કૉલેજની દુનિયા

(15)
  • 17.5k
  • 2
  • 9.1k

દિવ્ય અને દિવ્યા નામના બે મિત્રોના સુંદર એવા પ્રેમની આ વાતૉ છે અને એક જ‌ કોલેજમાં સાથે ભણતા તેમના ઘણા બધા મિત્રોની. દિવ્યાના દિવ્ય સિવાય પણ બીજા ઘણાં મિત્રો હતા. જેમાં શ્યામ,રાજ,કરન,અમન,મનન,શિવાય જેવા બીજા મિત્રો હતા જેમાં અમન અને દિવ્ય તેના ખૂબ સારા મિત્રો હતા.દિવ્યા તે બંનેને પોતાના બી એફ એફ માનતી હતી. બી એફ એફ નો મતલબ દિવ્યાના મતે, "બી એફ એફ નો મતલબ થાય બેસ્ટ ફેન્ડ ફોર એવર. એક એવો મિત્ર જે જીવનમાં હંમેશાં સાથે રહે.સુખમાં, દુખમાં આપણી સાથે રહે અને સમજે આ સંબંધમાં ગમે તેવી લડાઈ થાય પણ દોસ્તી ના તૂટે.દિલમાં કયારેય તે માણસ માટે ખોટી ભાવના ના આવે અને આ સંબંધ દરેક સંબંધથી ખૂબસુરત હોય છે તે સંબંધને બી એફ એફ વાળો સંબંધ કહે છે.જે સંબંધ પ્રેમથી પણ વધારે ગહેરો અને સાચો હોય."

Full Novel

1

કૉલેજની દુનિયા - 1

દિવ્ય અને દિવ્યા નામના બે મિત્રોના સુંદર એવા પ્રેમની આ વાતૉ છે અને એક જ‌ કોલેજમાં સાથે ભણતા તેમના બધા મિત્રોની. દિવ્યાના દિવ્ય સિવાય પણ બીજા ઘણાં મિત્રો હતા. જેમાં શ્યામ,રાજ,કરન,અમન,મનન,શિવાય જેવા બીજા મિત્રો હતા જેમાં અમન અને દિવ્ય તેના ખૂબ સારા મિત્રો હતા.દિવ્યા તે બંનેને પોતાના બી એફ એફ માનતી હતી. બી એફ એફ નો મતલબ દિવ્યાના મતે, "બી એફ એફ નો મતલબ થાય બેસ્ટ ફેન્ડ ફોર એવર. એક એવો મિત્ર જે જીવનમાં હંમેશાં સાથે રહે.સુખમાં, દુખમાં આપણી સાથે રહે અને સમજે આ સંબંધમાં ગમે તેવી લડાઈ થાય પણ દોસ્તી ના ...વધુ વાંચો

2

કૉલેજની દુનિયા - 2

હવે આગળ જોઈએ, આ પછી દિવ્યાની દોસ્તી કરન સાથે થાય છે કરન એક ખૂબ જ સારો છોકરો હતો પણ સાથેની મિત્રતામાં દગો મળ્યો આથી દિવ્યા દિવ્ય સિવાય કોઈને પણ પોતાનો મિત્ર માનતી ન હતી તે બધા છોકરાઓથી દૂર જ રહેતી હતી કોઈને ના બોલાવતી પણ દિવ્યાને ભૂતકાળમાં કરન એ કરેલી બધી જ મદદ યાદ આવે છે. કરન કોલેજમાં જયારે જયારે દિવ્યા દુખી હોય ત્યારે ત્યારે કરન તેનો સાચો મિત્ર બનીને હંમેશાં સાથે રહેતો તે દિવ્યાને કોઈપણ રીતે દુખમાંથી બહાર કાઢતો. કરનને બે બેસ્ટ ફ્રેન્ડ હતી ભાવિકા અને બિના.જેમાંથી ભાવિકાએ એક વખત કોલેજમાં દિવ્યા સાથે વાતો કરી તે દિવ્યા પાસે ...વધુ વાંચો

3

કૉલેજની દુનિયા - 3

હવે આગળ જોઇએ.....સચિન ભાઈ દિવ્યાના દરેક નિણૅયમાં તેની સાથે રહેતા.એક‌ સારા અને સાચા ભાઈ એ જ હોય છે જે સમયે તેની‌ બહેનનો સાથ આપે.જો કે તે બંને લડતા પણ એટલું અને નામ પણ એવા એવા આપતા.સચિનભાઈ દિવ્યાને ચિડવવા તેને મેડમ જી,ચશ્મિશ,મોટા ગાલવાળી કહેતા હતા.તો દિવ્યા તેમને હાથીભાઈ,પાડા ભાઈ એવું ઘણું બધું કહેતી.આમ,આ બંને દરરોજ કોલેજમાં લડતા રહેતા‌ હતા પણ‌ દિવ્યાને કોઈ કાંઈ કહી તે સચિનભાઈને ગમતું નહીં એટલે તેને છોકરાઓ‌ સાથે બહુ વાતો કરવાની ના જ પાડતા‌ હતા.દિવ્યા પણ જૂના મિત્રો સાથે જ વાતો કરતી.દિવ્યાને સચિનભાઈ સાથે બીજા દરેક ભાઈઓ કરતા વધારે અટેચમેન્ટ હતું તે સચિનભાઈની બધી જ વાતો ...વધુ વાંચો

4

કૉલેજની દુનિયા - 4

હવે આગળ જોઈએ તો,...દિવ્યા કોલેજે પહોંચે છે અને ત્યાં તેની મુલાકાત કોલેજના એક જૂના વિદ્યાર્થી સાથે થાય છે.દિવ્યાને પહેલી જોતા જ તે પાગલ થઈ જાય છે.હજી બધા લોકો બસમાં બેસવાની તૈયારી કરતા હોય છે દિવ્યા તેની સહેલીઓ સાથે જઈને બેસે છે તે બસમાં દિવ્યાના બધા મિત્રો સાથે હોય છે પણ શ્યામ આ પ્રવાસમાં આવતો નથી.બાકી શિવાય,કરન અને તેની બંને ફેન્ડ,અમન બધા જ હોય છે અમન આ કોલેજમાં તો નહોતો પણ કોલેજના પ્રિન્સિપલ અને અમનના પિતા બંને ખૂબ સારા મિત્રો હતા તેથી અમન પણ આવે છે.હવે પહેલો જૂનો વિદ્યાર્થી દિવ્યાની બસમાં જ આવે છે અને દિવ્યાને કહે છે હેલો હું ...વધુ વાંચો

5

કૉલેજની દુનિયા - 5

આગળ જોઈએ તો...દિવ્યાની દોસ્તી અમન અને દિવ્ય સાથે ખૂબ જ સારી‌ હતી પણ બીજા લોકો સાથે પણ તે એ રીતે રહેતી.તેને ખોટા દેખાવ કરતા ના આવડે તે જેવું હોય તેનુ તેવું જ બધાને કહી દેતી.પ્રવાસના સ્થળે હવે બસ પહોંચી ગઈ હતી અત્યાર દિવ્યાએ બધા મિત્રો સાથે મસ્તી કરી લીધી હતી ત્યાં બસમાંથી ઉતરતા સમયે તે દિવ્ય સાથે ટકરાય જાય છે અને પડવાની તૈયારીમાં જ હોય છે ત્યાં દિવ્ય તેને પકડી લે છે પછી થોડી વાર માટે બંને એકમેકમાં ખોવાઈ જાય છે પછી દિવ્યા દિવ્ય સાથે મજાકમાં લડે છે કે પાગલ તમને તો કાંઈ દેખાતું જ નથી.હમણાં હું પડી જાત ...વધુ વાંચો

6

કૉલેજની દુનિયા - 6

હવે આગળ જોઈએ તો.....દિવ્યા રસોઈમાં દાળ,ભાત,શાક બનાવે છે બધા છોકરાઓ અને છોકરીઓ મળીને બધું સમારી દે છે અને દિવ્યા મસ્ત મજાનો વધાર કરે છે કારણ કે દિવ્યાના હાથની રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આમ પણ બીજી છોકરીઓને રસોઈ બનાવતા નહોતું આવડતું હતું તેથી દિવ્યા બનાવે છે પુરી પણ બધા મળીને જ બનાવે છે દિવ્યાના અંકલ બહારથી મીઠાઈ,નમકીન અને જયૂસ લઈ આવે છે તેમાં જયારે બધા આખા મકાનમાં અને બગીચામાં ફરવા જાય છે ત્યારે દિવ્યા રસોઈમાં જ મગ્ન હોય છે અમન અને દિવ્ય બંને છાનામાના આવે છે અને મસાલામાંથી હળદર લઈ ને દિવ્યાના ગાલે લગાવી દે છે દિવ્યા તે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો