જનમો જનમ પ્રેમને નમન

(6)
  • 6.1k
  • 1
  • 3.1k

"કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું. "હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું. "હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું. "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના જાણતા હોય! "એક સેકંડ, તું મારી સામે જો તો તને એવું નહિ લાગતું!" નિતીન એ તો એનો હાથ પકડી લીધો. "હા, મને પણ એવી જ વિચિત્ર ફિલિંગ આવે છે!" રીના એ પણ કહ્યું.

Full Novel

1

જનમો જનમ પ્રેમને નમન - 1

જનમો જનમ પ્રેમને નમન "કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું રહ્યું હતું. "હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું. "હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું. "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના ...વધુ વાંચો

2

જનમો જનમ પ્રેમને નમન - 2

કહાની અબ તક: નિતીન એના ભાઈ ની સાસરીમાં જાય છે, આ પહેલાં એ ત્યાં ક્યારેય નહીં ગયો, તેમ છત્તા બધું જોઈને એને એવું લાગે છે જાણે કે એને જે સપનું રોજ આવતું હતું, પોતે એ જ જગ્યા પર જઈ રહ્યો છે. સપનું એને બચપન થી રોજ આવતું હતું અને એક વાર એને પંડિત એ પણ કહ્યું હતું કે ખુદ પાછલા જન્મનું પણ જ્ઞાન ધરાવે છે અને હવે હવે એ ગામમાં બસ પહોંચવા નો જ હતો. હવે આગળ: બંને એ દરવાજો ખખડાવ્યો અને બંને દરવાજા પર હતા, ત્યારે અંદરથી એક છોકરીએ દરવાજો ખોલ્યો. નિતીન એ એને જોઈ અને બસ જોતો ...વધુ વાંચો

3

જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની અબ તક: નિતીન રીના ને જ્યારે મળે છે અજીબ ફિલિંગ અનુભવે છે. એમાં નિતીન સપનામાં રોજ આવતી જગ્યા જુએ છે. રીના ને જોતા જ એની સાથે વાત કરવા અને એને ભેટી પાડવાનું એને મન થાય છે. ખુદને કંટ્રોલ કરવા એ ત્યાં સૂઈ જ જાય છે. બીજે દિવસે ફરી એને સપનામાં એ જ દેખાય છે તો આખરે એને એના ભાઈના ફોનમાં થી નંબર ડાયલ કરીને એને બોલાવી જ દીધી. હવે આગળ: "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો