મારી સામે!" મેં એના ચહેરાને મારી બાજુ કર્યો. "જે થયું એ ભૂલી જા, હવે એને યાદ કરવાનો કે એને કોશાવાનો કોઈ જ મતલબ નહિ!" હું એને કહી રહ્યો હતો, અને એ તો મને હગ કરી ને બસ રડી જ ...વધુ વાંચો

3

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 3

"જો હું કે નેહા તારા માટે ગમે એટલું કરી લઈએ, તું તારા પાસ્ટને ભૂલવા જ નહીં માગતી. થાકી ગયો હવે હું પણ તને સમજાવી સમજવાની ને! તો પણ રોઝ તું મને ગળે લાગીને રડું જ છું!" મેં કહ્યું અને બાલ્કનીમાં ચાલ્યો ગયો. "પ્લીઝ તમે તો આવું ના કહો, એક તમારા જ તો સહારે છું!" એ બોલી અને મને ભેટી પડી. યાર, મને એની પર દયા પણ બહુ જ આવી ગઈ. પણ હું કરું પણ શું યાર?! મેં એને માટે દરેક વસ્તુ કરી લીધી હતી. અમે વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મ જોવા જતાં, ઘણીવાર અમે ત્રણેય લાઇબ્રેરી વિઝિટ કરતા. હું એને ...વધુ વાંચો

4

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 4

એ રાત મને બિલકુલ નહોતું ગમતું હું એની માટે કઈ જ નહિ કરી શકતો. એ વાત મને સતાવી રહી અને હું પોતે એ વાતથી બહુ જ રડી રહ્યો હતો. યાર, કોઈ ખુદના જ પ્યારને આટલો કમજોર કેવી રીતે દેખી શકે છે?! અને જ્યારે મને એ હગ કરીને રડતી તો થઈ આવતું કે તું હગ તો કરે છે પણ શું હું તારી હેલ્પ પણ કરી રહ્યો છે, કેમ મને હગ કરે છે તો! સવારે એને મને ઓફિસે જવા જ ના દીધો. અને મારે પણ બહાનો જ જોઇતો હતો. નેહા મને કોલ કરીને કહે કે એને તને હગ કરવું છે ...વધુ વાંચો

5

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 5

મેં થોડું થોડું નોટિસ કર્યું કે એને મારી સાથે બહુ જ ગમતું હતું. જ્યાં સુધી મને ના ખવડાવે એ જ નહોતી ખાતી. હું પણ એને થોડું ખવડાવું અને એનું એઠું જ ખાતો. એ પણ એવું કરતી હતી. અમે બંને એ જાણે કે એના દુઃખને વહેંચી લીધું હતું. હવે એ પહેલાંની જેમ રડતી નહોતી પણ તો પણ હજી પણ એ એ બધું યાદ કરીને થોડી લો ફીલ કરતી હતી. હગ કરવાનું હજી પણ એને નહોતું છોડ્યું. રાત થાય કે એ મને હગ કરતી હતી. મને હગ કરતી તો એને બહુ જ ગમતું હતું. એ બહુ જ ખુશ થઈ જતી. પણ ...વધુ વાંચો

6

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 6

હવે તો પ્રિયા રોજ આવવા લાગી હતી. હું એનાથી બચવા અલગ અલગ પ્રયત્નો કરતો. ઘણીવાર તો છુપાઈ પણ જતો એ મને શોધી જ ના શકે, પણ એ પણ જાણે કે મારી પાછળ જ પડી હતી. મને શોધી લેતી અને જે લાવતી એ મને પરાણે ખવડાવતી જ, પણ હું પણ તો હાર માની લઉં એવો થોડી હતો, મેં પણ જ્યાં સુધી પાદુલ ના ખાઈ લે મોંમાં મૂકતો જ નહિ! અને હું ચાહું તો પણ પારજકનું દિલ નહીં દુખાવી શકતો યાર.. જેની સ્માઈલ ને જોવા માટે આટલાં બધાં તપ કર્યા હતા. શું એને આમ ફરી હું ઉદાસ પણ કરી શકું?! બીજી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો