નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ... વાર્તાની નાયિકા "હેતુની "આસપાસ જ દુનિયા ફરે છે અને એ પણ અલગારી. એક પુરુષોની દુનિયામાં જજુમતી સ્ત્રી અને તેનો પ્રેમ એ આ નવલકથામાં વર્ણવા આવી છું.... સમાજના ડાયરામાં રહી સમાજનું સાંભળી અને સમાજની અંદર પોતાનું એક વ્યક્તિત્વ ઊભું કરતી આપણી આ નાયકા છે પોતાના માટે કુવાર થવું આ નાયકા ને પોસાય છે પણ સમાજના વ્યક્તિત્વ પર આંગળી ચીંધનાર સામે ખૂંખાર થઈને ઉભી રહે છે..

1

આત્મા નો પ્રેમ️ - 1

સુરજ દોડીયો ક્ષિતિજને પહેલે પાર. જાણે કોઈ પ્રેમી દોડે પ્રેમી કા પાસ. કેસર વર્ણી કાયા સજેલી ધરતી.. કોઈ પ્રિયની વાટ પર રહેતી... અજંપો ભરી નજરો ને મારતી... નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ... ...વધુ વાંચો

2

આત્મા નો પ્રેમ️ - 2

આગળ આપણે જોયું હેતુ વિશે થોડું જાણીએ. હેતુ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરતી હતી પ્રોફેસર તો પણ પોતાનું એમ ફીલ પૂરું કરતી ને સાથે જે પિરિયડ લેવા માટે તેને કહેવામાં આવે તે લઈ અને તેમાંથી પોતાની કમાણી કરતી હતી રોજ સવારે 6:00 થી 7 યોગા ક્લાસ સાત થી આઠ એરોબિક ક્લાસ ચલાવતી હતી. પોતે ઇન્ડિપેન્ડન્સ હતી પણ વિચારો બધાની માન્યતા પ્રમાણે હોય છે એ તો એવું માનતી કે સ્ત્રીએ ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ રહેવું જોઈએ અને તે પોતાનું ઘર ચલાવવા માટે આટલી જ મહેનત કરતી હતી હેતુનું સૌથી બેસ્ટ અને સૌથી જિંદગીનું મહામૂલું એટલે તેની મા એની મા ...વધુ વાંચો

3

આત્મા નો પ્રેમ️ - 3

નિયતિ હેતુની બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જવું હોય ત્યાં બંને સાથે જ હતા અને દિલની દરેક વાત નિયતિ પાસે કરતી હતી નિયતિ પણ પોતાની દરેક વાત હેતુને કહેતી બંને બહેનપણીઓનો પ્રેમ જ કંઈક અલગ હતો પણ હેતુ છે ને થોડી બીકણ હતી જ્યારે નિયતિ એકદમ ખુલ્લા દિલની કોઈને પણ જવાબ આપવા માટે ક્યારેય નિયતિ એ વિચાર્યું જ નથી મન પડે એવો જવાબ નિયતિ આપી દેતી કોઈને મારવા હોય તો પણ નિયતિ જરાય ખચકાતી નહીં પણ નિયતિને સપોર્ટ હતો તેના પપ્પા અને તેના ભાઈ હર્ષિલ બંને એટલા મજબૂત અને બંનેનો કોન્ટેક સૌથી વધારે એટલે નિયતિ ઉપર ઉની આંચ પણ ન ...વધુ વાંચો

4

આત્મા નો પ્રેમ️ - 4

નિયતિ પોતાના ઘરે જતી રહી બપોરના બરોબર અઢી ના ટકોરે નિયતિ હેતુના ઘરે આવી હેતુનો રોજનો ડ્રેસ એટલે બ્લુ અને વાઈટ કુરતો હેતુ પહેરીને નીચે ઉતરી વાળ એમનેમ બાંધી લીધા હતા હેતુ ક્યારેય વાળ ઓળાવતી નહીં. નિયતિએ હેતુને જોઈને કહ્યું અરે આ શું પહેર્યું છે આપણે કોઈ શોક સભામાં જાઈએ છે તો વાઈટ કલરનો કુરતો પહેરીને આવી છે અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે તો કોઈ મસ્ત કપડાં પહેરીને આવ....હેતુ એ કહ્યું હું તો આજ કપડાં પહેરીને આવવાની છું તારે મારી સાથે પિક્ચર જોવા આવવું હોય તો આવ હું કપડાં બદલવાની નથી.... હેતુ એટલું બોલી અને સોફા ઉપર બેસી ...વધુ વાંચો

5

આત્મા નો પ્રેમ️ - 5

પિક્ચર શરૂ થયું એને એકાદ કલાકમાં પિક્ચરના દ્રશ્યો જોઈએ અને બધા રાડા રાડ બોલાવતા હતા એમાં બાજુ બેસેલા છોકરા નિયતિને એક ધક્કો લાગી ગયો અરે નિયતિ તેની સાથે ઝઘડવા લાગી શાબ્દિક ટપા ટપી થી તો વાત પતી નહીં પછી નિયતિ એ હાથ ઉપાડ્યો અને હેતુ ખૂબ જ ગભરાઈ ગઈ આવી સિચ્યુએશનમાં તે નિયતિને કઈ રીતે હેન્ડલ કરવી તેને સમજમાં આવતી જ નહોતી કારણ નિયતિ એકદમ ખુખાર બની ગઈ હતી અને પેલા છોકરાને જોર જોરથી મારવા લાગી પિક્ચર બંધ થઈ ગયું અને આજુબાજુવાળા તેમને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કરવા લાગ્યા પણ નિયતિ તે છોકરા ને મુકવા તૈયાર જ નહોતી અને ...વધુ વાંચો

6

આત્મા નો પ્રેમ️ - 6

બીજે દિવસે બપોરે નિયતિ હેતુના ઘરે આવી. અલકા માસી હેતુ ક્યાં છે?જોને કોલેજથી આવીને સવારની પોતાના રૂમમાં બેઠી છે આવી જ નથી આજે તો જમવાનું પણ જમી નથી ખબર નહિ શું થયું છે આમ તો છે ને કાલે તમે લોકો પિક્ચર જોઈને આવ્યા પછીનો તેનો મૂડ અપસેટ છે પણ મને કહેતી નથી કે શું થયું છે? સારુ માસી તમે થાળી તૈયાર કરો આજે મારી બેનપણી ને હું જમાડીશ એટલું કહી નિયતિ ઉપર આવી ત્યારે હેતુ પોતાની બુક્સ માં કઈ લખી રહી હતી અને મોબાઇલમાં મેસેજ વાંચી રહી હતી.. નિયતિએ કહ્યું આજે મેડમ કેમ જમ્યા નહીં? નીચે જ તમારી ફરિયાદ ...વધુ વાંચો

7

આત્મા નો પ્રેમ️ - 7

નિયતિ હેતુ સાથે વાતો કરતી કરતી હેતુને જમાડી દે છે પછી હેતુ નિયતિના ગળે લગાડતા કહે છે તને ખબર ને નિયતિ મારી સાથે કેવું બનેલું છે મેં તને વાત કરેલી જ હતી કોલેજના બીજા વર્ષમાં પહેલા છોકરાએ મારા માટે નસ કાપી નાખ્યો અને મારે જ તેને દવાખાને લઈ જવું પડ્યું હતું.. તેણે મને અગાઉથી પ્રપોઝ કરેલું હતું. મેં તેને ના પાડેલી હતી એ છતાં પણ તે મારો પીછો છોડતો ન હતો અને બરોબર પરીક્ષાના સમયે જ લગભગ બીજા પેપરની આસપાસ તે મારી પાછળ પડ્યો હું હજુ ઘરે પહોંચતી જ હતી ત્યાં રસ્તામાં જ તેણે મને આંતરિ અને કહ્યું આઇ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો