અદભૂત ચશ્મા, દિલની વશમાં

(22)
  • 12.7k
  • 3
  • 5.7k

એક સાયન્સ ફિક્શન લવ ડ્રામા થ્રીલર નોવેલ "આ એક ડીવાઇસ છે... આનાથી આપને કોઈ પણ નું મનમાં શું વિચાર કરે છે, એ જાણી શકીએ છીએ! જો આ ચશ્મા માં એક ટ્રાન્સમિટર ફીટ કરેલું છે અને એના આ બંને ભાગ પર મીની સ્પીકર છે... આનાથી આપને બીજા જે કઈ મનમાં બોલે એ જાણી શકીએ છીએ!" પ્રોફેસર પ્રચાર એ કહ્યું તો વિશાલને પહેલા તો યકીન જ ના થયું! "અરે પણ તમે આ મને કેમ આપો છો?!" પ્રોફેસર ના એક સ્ટુડન્ટ વિશાલે કહ્યું. "જો અમુક લોકો ને મારા આ એક્સપરીમેન્ટ વિશે ખબર પડી ગઈ છે! એ લોકો ગમે તે કરી ને મારી પાસેથી આ લઈ જ લેશે... મને બહુ જ ડર લાગે છે! એટલે જ કોઈ ગલત હાથમાં મારું આ ડીવાઇસ ના જાય એટલે જ હું તને આ સોંપુ છું..." એ ચશ્મા પ્રોફેસર એ વિશાલ ને આપ્યા. બીએસસી કરવા માટે ખાસ દૂર થી આવતા વિશાલ ને સાયન્સમાં રુચિ પહેલા થી જ ખૂબ હતી. ઉપરથી જેમ એણે પ્રોફેસર પ્રચાર નો સાથ મળ્યો તો એમને ઘણું ખરું ચર્ચા, બુક્સ અને જ્ઞાન ની મદદથી રિસર્ચ શુરૂ કર્યા.

Full Novel

1

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 1

અદભૂત ચશ્મા, દિલની વશમાં એક સાયન્સ ફિક્શન લવ ડ્રામા થ્રીલર નોવેલ "આ એક ડીવાઇસ છે... આનાથી આપને કોઈ પણ મનમાં શું વિચાર કરે છે, એ જાણી શકીએ છીએ! જો આ ચશ્મા માં એક ટ્રાન્સમિટર ફીટ કરેલું છે અને એના આ બંને ભાગ પર મીની સ્પીકર છે... આનાથી આપને બીજા જે કઈ મનમાં બોલે એ જાણી શકીએ છીએ!" પ્રોફેસર પ્રચાર એ કહ્યું તો વિશાલને પહેલા તો યકીન જ ના થયું! "અરે પણ તમે આ મને કેમ આપો છો?!" પ્રોફેસર ના એક સ્ટુડન્ટ વિશાલે કહ્યું. "જો અમુક લોકો ને મારા આ એક્સપરીમેન્ટ વિશે ખબર પડી ગઈ છે! એ લોકો ગમે તે ...વધુ વાંચો

2

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2 કહાની અબ તક: વિશાળ દૂરથી બીએસસી કરવા માટે આવે છે. પ્રોફેસર પ્રચાર સાથે એક રિસર્ચ કરે છે, કે જેમાં બંને સફળ પણ થાય છે, પ્રોફેસર એને બતાવે છે કે આ એક અદ્ભુત ચશ્મા છે કે જે પહેરીને કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની મનની વાત જાણી શકે છે, હા, કોણ શું વિચારે છે, એ આ ચશ્માથી જાણી શકાય છે, પ્રોફેસર આ ચશ્મા વિશાલને આપે છે અને કહે છે કે એમના આ પ્રયોગની જાણ કોઈને થઈ ગઈ છે અને એ એને ફોર્મ્યુલા પણ કહી દે છે, સમજાવે છે કે કઈ વસ્તુ ક્યાં છે. હવે આગળ: ...વધુ વાંચો

3

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3 કહાની અબ તક: પ્રોફેસર એમના એક સ્ટુડન્ટ વિશાળ સાથે બહુ મહેનત બાદ એક ચશ્મા બનાવવામાં કામિયાબ થઈ જ જાય છે કે જેનાથી કોઈ પણ શું વિચારે છે એ જાણી શકાય છે. પ્રોફેસરની વાત કોઈને ખબર પડી જાય છે તો એ સમજી જાય છે કે હવે એમની જાનને જોખમ છે અને એ એના ઉપાય માટે વિશાલને જ એના જ ચશ્માની ફ્રેમ જેવા એ ચશ્મા કરીને આપે છે. અજાણ્યા વ્યક્તિઓએ જ્યારે એમનું મર્ડર કરી દીધું, વિશાલ બીજા શહેરમાં હોય છે, પાસેની જ જાનકી ના મનની વાત એ જાણે છે કે એ એને લવ કરે છે. ...વધુ વાંચો

4

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 - અંતિમ ભાગ

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: પ્રોફેસર પ્રચાર અને વિશાલના ચશ્મા લેવા પ્રોફેસરનું મર્ડર કરવાય છે, પણ એ પહેલાં જ વિશાલ પાસે ચશ્મા આવી જાય છે. વિશાલ એ પછી નવી જગ્યા એ રહેવા જાય છે અને ત્યાં જ એને જાનકી મળે છે કે જે એને પ્યાર કરે છે. વિશાલ પણ એને પ્યાર કરતો હોય છે. પ્રોફેસરનો અવાજ સાંભળીને વિશાલ જાનકી સાથે પ્રોફેસરના કોલ પછી જાય છે તો ત્યાં બંને ને ચેર પર બાંધી દેવામાં આવે છે. ગુંડા એ એના છોકરાના સાઈકલ માટે બોસ પાસે પૈસા જોઈએ છે અને જાનકી ને એવું લાગે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો