પ્રેમ ની પરીક્ષા

(21)
  • 15.1k
  • 1
  • 7.7k

વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને પણ આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું પાત્ર ના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે... વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો. હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ અનુભવ તો નથી પરંતુ હું બનતા બધા પ્રયત્નો કરીશ કે તમે મારી વાર્તા વાંચવા માટે આકર્ષિત થઈ જાવ... ઓફીસ ના કામકાજ માં વ્યસ્ત રાધા ને અચાનક જ ઓફીસ ના મોબાઇલ પર એક ફોન આવે છે.

1

પ્રેમ ની પરીક્ષા - 1

વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું પાત્ર ના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે...વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો.હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ ...વધુ વાંચો

2

પ્રેમ ની પરીક્ષા - 2

રાધા માનુ ને ફોન કરે છે. માનુ કહે છે હા રાધા બોલ. રાધા કહે છે માનુ મારે તને એક કહેવી છે પરંતું થોડો ડર લાગે છે કે તુ મારા વિશે શું વિચારીશ..માનુ બોલી અરે રાધા તારા અને મારા વચ્ચે આવું પૂછવાનું ક્યારથી આવવા લાગ્યું છે.જે હોઈ તે મને કહે રાધા ના ભૂતકાળ માં ઘણું એવું બન્યું હતું કે તે માનુ ને કહેતા ડરતી હતી.માનુ રાધા ને સમજાવે છે. પછી રાધા કહે છે, માનુ અમારા એક ક્લાયન્ટ છે માધવ સર એ જ્યારે મને ફોન કરે છે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે આમ મને એના સાથે વાત કરવી પણ ...વધુ વાંચો

3

પ્રેમ ની પરીક્ષા - 3

માનુ રાધા ને માધવ જે કંપની માં છે તે કંપની નું નામ પૂછે છે રાધા કંપની નું નામ આપે માનુ કઈ થશે ત્તો નહિ ને એ મારા વિશે શું વિચારશે હું વાત કરીશ તો..રાધા તારે કઈ જ વાત કરવાની નથી જે છે તે હું કરીશ પરંતુ અત્યારે તુ મને ડિસ્ટર્બ ના કર એમ બોલી માનુ માધવ ની કંપની પ્રોફાઈલ પર થી માધવ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગોતે છે અને માધવ ને મેસેજ કરે છે hi... અને માધવ ક્યારે જવાબ આપશે તેની રાહ જોવે છે.થોડા ટાઈમ પછી માધવ તેને જવાબ આપે છે કોણ તમે માનુ બોલી તમે માધવ છો માધવ ...વધુ વાંચો

4

પ્રેમ ની પરીક્ષા - 4

રાધા માધવ ને ડરતા ડરતા મેસેજ કરે છે Hi..માધવ જવાબ આપે છે hi....હવે બંને વાત કરે છે બધી ઓફીસ અને ધીમે ધીમે એકબીજા ના ફ્રેન્ડ બને છે માધવ રાધા ને તેના પરિવાર વિશે પણ પૂછે છે.હવે રાધા ને ડર નથી લાગતો તે હવે માધવ સાથે વાત કરવામાં સંકોચ રાખતી નથી...આમ ને આમ ખૂબ રાત થય જાય છે રાધા ચાલુ વાત માં જ સુઈ જાય છે.અહી માધવ તેની રાહ જોતો હોઈ છે.તે કલાક એક રાધા ના જવાબ ની રાહ જોવે છે પરંતુ રાધા કઈ જ જવાબ આપતી નથી.હવે માધવ ને થોડું ટેન્શન થાય છે. કે રાધા ને કઈ ખોટું તો ...વધુ વાંચો

5

પ્રેમ ની પરીક્ષા - 5

આગળના ભાગમાં આપણે જોયું કે રાધા મોહનના જવાબની રાહ જોવે છે અને તે રાહ જોતા જોતા ભૂખ્યા પેટે જ જાય છે અંતે મોડી રાતે માધવ રાધાને જવાબ આપે છે કે હું થોડું કામમાં વ્યસ્ત હતો એટલે તને જવાબ ન આપી શક્યો અને કીધા વગર જ એમ ચાલ્યો ગયો હા તારી વાતનું મને ખોટું લાગ્યું છે પરંતુ મને ખબર છે તું મને ચીડવવા માટે આ બધું કહી રહી હતીરાધા ના મોબાઇલમાં મેસેજની આટલી બધી નોટિફિકેશન આવે છે એટલે રાધા જાગી જાય છે અને તે માધવ ના મેસેજ વાંચે છે માધવ પૂછે છે અરે તું હજી જાગે છે..ન હું તો સુઈ ...વધુ વાંચો

6

પ્રેમ ની પરીક્ષા - 6

રાધા ને માધવ નો કોલ આવે છે તે રાધા ને કહે છે રાધા હું રાજકોટ આવું છું તને મળવા તું જુનાગઢ થી અત્યારે ફટાફટ રાજકોટ આવી જા. ઠીક છે હું આવું છું એમ કહીને રાધા કોલ ને કટ કરે છે તે માનું ને કહે છે માનુ માધવ અત્યારે મને મળવા માટે રાજકોટ આવે છે ચાલ આપણે બંને અત્યારે જ રાજકોટ જવા માટે નીકળી જઈએ માનું કહે છે ઠીક છે ચાલો અને તરત જ રાધા અને માનું રાજકોટ જવાની બસમાં બેસી જાય છે રાધા ખૂબ ખુશ હોય છે તે પોતાની અને માધવની આ પહેલી મુલાકાત વિશે વિચારતી હોય છે તે ...વધુ વાંચો

7

પ્રેમ ની પરીક્ષા - 7

હવે ધીમે ધીમે રાધા અને માધવ બને એકબીજાની પાસે આવતા જાય છે બંનેને એકબીજાની આદત પડતી જાય છે રોજ ખૂબ વાતો કરે છે. માધવ ને રાધા નો સવારે કોલ ન આવે ત્યાં સુધી તેની સવાર પડતી નથી અને રાધા ને જ્યાં સુધી રાતે માધવ નો કોલ ન આવે ત્યાં સુધી તેને રાત થતી નથી. આમને આમ બંને એકબીજા સાથે બહુ જ ખુશ હોય છે ધીમે ધીમે જાન્યુઆરી મહિનો પૂરો થાય છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય છે ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રી હોય છે રાધા અને માધવ આ દિવસે મળવાનું ગોઠવાઈ છે તે બને ફરવા જાય છે આમને આમ ઘણા મહિના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો