પ્રેમ માં મળ્યું જ્ઞાન

(8)
  • 11k
  • 0
  • 4.4k

નમસ્કાર મિત્રો કેમ મજામાં... પ્રેમ થી કર્મ વિષે જાણો માં તમારી સાથે કર્મ વિશે વાત કરી પણ પછી વિચાર આવ્યો કે ક્યાંય તમે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ ભૂલી ના જાવ એટલે તેના વિશે વધુ જાણકારી આપવા આવ્યો છું..... _સોલંકી મનોજભાઈ {પ્રેમ ની શોધ માં} પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ, જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુન કર્મમાર્ગનો અધિકારી હતો ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઇચ્છ જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધસમયે સંન્યાસ લેવાની ના પાડી અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો....... વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા, તેથી મહાભારત યુદ્ધ દરમિયાન તેને જાત્રાએ જવાની છૂટ આપી ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી જીવ હતા, તેથી એકાદશ-સ્કંધમાં ભગવાને તેમને જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો...... તેવી રીતે તમે ક્યાં જ્ઞાન ના અધિકારી છો એકવાર જાણી લો...

Full Novel

1

પ્રેમ માં મળ્યું જ્ઞાન - 1

નમસ્કાર મિત્રો કેમ મજામાં... પ્રેમ થી કર્મ વિષે જાણો માં તમારી સાથે કર્મ વિશે વાત કરી પણ પછી વિચાર કે ક્યાંય તમે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ ભૂલી ના જાવ એટલે તેના વિશે વધુ જાણકારી આપવા આવ્યો છું..... _સોલંકી મનોજભાઈ {પ્રેમ ની શોધ માં} પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ, જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુન કર્મમાર્ગનો અધિકારી હતો ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઇચ્છ જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધસમયે સંન્યાસ લેવાની ના પાડી અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો....... વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા, તેથી મહાભારત ...વધુ વાંચો

2

પ્રેમ માં મળ્યું જ્ઞાન - 2

નમસ્કાર મિત્રો ...આ બુક બનાવવા નો હેતુ મૂળ તો જ્ઞાન જ છે પણ તેમ છતાં મારા એક મિત્ર એ પ્રશ્ન કર્યો હતો આ તેનો જવાબ લખ્યો છે...મારા મિત્ર નો પ્રશ્ન.... ભુતકાળ માં કરેલા પાપ ફરી ના ભોગવવા ના પડે એવું કંઇક કહો મનોજભાઈ .....તો મે તેને જવાબ આપતા જે વાત કરી તે જુવો...આમ તો કરેલા પાપ તો કોઈ રોકી ના શકે અને તેનું ફળ પણ સંચિત માં જમાં થય ગયુ હોય એટલે તેને ભોગવે છૂટકો છતાં પણ આ મારું થોડું ગણું જ્ઞાન કદાચ તમારે કામ આવશે.... .......દરેક માણસનું સ્વકર્મ - નિયત કર્મ નક્કી થયેલું હોય છે. બાળક જન્મતાંની સાથે ...વધુ વાંચો

3

પ્રેમ માં મળ્યું જ્ઞાન - 3

નમસ્કાર મિત્રો 1પ્રેમ થી કર્મ વિશે જાણો,2 પ્રેમ માં મળ્યું જ્ઞાન .આ બે બુક જ્ઞાન ની જ હતી પણ મિત્ર યે કહ્યું કે કર્મ વિશે વધુ સમજાવો...એટલે પ્રેમ માં મળ્યું જ્ઞાન 2,3... પુસ્તક બનાવ્યું છે હજી યે ચાલુ જ છે...આભાર માનો યે મિત્ર નો કે આજે તેમના કારણે આપણ ને કઈક નવું શીખવા મળ્યું...કર્મ ના પ્રકાર તો સમજાય ગયા હશે..કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. આજે તેના વિશે જાણીએ... ભગવાન ગીતામાં કહે છે કે : કર્મણો પિ બોદ્ધવ્યું બોદ્ધથં ચ વિકર્મણઃ । અકર્મણથ બૌદ્ધવ્ય ગહના કર્મણો ગતિઃ II (ગી. ૪/૧૭) કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો